RSS Amplifier

Blog

Print news

print-news.inSource feed ↗10 posts

Live Last read · last published · next check

Latest posts

રશિયા-ચીન બાદ ભારત પર ભડક્યું અમેરિકા

અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. રશિયા સાથે ભારતની વધતી નિકટતા અને ક્રૂડ ઓઇલની ખરીદીથી નારાજ અમેરિકાએ હવે ભારત પર ચીનને મદદ પહોંચાડવાનો નવો આક્ષેપ મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, ‘ભારત અમેરિકાના તપાસ રડાર પર […]

ગુજરાતમાં આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો 73.23% વરસાદ નોંધાયો છે. જો કે, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 20 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં 15મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, શુક્રવારે(14 ઓગસ્ટ) રાજ્યના 111 તાલુકામાં […]

અમદાવાદમાં ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતી હરિયાણાની મેવાતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ શહેર પોલીસે છેતરપિંડીથી લોકોના એટીએમ (ATM) કાર્ડ બદલીને લાખો રૂપિયાની ઉચાપત કરતી હરિયાણાની મેવાતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 1.68 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી એટીએમમાં મદદ કરવાના બહાને ચાલાકીથી કાર્ડ બદલીને અને પીનકોડ જાણીને, ખાસ કરીને વૃદ્ધો […]

જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં નજીવો ઘટાડો

જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર નજીવો ઘટીને 9.78% થયો. એક મહિના પહેલા જૂનમાં WPI મોંઘવારી દર 9.87% હતો. જુલાઈનો દર જૂન કરતાં 0.09% ઓછો રહ્યો. પ્રાથમિક વસ્તુઓ, જેનું વેઇટેજ 22.62% છે. ફ્યુઅલ અને પાવરનું વેઇટેજ 13.15% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનું વેઇટેજ સૌથી વધુ 64.23% છે. પ્રાથમિક વસ્તુઓના પણ ચાર ભાગ છે. જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી […]

પોલીસ અને ફાયર સર્વિસના 301 કર્મચારીઓને ગેલન્ટ્રી મેડલ

કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસના અવસરે પોલીસ અને ફાયર સર્વિસના 301 કર્મચારીઓને ગેલેન્ટ્રી મેડલ આપવાની જાહેરાત કરી છે. આમાં 272 પોલીસકર્મી અને 29 ફાયર સર્વિસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, આ મેડલ જીવ બચાવવા, સંપત્તિનું રક્ષણ કરવા, ગુના રોકવા અથવા ગુનેગારોને પકડવા દરમિયાન દર્શાવવામાં આવેલી અસાધારણ બહાદુરી માટે આપવામાં આવ્યા છે. 301 ગેલેન્ટ્રી એવોર્ડમાંથી […]

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. આજે સાંજે ખાવડા નજીક પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં 3.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આંકડા મુજબ, આ ઘટનાથી સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.ભૂકંપનો આંચકો સાંજે 4 વાગ્યાને 46 મિનિટે નોંધાયો હતો. તેનું કેન્દ્ર ખાવડાથી અંદાજે 42 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક હોવાનું જાણવા […]

અદાણી મુંદ્રા એરપોર્ટે સીમાચિહ્ન પાર કર્યું : 52 દિવસમાં 10,000 મુસાફરોએ ઉડાન ભરી

અદાણી મુંદ્રા એરપોર્ટનાં નવા બનેલા આધુનિક ટર્મિનલે માત્ર ૫૨ દિવસમાં ૧૦,૦૦૦ મુસાફરોનું સીમાચિહ્ન પાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ૨૩ જૂન ૨૦૨૬થી દેશનાં વિવિધ શહેરો સાથે હવાઈસેવા શરૂ થતાં આ નવનિર્મિત ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરીને કચ્છની હવાઈ કનેક્ટિવિટીના નવા અધ્યાયને વધુ મજબૂત બનાવ્યો છે. અદાણી ગ્રુપ […]

Gautam Adani Reflects on Trust, Leadership and Nation-Building

As India prepares to celebrate its 80th Independence Day, Mr Gautam Adani, Chairman of the Adani Group, used the second edition of Apni Baat, Apno Ke Saath to reflect on the values that build enduring institutions, the lessons adversity can teach and the responsibility every generation carries in shaping India’s future. Delivered days after the U.S. […]

My faith In the judicial system Has grown even stronger than before : Gautam Adani

My fellow members of the Adani family,This good news, Undoubtedly Brought joy. But Even more than that it has Humbled me. You all know that right from the start, we categorically denied the allegations brought against us. Therefore, you might be expecting that today. I would say— “Our stand has been vindicated.” No. I will […]

અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી મામલે ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત!

કાવેરી જળ વિવાદ મામલે તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય સામે નિવેદન આપતી વેળાએ કથિત વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ તામિલનાડુ પોલીસે વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉધયનિધિ સ્ટાલિન કાવેરી મુદ્દે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તામિલનાડુ સરકારની નિષ્ફળતા પર […]