
વડોદરાથી મુન્દ્રા એર ટેક્સી સેવા શરૂ: પ્રથમ દિવસે જ 3 મુસાફરો સાથે સફળ ઉડાણ, માત્ર 50 મિનિટમાં કપાશે અંતર
રક્ષાબંધનના દિવસે વડોદરા–મુન્દ્રા વચ્ચે સીધી એર ટેક્સી સેવા શરૂ થઈ. વેપાર, ઉદ્યોગ અને મુસાફરો માટે ઝડપી હવાઈ કનેક્ટિવિટીનો નવો વિકલ્પ.
VADODARA News in Gujarati - Read VADODARA Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in
Live Last read · next check

રક્ષાબંધનના દિવસે વડોદરા–મુન્દ્રા વચ્ચે સીધી એર ટેક્સી સેવા શરૂ થઈ. વેપાર, ઉદ્યોગ અને મુસાફરો માટે ઝડપી હવાઈ કનેક્ટિવિટીનો નવો વિકલ્પ.

ન્યૂઝીલેન્ડ નિવાસી મિહિર અને કિન્નરી પટેલ નેપાળ પ્રવાસ દરમિયાન ગુમ થયા હોવાની માહિતી. પરિવારની દૂતાવાસ અને સરકારને મદદની અપીલ.

રક્ષાબંધન પૂર્વે વડોદરાના બજારોમાં રાખડી, ભેટ અને મીઠાઈની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી. દુલિરામ પેંડાવાળા ખાતે લાંબી કતારો.

નેપાળના ફ્લેશ ફ્લડમાં 288 ભારતીય લાપતા હોવાની માહિતી. ગુજરાતના 12 લોકો પણ સંપર્કવિહોણા, દૂતાવાસ દ્વારા શોધ-બચાવ માટે સંકલન શરૂ.

વડોદરાના સેવાસીમાં સારથી ગ્રુપ એક જ ગ્રાઉન્ડમાં બે મંચ પરથી સુગમ અને સૌરાષ્ટ્રના મંડળી ગરબાનું આયોજન કરશે.

પાદરા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી LCBએ 37,275 પાઉચ સાથે રૂ.76.20 લાખનો શંકાસ્પદ પાન મસાલા-તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો.

વડોદરાની બાજવા યુનિયન બેંક શાખા સાથે રૂ.1.45 કરોડની કથિત છેતરપિંડી મામલે 6 સામે જવાહરનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

હરણી પોલીસે ગોલ્ડન બ્રિજ પાસે ટ્રાવેલ્સ બસમાંથી રૂ. 5.98 લાખનો દારૂ ઝડપી કુલ રૂ. 21.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકના બે વોન્ટેડ આરોપી ઝડપ્યા. હિંમાશુ સામે 16 જેટલા ગુના, ત્રણ વખત PASA હેઠળ જેલમાં જઈ ચૂક્યો.

અકોટામાં 10 પાસ વ્યક્તિ 15 વર્ષથી ક્લિનિક ચલાવી સારવાર કરતો હોવાનો આરોપ. LCBએ રૂ.1.19 લાખની દવાઓ જપ્ત કરી ગુનો નોંધ્યો.

ડભોઈના ભીલાપુરમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. પોલીસે 13 સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો, SPG પણ મેદાનમાં.

વડોદરામાં બદલાતા હવામાન વચ્ચે ફ્લુના કેસો વધ્યા હોવાના અહેવાલ વચ્ચે સયાજી હોસ્પિટલમાં 25 વર્ષીય યુવકનો H1N1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે PCBએ બાતમીના આધારે કાર્યવાહી કરી આશરે રૂ.1 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સપ્લાય નેટવર્કની તપાસ શરૂ.

રક્ષાબંધનના દિવસે વડોદરા મનપાની તમામ 145 બસોમાં બહેનો અને બાળકો માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે. PM ઈ-બસ સેવાનો પણ સમાવેશ.

વડોદરા નજીક તલસટમાં વિશ્વામિત્રી નદીમાં લપસેલા રણછોડભાઈને મગરે ખેંચ્યા હોવાના અહેવાલથી ચકચાર, ઘટનાની સત્તાવાર પુષ્ટિની રાહ.

સાવલીના પ્રથમપુરા ગામમાં બે દિવસથી દીપડાની હિલચાલ વચ્ચે સ્થાનિક વ્યક્તિ પર હુમલો થયો. ગ્રામજનોએ પાંજરું ગોઠવવાની માગ કરી.

વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બોલાચાલી બાદ છૂટા હાથની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. હવે પાણીગેટ પોલીસની કાર્યવાહી પર સૌની નજર.

વડોદરાની હોટેલ વિન્ટેજમાં ગુલામ મુસ્તફાના મોતની તપાસમાં ત્રીજા યુવકની હાજરી સહિત નવા સવાલો. વિસેરા અને FSL રિપોર્ટની રાહ.

વડોદરાના ગોરવામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલાનો આક્ષેપ. કેટલ ઇન્સ્પેક્ટરને લાકડીથી માર અને ગાયો છોડાવી જવાના દાવા બાદ કાર્યવાહી.

વડોદરાના રેસકોર્સ રોડના ગોલ્ડ શોરૂમમાં કર્મચારી પર 4 સોનાની ચેઈન ચોરીનો આક્ષેપ. CCTV તપાસમાં મામલો સામે આવ્યો.

અકોટા ટાઉનશીપમાં SOGની કાર્યવાહી દરમિયાન 408 પ્રતિબંધિત ઈ-સિગારેટ ઝડપાઈ. સગીર કિશોર મળ્યો, બે શખ્સો વોન્ટેડ.

વડોદરાની હોટલમાં ગુલામ મુસ્તુફાના મોત બાદ ત્રીજા વ્યક્તિની હાજરી, ઈન્જેક્શનના નિશાન અને વીજળીની ખામીની તપાસ. FSL-વિસેરા રિપોર્ટની રાહ.

વડોદરાના અક્ષરચોક બ્રિજ પર સફાઈ દરમિયાન વેક્યુમ સ્વીપર મશીનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી. પોલીસે ટ્રાફિક બંધ કરાવ્યો, મોટી જાનહાનિ ટળી.

વડોદરા મનપાની સામાન્ય સભામાં દૂષિત પાણી મુદ્દે તીર્થ બ્રહ્મભટ્ટ અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ વચ્ચે બોલાચાલી થઈ.

વડોદરા કારેલીબાગમાં આક્રમક શ્વાને 7 લોકોને અને પશુઓને બચકાં ભર્યાની ઘટના, સ્થાનિકોમાં ભય અને મનપા પાસે કાર્યવાહી કરવાની માંગ.

વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા-માલુ માર્ગ પર રાત્રે મહાકાય મગર દેખાયો. 30થી 35 મિનિટ સુધી રસ્તા વચ્ચે રહ્યો, વીડિયો વાયરલ.

વડોદરામાં તિરુપતિ ઇમિગ્રેશન સામે 15થી વધુ લોકો પાસેથી રૂ.1.23 કરોડની છેતરપિંડીના આક્ષેપ સાથે પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા. 25 ઓગસ્ટે સજાની જાહેરાત થશે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં OPDની લાંબી લાઈનો અને ભીડ ઘટાડવા ટોકન સિસ્ટમ શરૂ. આગામી તબક્કે ડિજિટલ સિસ્ટમ અને ફાર્મસી-લેબનું વિકેન્દ્રીકરણ થશે.

કરજણના ફૈઝલ મજીદ દિવાન સામે ડૉક્ટર યુવતીને ભગાડી બોગસ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યાનો આરોપ. પોલીસ તપાસ તેજ.

વડોદરામાં કરોડોની છેતરપિંડીના કેસમાં સિદ્ધેશ્વર ગ્રુપના સુરેશ અને મનીષ પાનસુરિયાની હરણી પોલીસે ધરપકડ કરી.

વડોદરાના ખિસકોલી સર્કલ પાસે નજીવી બાબતે યુવાન પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો થયો. 108 અને 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી.

તરસાલી બાયપાસ પાસે લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત. ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાથી તપાસ

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ નવેમ્બર 2026માં સિંગાપુરના Smart Nation Vision તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે.