RSS Amplifier

News source

Vatsalyam Samachar

હંમેશા સત્યની સંગાથે

vatsalyamsamachar.comSource feed ↗10 articles

Overdue Last read · last published · next check
Last read 11 hours ago, longer than this feed's 1 hour schedule.

Written by

Latest articles

કવિતા નો આસ્વાદ માણનારાઓ કવિ અતુલ મહેતા ઉપર આફરીન કેમ છે??

—————- મળવાનું રહી ગયું ……………… ક્યારેક મિત્ર દૂર નથી થતો, માત્ર મુલાકાતો ઓછી થઈ જાય છે, વાત કરવાની ઈચ્છા તો બંનેની હોય, પણ જિંદગીની દોડમાં પળો ખૂટી જાય છે. એક કપ ચા સાથેની વાતો, હાસ્યમાં વિતાવેલી એ સાંજ, આજે યાદોના પાનાં બની ગઈ, અને દિલમાં રહી ગઈ એક અધૂરી માંગ. કેટલાંક મિત્રો સાથે રસ્તા …

બિદડા ગામની વાડી વિસ્તાર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે બે અલગ-અલગ દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયરના ટીન, મોબાઈલ ફોન અને ફોર-વ્હીલર કાર મળી કુલ રૂ. ૩,૫૩,૫૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રથમ કાર્યવાહીમાં પોલીસે બિદડા વાડી વિસ્તારમાંથી અલગ-અલગ …

હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ

હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ ,એક માસની બાળકી રૂ.1.50 લાખમાં વેચવા લઈ જવાતી હોવાનો ખુલાસો,ઝડપાયેલા ચાર આરોપીને 11 દિવસના રિમાન્ડ મંજુર,12 બાળકોના વેચાણ કર્યાની કબૂલાત,મહિલા પોલીસ જાપ્તામાં સાબરકાંઠા પોલીસે નવજાત બાળકીના વેચાણ કરવા જતી ટોળકીનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.જેમાંથી ચારને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યારે એક મહિલા …

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના : હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય હોવાના કારણે, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે એકંદરે સામાન્ય …

કેન્સર સારવારમાં Moderna અને Merckની mRNA વેક્સિને મોટી સિદ્ધિ મેળવી

કેન્સર સારવાર ક્ષેત્રે એક અતિ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ Moderna અને Merckની પર્સનલાઇઝ્ડ mRNA કેન્સર વેક્સિનના લેટ-સ્ટેજ ટ્રાયલમાં પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. સ્કીન કેન્સર(મેલાનોમા)ના દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગમાં આ વેક્સિને શસ્ત્રક્રિયા પછી કેન્સર પાછું આવતું (Recurrence) અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતું (Metastasis) અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.…

સંમતિથી લિવ-ઈન-રિલેશનશિપનો સંબંધ લગ્ન સમાન, પરિવાર દખલ ન કરી શકે : દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહેલા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન …

Rajkot: ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧૩૧ લાખના ખર્ચે નવનિર્મિત જામકંડોરણા-૨ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ

તા.૨૦/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર જામકંડોરણા તાલુકાના ૧૭ હજારથી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન, વીજ વપરાશ માટે કોઈ મુશ્કેલી નહીં રહે જરૂર પડ્યે ૧૦ કલાક સુધી વીજળી આપવા સરકાર પ્રતિબદ્ધ જ્યોતિગ્રામ યોજનાથી ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે છે Rajkot: જામકંડોરણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ–૨ની કચેરીના રૂ. ૧૩૧ …

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની ગતિશીલ કામગીરીઃ એક જ માસમાં ૩૩ આંગણવાડીને જમીન ફાળવાઈ

તા.૨૦/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદિપકુમાર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ ખાસ ઝુંબેશ હાથ ધરી મિશન મોડમાં કામગીરી કરાઈ સૌથી વધુ ધોરાજીમાં એક માસમાં ૨૨ આંગણવાડીને જમીન અપાઈ Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે. આ સાથે વહીવટી પ્રક્રિયાને ગતિશીલ બનાવીને માળખાકીય સુવિધાઓના …

મિર્ઝા ફખરુલ ઇસ્લામ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા

ઢાકા. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પદ અંગે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષનો આખરે અંત આવ્યો છે. આ પછી બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. બાંગ્લાદેશી સંસદમાં યોજાયેલી ચૂંટણીમાં, ઇસ્લામ આલમગીરે કુલ 255 મત મેળવ્યા. દરમિયાન, તેમના હરીફ ઓલી અહેમદ – જેમને અનેક વિપક્ષી પક્ષોના જોડાણ …

ફૂડ ડિલીવરી સેક્ટર અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત એન્જિન, ગુજરાતમાં ઇકોસિસ્ટમ વિકાસ માટે સરકારનો સંપૂર્ણ સહયોગ: હર્ષ સંઘવી

રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો અમદાવાદમાં પ્રારંભ થયો હતો. દેશભરના ફૂડ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં ફૂડ સેક્ટરના વિકાસ, રોજગારીની તકો, ટેકનોલોજી, ટકાઉ પરિવહન અને ગુજરાતમાં ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમના વિસ્તરણ…