RSS Amplifier

VADODARA | Offbeat Stories

વડોદરાથી મુન્દ્રા એર ટેક્સી સેવા શરૂ: પ્રથમ દિવસે જ 3 મુસાફરો સાથે સફળ ઉડાણ, માત્ર 50 મિનિટમાં કપાશે અંતર

0
Sign in to vote or save

Chintan Chavda · offbeatstories.in

વડોદરાથી મુન્દ્રા એર ટેક્સી સેવા શરૂ : પ્રથમ દિવસે જ 3 મુસાફરો સાથે સફળ ઉડાણ, માત્ર 50 મિનિટમાં કપાશે અંતર

vadodara to mundra airtaxi

વડોદરાવાસીઓ માટે હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. વડોદરાથી મુન્દ્રા વચ્ચે એર ટેક્સી સેવાનો પ્રારંભ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે વડોદરાથી મુન્દ્રા માટેની પહેલી ફ્લાઇટે સફળ ટેક-ઓફ કર્યું હતું, જેમાં ત્રણ મુસાફરોએ સવાર થઈને આ નવીન સુવિધાનો શુભારંભ કર્યો હતો. આ સેવાથી બંને શહેરો વચ્ચેના વેપાર અને મુસાફરીને નવો વેગ મળશે.
વડોદરા–મુન્દ્રા રૂટ પર હવે નિયમિત હવાઈ સેવા

આધુનિક સમયની માંગ અનુસાર શરૂ થયેલી આ એર ટેક્સી સેવા વડોદરા અને કચ્છના મુન્દ્રા વચ્ચેના અંતરને નામમાત્રના સમયમાં સિમિત કરી દેશે. આગામી દિવસોમાં આ સેવાને વડોદરાના મુસાફરો તરફથી વધુ સારો પ્રતિસાદ મળવાની પૂરેપૂરી સંભાવના છે, જે સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ

joinJoin Now

Read the original on offbeatstories.in

Comments

Nothing yet. Say the first thing.

    Sign in to join the conversation.