# popular news (news sources) — RSS Amplifier

Recent posts from the 1 feeds in the RSS Amplifier directory that cover popular news.

Page: <https://rssamplifier.com/topics/popular-news/news>  
Feed: <https://rssamplifier.com/topics/popular-news/news.md>

---

## [અનામત સુધાર ચળવળના અગ્રણીઓ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ](https://www.revoi.in/meeting-held-between-leaders-of-reservation-reform-movement-and-union-minister-j-p-nadda/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ, 2026 – અનામત સુધાર ચળવળના અગ્રણીઓ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે આજે ગુરુવારે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અનામતમાં સુધારા (રિફોર્મ)ને અંગે ગત 21 ઓગસ્ટે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન આયોજિત કરનારી ટીમના લોકો વચ્ચે મુલાકાત યોજાઈ હતી. બંને પક્ષોએ આ મુલાકાતને સૌહાર્દપૂર્ણ ગણાવી અને એ પણ \[…\] The post અનામત સુધાર ચળવળના અગ્રણીઓ અને કેન્દ્રીય…

## [નેપાળથી ગંડક નદીમાં તણાઈને આવેલા ત્રણ મૃતદેહોને SSB અને SDRF દ્વારા બહાર કાઢવામાં આવ્યા](https://www.revoi.in/three-bodies-that-had-washed-down-the-gandak-river-from-nepal-were-recovered-by-the-ssb-and-sdrf/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

મહારાજગંજ, 27 ઓગસ્ટ 2026: નેપાળમાં આવેલા વિનાશક પૂરની અસર હવે ભારતીય વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. નેપાળથી આવતા પૂરના પાણી મૃતદેહોને ભારતીય વિસ્તારોમાં ખેંચી લાવી રહ્યા છે. ગુરુવારે નિચલાઉલ ટેલ-ફોલ નજીક ગંડક નદીમાં ત્રણ મૃતદેહો તરતા મળી આવ્યા હતા. મૃતદેહો મળી આવવાથી નદી પર નજર રાખતી સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ હતી. SSB, SDRF \[…\] The post નેપાળથી ગંડક નદીમાં તણાઈને આવેલા ત્રણ મૃતદેહોને SSB અને…

## [સ્ક્રીન કરતાં સ્પોર્ટ્સ સેન્ટરો તથા પ્લેસ્ટેશન કરતાં રમતગમતના મેદાનો વધુ મહત્વના છે: PM મોદી](https://www.revoi.in/sports-centres-are-more-important-than-screens-and-sports-fields-are-more-important-than-playstations-pm-modi/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેલો ઇન્ડિયા ડાયલોગમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકો, કેન્દ્રીય કેબિનેટના સભ્યો, મુખ્યમંત્રીઓ અને લાખો માય ભારત સ્વયંસેવકોને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા. 29 ઓગસ્ટે આગામી રાષ્ટ્રીય રમતગમત દિવસની નોંધ લેતા, તેમણે દેશભરના યુવાનો અને સમગ્ર રમતગમત જગતને અગાઉથી શુભેચ્છાઓ \[…\]…

## [રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં મોટો ખુલાસો: કરોડો અપાત્ર લોકો ઉઠાવી રહ્યા હતા મફત રાશનનો લાભ](https://www.revoi.in/big-revelation-in-national-food-security-scheme-crores-of-ineligible-people-were-taking-advantage-of-free-ration/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: દેશની સૌથી મોટી કલ્યાણકારી યોજના એવી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે સરકારી અનાજ પર દેશના ગરીબ અને વંચિત લોકોનો હક છે, તેનો લાભ ટેક્સ ભરતા અમીર વેપારીઓ અને કંપનીઓના ડિરેક્ટરો ઉઠાવી રહ્યા હતા. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા ડેટા ઇન્ટિગ્રેશન અને ઊંડાણપૂર્વક \[…\] The post રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં…

## [પીયૂષ ગોયલ સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના પ્રવાસે જશે, જી-20 વ્યાપાર મંત્રીઓની બેઠકમાં રહેશે હાજર](https://www.revoi.in/piyush-goyal-to-visit-us-in-september-attend-g-20-trade-ministers-meeting/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની સરકારમાં ભૂમિકાને લઈને ચાલી રહેલા અટકળો વચ્ચે તેમનો આગામી અમેરિકા પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંકેત આપી રહ્યો છે. ગોયલ સપ્ટેમ્બરના અંતમાં અમેરિકા જશે અને 30 સપ્ટેમ્બરથી મિલવોકીમાં શરૂ થઈ રહેલી G-20 વ્યાપાર મંત્રીઓની બેઠકમાં \[…\] The post પીયૂષ ગોયલ સપ્ટેમ્બર…

## [હરિયાણાના ભૂતપૂર્વ MLA બાલી પહેલવાનને 15 વર્ષ જૂના હત્યાના કેસમાં આજીવન કેદની સજા](https://www.revoi.in/former-haryana-mla-bali-pehalwan-sentenced-to-life-imprisonment-in-a-15-year-old-murder-case/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

રોહતક, 27 ઓગસ્ટ 2026: વધારાના જિલ્લા અને સેશન્સ જજ કપિલ રાઠીની અદાલતે 15 વર્ષ જૂના હત્યાના કેસમાં મેહમના ભૂતપૂર્વ INLD ધારાસભ્ય બલબીર સિંહ (ઉર્ફે બાલી પહેલવાન) સહિત સાત વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. ગુરુવારે અદાલતે આ સાતેય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. દરમિયાન, શંકાનો લાભ મળતાં અન્ય આઠ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. આ \[…\] The post હરિયાણાના ભૂતપૂર્વ MLA બાલી પહેલવાનને 15 વર્ષ…

## [નેપાળમાં આવેલી કુદરતી આફતમાં ભારત સરકારની કામગીરીની શશિ થરુરે પ્રસંસા કરી](https://www.revoi.in/shashi-tharoor-praises-indian-governments-response-to-nepal-natural-disaster/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: બુધવારે નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી મચાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર પણ બુધવારે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે નેપાળની રાજધાની કાઠમાંડુ પહોંચ્યા હતા, જોકે ઉત્તરી નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિ અંગે તેમને અગાઉથી કોઈ જાણ નહોતી. થરૂરે પૂરના કારણે થયેલી ભારે જાનમાલની હાનિ પર ઊંડી \[…\] The post નેપાળમાં આવેલી કુદરતી આફતમાં ભારત સરકારની કામગીરીની…

## [નેપાળમાં કુદરતી આફતમાં 288 ભારતીય નાગરિકો ગુમ, કૈલાશ માનસરોવરના યાત્રીઓ પણ ફસાયાં](https://www.revoi.in/288-indian-citizens-missing-in-natural-disaster-in-nepal-kailash-mansarovar-pilgrims-also-stranded/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: નેપાળમાં ભારે પૂરને કારણે ભારે તબાહી મચી છે. બીજી તરફ ભારત સહિતના દેશો દ્વારા પૂરગ્રસ્ત નેપાળમાં મદદ પહોંચાળવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નેપાળમાં સર્જાયેલી કુદરતી આફતમાં 288 ભારતીય નાગરિકો લાપતા થયા છે. આ લાપતા લોકોમાં ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા \[…\] The post નેપાળમાં કુદરતી આફતમાં 288 ભારતીય…

## [અમેરિકી પ્રતિબંધો અને સંઘર્ષ વચ્ચે ઈરાન ગંભીર આર્થિક સંકટમાં, મોંઘવારી ચરમસીમાએ](https://www.revoi.in/iran-in-serious-economic-crisis-amid-us-sanctions-and-conflict-inflation-at-its-peak/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

તેહરાન, 27 ઓગસ્ટ 2026: યુદ્ધમાં ક્યારેય કોઈ દેશનું ભલું થતું નથી, તે માત્ર એક વાક્ય નથી પરંતુ કડવી વાસ્તવિકતા છે. જે દેશો લાંબા સમય સુધી યુદ્ધમાં ફસાયેલા રહે છે, તેમની હાલત બદથી બદતર થઈ જાય છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ઈરાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. યુદ્ધના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોએ દેશની \[…\] The post અમેરિકી પ્રતિબંધો અને સંઘર્ષ વચ્ચે ઈરાન ગંભીર આર્થિક…

## [રાહુલ ગાંધીના મનુસ્મૃતિ અંગેના નિવેદન પર વિવાદ: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી કોંગ્રેસ સામે ચલાવશે અભિયાન](https://www.revoi.in/controversy-over-rahul-gandhis-statement-on-manusmriti-shankaracharya-avimukteshwaranandji-will-campaign-against-congress/)

_2026-08-27 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિને લઈને આપવામાં આવેલા નિવેદન સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે. શંકરાચાર્ચે રાહુલ ગાંધી પર મનુસ્મૃતિમાં કહી ગયેલી બાબતોને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી પોતાના નિવેદન બદલ માફી નહીં \[…\] The post રાહુલ ગાંધીના મનુસ્મૃતિ…

## [Trade Bitcoin & Ethereum (Sponsored)](https://crawlproof.com/a/xq7ag8m87wQD)

_2026-08-27 · **Sponsored**_

Buy, sell and margin trade BTC & ETH with fiat currencies

## [&#8216;પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળા યોજાઈ](https://www.revoi.in/a-two-day-regional-teacher-workshop-on-inspired-teachers-empowered-nation-was-held/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

સુરત, 26 ઓગસ્ટ, 2026 – વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત તથા શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રિય અધ્યાપક કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન અને સમાપન કરવામાં આવ્યું. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા અધ્યાપકો અને શિક્ષણવિદોએ કાર્યશાળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યશાળાનો…

## [નકલી દસ્તાવેજોને આધારે રૂ. 2,395 કરોડ વિદેશ ટ્રાન્સફર કરાવવા માટે જવાબદાર CA ઝડપાયો](https://www.revoi.in/ca-arrested-for-transferring-rs-2395-crore-abroad-on-the-basis-of-fake-documents/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

જયપુર, 26 ઓગસ્ટ, 2026 – રાજસ્થાનના જયપુરમાં એક સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પર નકલી દસ્તાવેજોને આધારે અબજો રૂપિયા વિદેશ મોકલવામાં નિમિત્ત બનાવાનો આરોપ લાગ્યો છે. સીએ અભિષેક જૈન પર આરોપ છે કે તેણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આશરે 2,395 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી. સીએના પેપરના આધારે આ લેવડદેવડ 2021થી 2024 વચ્ચેના ત્રણ વર્ષમાં \[…\] The post નકલી દસ્તાવેજોને આધારે રૂ. 2,395 કરોડ…

## [PM મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે ફોન પર કરી ચર્ચા, તમામ સંભવ મદદની ખાતરી આપી](https://www.revoi.in/pm-modi-spoke-to-nepal-prime-minister-over-phone-assured-all-possible-help/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2026: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી વ્યાપક તારાજી અને જાનહાનિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ આ કુદરતી આફતમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ભારત સરકારના વિશ્વસનીય \[…\] The post PM મોદીએ નેપાળના…

## [BA, BSc, BCom જેવી ડિગ્રી ધારકોને નોકરી મળવામાં મુશ્કેલીઃ નીતિ આયોગના અહેવાલમાં ખુલાસો](https://www.revoi.in/difficulty-in-getting-jobs-for-degree-holders-like-ba-bsc-bcom-niti-aayog-report-reveals/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2026 – નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આશ્ચર્યજનક ખુલાસા થયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં બીએ, બીએસસી, બીકોમ જેવા ડિગ્રી કોર્સ દેશમાં બેરોજગારી વધારવા માટે જવાબદાર છે. આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ડિગ્રી આજના સમય મુજબ અપડેટ થયેલી નથી અને આ કોર્સનો અભ્યાસ નોકરી \[…\] The post BA, BSc, BCom જેવી ડિગ્રી ધારકોને નોકરી મળવામાં…

## [ટ્રમ્પે સિરિયાને આપી મોટી રાહત, આતંકવાદ પ્રાયોજક દેશોની યાદીમાંથી હટાવ્યું](https://www.revoi.in/trump-gives-big-relief-to-syria-removes-it-from-list-of-state-sponsors-of-terrorism/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

ન્યૂયોર્ક, 26 ઓગસ્ટ 2026: અમેરિકાએ સિરિયાને તેના ‘સ્ટેટ સ્પૉન્સર્સ ઑફ ટેરરિઝમ’ એટલે કે આતંકવાદ પ્રાયોજક દેશોની યાદીમાંથી સત્તાવાર રીતે હટાવી દીધું છે. લગભગ 45 વર્ષ સુધી આ યાદીમાં રહ્યા બાદ અમેરિકાનું આ પગલું સિરિયા માટે એક મોટો કૂટનીતિક અને આર્થિક બદલાવ માનવામાં આવી રહ્યો છે. આ યાદીમાં સામેલ હોવાને કારણે સિરિયા પર અનેક પ્રકારના નાણાકીય \[…\] The post ટ્રમ્પે સિરિયાને આપી મોટી રાહત, આતંકવાદ પ્રાયોજક…

## [અમેરિકાએ આખા વિશ્વમાં વિઝા એપોઈન્ટમેન્ટ સ્થગિત કરીઃ અરજી કરેલી હોય તેમનું શું થશે? જાણો તમામ વિગતો](https://www.revoi.in/us-suspends-visa-appointments-worldwide-what-will-happen-to-those-who-have-applied-know-all-the-details/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

રિવોઈ ન્યૂઝ, 26 ઓગસ્ટ, 2026 – અમેરિકાએ આખા વિશ્વમાં વિઝા એપોઈન્ટમેન્ટ સ્થગિત કરી દીધી હોવાના અહેવાલ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના આ પગલાથી ભારત સહિત અનેક દેશોના લોકો ચિંતામાં પડી ગયા છે કે તેમણે અરજી કરેલી હોય તેમનું શું થશે? અહીં એવા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે વિશ્વભરના અમેરિકી \[…\] The post અમેરિકાએ આખા વિશ્વમાં વિઝા એપોઈન્ટમેન્ટ સ્થગિત કરીઃ…

## [રશિયામાં ગેસ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોનાં મોત, 9 લોકો ગુમ](https://www.revoi.in/7-dead-9-missing-in-massive-fire-at-gas-plant-in-russia/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

મોસ્કો, 26 ઓગસ્ટ 2026: રશિયાના સુદૂર પૂર્વીય અમુર ક્ષેત્રમાં આવેલા એક ગેસ-કેમિકલ સંકુલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં છ ચીની નાગરિકો સહિત સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય નવ લોકો ગુમ છે. પ્લાન્ટે ટેલિગ્રામ પર જાહેરાત કરી હતી કે અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી અને તેને ઓલવી નાખવામાં આવી હતી. રશિયામાં \[…\] The post રશિયામાં ગેસ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગમાં 7 લોકોનાં મોત, 9 લોકો ગુમ…

## [કર્ણાટક: વિજયપુરામાં ભૂતનાલ તળાવમાંથી માતા અને તેના પાંચ નાના બાળકોના મૃતદેહ મળી આવ્યા](https://www.revoi.in/karnataka-bodies-of-a-mother-and-her-five-young-children-found-in-bhutnal-lake-vijayapura/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

બેંગલુરુ, 26 ઓગસ્ટ 2026: ઉત્તર કર્ણાટકના વિજયાપુરા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બુધવારે વિજયાપુરાના બાહ્ય વિસ્તારમાં આવેલા ભૂતનાલ તળાવમાંથી એક માતા અને તેના પાંચ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ કિસ્સો આત્મહત્યાનો હોઈ શકે છે; જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી \[…\] The post કર્ણાટક: વિજયપુરામાં ભૂતનાલ તળાવમાંથી માતા અને તેના…

## [અમેરિકા: મોન્ટાનામાં એક વ્યક્તિએ પરિવારના ચાર બાળકો સહિત આઠ સભ્યોની ગોળી મારીને હત્યા કરી](https://www.revoi.in/usa-a-man-shot-and-killed-eight-family-members-including-four-children-in-montana/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

વોશિંગ્ટન, 26 ઓગસ્ટ 2026: અમેરિકાના મોન્ટાના રાજ્યના બિલિંગ્સ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે માનવતા અંગે સવાલો ઊભા કરે છે. ત્યાં એક વ્યક્તિએ તેના આઠ સંબંધીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં બનેલી ઘટનામાં એક વ્યક્તિ દ્વારા માર્યા ગયેલા આઠ સંબંધીઓમાં ચાર બાળકોનો સમાવેશ થતો હતો. મૃતકોમાં \[…\] The post અમેરિકા: મોન્ટાનામાં એક વ્યક્તિએ પરિવારના ચાર…

## [પીયૂષ ગોયલે ટોક્યોમાં વૈશ્વિક ફાઇનાન્સિયલ દિગ્ગજો સાથે મહત્વની બેઠકો યોજી](https://www.revoi.in/piyush-goyal-holds-important-meetings-with-global-financial-giants-in-tokyo/)

_2026-08-26 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેમની 4 દિવસીય જાપાન યાત્રાના ત્રીજા દિવસે ટોક્યો ખાતે જાપાનના વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિઓ અને ફાઇનાન્સિયલ ક્ષેત્રની પ્રમુખ સંસ્થાઓના વડાઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. 200 થી વધુ ભારતીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ મંડળ સાથે જાપાન પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ ભારતને વૈશ્વિક ઉત્પાદન અને નિકાસનું \[…\] The post પીયૂષ ગોયલે…

## [Trade Bitcoin and Ethereum Today (Sponsored)](https://crawlproof.com/a/mEWzWGPq1Dqa)

_2026-08-26 · **Sponsored**_

Buy, sell, and margin trade BTC and ETH with EUR, USD, CAD, GBP, or JPY.

## [બાંગ્લાદેશમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યોના મૃતદેહો તેમના ઘરમાંથી મળી આવ્યા](https://www.revoi.in/the-bodies-of-four-members-of-a-hindu-family-were-found-in-their-home-in-bangladesh/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

ઢાકા, 23 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશના રંગપુર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નિવૃત્ત હિન્દુ શિક્ષક ગણપતિ ચક્રવર્તી તેમજ તેમની પત્ની, પુત્રી અને પુત્રના મૃતદેહો તેમના ઘરમાંથી મળી આવ્યા છે. પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ, શનિવારે રાત્રે પોલીસે ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના વિવિધ ભાગોમાંથી પરિવારના ચારેય સભ્યોના મૃતદેહો \[…\] The post બાંગ્લાદેશમાં એક હિન્દુ પરિવારના…

## [હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ અને AMAના સહયોગથી ‘રિફ્રેમિંગ જનરેશનલ વેલ્થ’ વિષય પર રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન](https://www.revoi.in/investor-awareness-program-on-the-theme-reframing-generational-wealth-organized-in-collaboration-with-helios-mutual-fund-and-ama/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026: હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) સાથે સંકળાયેલા MSMEs માટે ‘રિફ્રેમિંગ જનરેશનલ વેલ્થ – #How Mutual Funds are Becoming the New-Age Legacy’ થીમ હેઠળ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સંપત્તિ સર્જન, નાણાકીય આયોજન અને આવનારી પેઢીઓ માટે \[…\] The post હેલિયોસ…

## [ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો હિસ્સો ગણાવ્યું, નકશો શેર કર્યો](https://www.revoi.in/trump-termed-hormuz-a-part-of-america-shared-a-map/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

વોશિંગ્ટન, 23 ઓગસ્ટ 2026: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફરી એકવાર હોર્મુઝની સામુદ્રધુનીનો નકશો પોસ્ટ કર્યો અને તેને અમેરિકાનો નવો પ્રદેશ ગણાવ્યો. હોર્મુઝની સામુદ્રધુની એ તેલ, કુદરતી ગેસ અને અન્ય ચીજવસ્તુઓના વૈશ્વિક પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. તેમણે તેમના ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં નકશાની તસવીર શેર કરી, જેમાં તે \[…\] The post ટ્રમ્પે હોર્મુઝને…

## [જાપાન: ટોક્યો અને પૂર્વીય વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો](https://www.revoi.in/japan-powerful-5-9-magnitude-earthquake-hits-tokyo-and-eastern-region/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

ટોક્યો, 23 ઓગસ્ટ 2026: ટોક્યો અને જાપાનના પૂર્વીય વિસ્તારમાં વહેલી સવારે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંના મોટાભાગના લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં લગભગ 70 કિલોમીટર \[…\] The post જાપાન: ટોક્યો અને પૂર્વીય વિસ્તારમાં…

## [વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ મિત્રો અને પરિવાર સાથે તેમનો 117મો જન્મદિવસ ઉજવ્યો](https://www.revoi.in/the-worlds-oldest-person-celebrated-their-117th-birthday-with-friends-and-family/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

દિલ્હી, 23 ઓગસ્ટ 2026: વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત મહિલા, એથેલ કેટરહેમે સરે (Surrey) ખાતે પરિવાર અને મિત્રો સાથે તેમનો 117મો જન્મદિવસ ઉજવ્યો. લાઇટવોટર સ્થિત ‘હોલમાર્ક લેકવ્યૂ કેર હોમ’માં રહેતા સુશ્રી કેટરહેમ, બ્રાઝિલિયન નન સિસ્ટર ઇનાહ કેનાબારો લુકાસ (116 વર્ષ)ના અવસાન બાદ વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત મહિલા બન્યા હતા. એપ્રિલ 2025માં તેઓ વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત \[…\] The post વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ…

## [બ્રિટનમાં માર્ગ અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકોનાં મોત](https://www.revoi.in/seven-people-including-two-police-officers-killed-in-a-road-accident-in-britain/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

લંડન, 23 ઓગસ્ટ 2026: બ્રિટનમાં થયેલા એક કાર અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુખ્ય માર્ગ પર ખોટી દિશામાંથી આવી રહેલું એક વાહન પોલીસની કાર સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પાંચ વ્યક્તિઓને લઈ જતી એક કાર મિડલ્સબરો નજીક A66 હાઈવે પર ખોટી દિશામાં જઈ રહી હતી \[…\] The post બ્રિટનમાં માર્ગ અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકોનાં મોત appeared…

## [મુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા ધરાશાયી થતાં બેનાં મોત, પાંચ ઘાયલ](https://www.revoi.in/two-dead-five-injured-after-22-foot-tall-ganesh-idol-collapses-in-mumbai/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

મુંબઈ, 23 ઓગસ્ટ 2026: દક્ષિણ મુંબઈમાં ગણેશજીની મૂર્તિ પડી જવાથી બે લોકોનાં મોત થયાં અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મૂર્તિને સ્થાપના માટે પંડાલમાં લાવવામાં આવી રહી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે ભૂલેશ્વરમાં કબૂતરખાના અને જય અંબે ચોક નજીક બલરામ \[…\] The post મુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા ધરાશાયી થતાં બેનાં મોત, પાંચ ઘાયલ…

## [ઈલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશેઃ ઉષાબેન ઉપાધ્યાય](https://www.revoi.in/elabens-formulaic-writing-style-will-inspire-readers-ushaben-upadhyay/)

_2026-08-23 · revoi editor · Revoi.in_

મહિલાનો તેની કોઈ ચોક્કસ ભૂમિકા તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે સ્વીકાર થવો જોઈએ \[અલકેશ પટેલ\] 23 ઓગસ્ટ, 2026: ઈલાબેનની સૂત્રાત્મક લેખન શૈલી વાચકોને પ્રેરિત કરશે, તેમ સુપ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા ઉષાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. શહેરની અગ્રણી પત્રકારત્વ સંસ્થા એનઆઈએમસીજેના ડેપ્યુટી ડિરેક્ટર (એડમિન) ઈલાબેન ગોહેલના પ્રથમ પુસ્તક નારીઃ લાગણીઓના અનંત રંગોનું વિમોચન કરતાં ઉષાબેન ઉપાધ્યાયે \[…\] The post…

## [અમદાવાદ મ્યુનિ.ના 3832 કેસ અદાલતોમાં પેન્ડિંગ, વકીલોની ફી પાછળ લાખોનો ખર્ચ](https://www.revoi.in/3832-cases-involving-ahmedabad-municipal-corporation-pending-in-courts-lakhs-spent-on-lawyers-fees/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 : 3,832 cases against AMC pending in courts શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સામે 3832 કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ પડ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં 56 અને હાઈકોર્ટમાં 1,876 કેસનો સમાવેશ થાય છે. જુલાઈમાં 113 કેસોની સુનાવણી થઈ, જેમાં 9 કોર્પોરેશન વિરુદ્ધના ચુકાદા હતા. આ ગતિએ કેસનો નિકાલ કરતા લગભગ 3 વર્ષ લાગી \[…\] The post અમદાવાદ મ્યુનિ.ના 3832 કેસ અદાલતોમાં પેન્ડિંગ,…

## [કચ્છના નખત્રાણામાં છોટા હાથી ટેમ્પામાં બ્લાસ્ટ થતાં બે બાળકો સહિત 4ના મોત](https://www.revoi.in/four-people-including-two-children-died-in-an-explosion-in-a-chhota-hathi-tempo-in-nakhatrana-kutch/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

ભૂજ, 23 ઓગસ્ટ, 2026 : 4 killed in ‘Chhota Hathi’ tempo blast કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક છોટાહાથી ટેમ્પામાં જોરદાર બ્લાસ્ટ થતા અફરા-તફરી મચી ગઈ હતી. આ ભયાનક ધડાકામાં 2 માસૂમ બાળકો અને તેમના પિતા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના સભ્યોના મોતથી આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ \[…\] The post કચ્છના નખત્રાણામાં છોટા હાથી ટેમ્પામાં બ્લાસ્ટ થતાં બે બાળકો સહિત 4ના…

## [Open-source Screen Sharing with Control (Sponsored)](https://crawlproof.com/a/0ullxYWNWn10)

_2026-08-22 · **Sponsored**_

WebRTC screen sharing with simultaneous mouse & keyboard control; viewers join in browser.

## [અંબાજીમાં 20મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ](https://www.revoi.in/preparations-begin-for-the-bhadarvi-poonam-fair-in-ambaji-scheduled-to-start-on-september-20th/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

અંબાજી, 23 ઓગસ્ટ, 2026 : Bhadarvi Poonam Fair in Ambaji starts from September 20th. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાગરવી પૂનમનો મેળો આગામી તા. 20મી સપ્ટેમ્બરથી યોજાશે. આ મેળા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સેવાકેમ્પના આયોજકોની એક મહત્વપૂર્ણ બેઠક 24 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. આ બેઠકનો મુખ્ય હેતુ મેળા \[…\] The post અંબાજીમાં 20મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી…

## [સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના ગ્રંથપાલો હવે શૈક્ષણિક કેડરમાં ગણાશે](https://www.revoi.in/librarians-of-government-and-grant-in-aid-colleges-will-now-be-considered-part-of-the-academic-cadre/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : College librarians now in the academic cadre રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના ગ્રંથપાલોને હવે શૈક્ષણિક કેડરમાં ગણવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોલેજોના ગ્રંથપાલોની જગ્યાને હવે ‘શૈક્ષણિક સંવર્ગ’માં ગણવા માટે સીધી મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ગ્રંથપાલોની લાબા સમયની માગણીનો અંત આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા 19 ઓગસ્ટ, \[…\] The post સરકારી અને ગ્રાન્ટેડ…

## [સુરતમાં લૂમ્સના કારખાનામાં લાગી આગ, બે કામદારોનું રેસ્ક્યુ કરાયુ](https://www.revoi.in/fire-breaks-out-at-a-loom-factory-in-surat-two-workers-rescued/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

સુરત, 23 ઓગસ્ટ, 2026 : Fire breaks out at a loom factory શહેરના પુણા સ્થિત આંજણાફાર્મ ખાતે લુમ્સના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં 13 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ‘જય નારાયણ’ ખાતા નંબર 38 નામના કારખાનામાં રહેલા મોટા પ્રમાણના કાપડાના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ \[…\] The post સુરતમાં લૂમ્સના કારખાનામાં લાગી આગ, બે કામદારોનું રેસ્ક્યુ કરાયુ…

## [ગુણોત્સવ-02ની વધારાની કામગીરી સામે શાળા સંચાલકોની નારાજગી](https://www.revoi.in/school-administrators-dissatisfied-with-the-additional-workload-of-gunotsav-02/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 : School administrators dissatisfied with the additional workload of Gunotsav શાળાઓમાં ગુણોત્સવ-2 સામે શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરીને ગુણોત્સવ-2ની સમય મર્યાદા વધારવાની માગ કરી છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી ગુણોત્સવ 2.0 ની માર્ગદર્શિકા સામે રાજ્યના સ્વનિર્ભર પ્રાથમિક શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે. આ અંગે \[…\] The post…

## [કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 27મી ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે](https://www.revoi.in/union-home-minister-amit-shah-will-visit-gujarat-on-august-27/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026 : Union Home Minister Amit Shah will visit Gujarat કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટને ગુરૂવારે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવશે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ ગુજરાત મુલાકાતે આવી રહેલા ગૃહમંત્રી શાહ પોતાના સંસદીય મતવિસ્તાર અમદાવાદ અંતર્ગત બોપલ અને ઘુમામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીઓ સંદર્ભે તેઓ \[…\] The post કેન્દ્રિય ગૃહમંત્રી અમિત…

## [પોલીસ વિભાગના 415 કર્મચારી પતિ-પત્નીની એક જ સ્થળે બદલીઓ](https://www.revoi.in/transfer-of-415-police-department-employees-who-are-married-couples-to-the-same-location/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : 415 police personnel couples transferred to the same location ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાને લઈ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. પોલીસ કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દાંપત્ય \[…\] The…

## [ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા 30 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ, નકલી દવાનો જથ્થો પકડાયો](https://www.revoi.in/food-and-drugs-department-inspects-30-medical-stores-stock-of-counterfeit-medicines-seized/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : Inspections conducted at 30 medical stores; stock of counterfeit medicines seized. રાજ્યના નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ \[…\] The post ફુડ અને ડ્રગ્સ વિભાગ…

## [ચિલોડા-હિંમતનગર હાઈવે પર હોટલ-રેસ્ટોરન્ટ-ધાબા પર ફુડ વિભાગનું ચેકિંગ](https://www.revoi.in/food-department-conducts-checks-at-hotels-restaurants-and-dhabas-on-the-chiloda-himmatnagar-highway/)

_2026-08-22 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : Food inspection at hotels and restaurants રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લવારપુર તેમજ ચિલોડા -હિંમતનગર હાઇવે પરની કુલ ૦૮ હોટલ-રેસ્ટોરન્ટ ની “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” હેઠળ તપાસ કરવામાં આવી હતી. અને 23 કિલો અખાદ્ય વસ્તુઓના નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 5 હોટલના સંચાલકોને “ફુડ સેફ્ટી & \[…\] The post ચિલોડા-હિંમતનગર હાઈવે પર હોટલ-રેસ્ટોરન્ટ-ધાબા પર ફુડ…

## [આરોપીઓને જાહેરમાં મારમારવાના કેસમાં DCP નકૂમ સામેનો રિપોર્ટ HCમાં રજુ કરાયો](https://www.revoi.in/report-regarding-dcp-nakum-in-the-case-of-the-public-beating-of-the-accused-submitted-to-the-high-court/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Report against DCP Nakum submitted to the High Court. સુરતમાં આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીને માર મારવાના ચકચારી કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાને લઇને સુઓમોટો અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ડીસીપી નકુમ સામેની તપાસ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સીલબંધ \[…\] The post આરોપીઓને જાહેરમાં મારમારવાના કેસમાં…

## [રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તનની સરકારે લીધી ગંભીર નોંધ](https://www.revoi.in/the-government-has-taken-serious-note-of-the-misconduct-towards-a-female-doctor-at-rajkot-civil-hospital/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 : Government takes serious note of the mistreatment of a female doctor રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિનિયર મેડિકલ ઓફિસરના ગેરવર્તનના આક્ષેપ સાથે રેસિડેન્ટ ડૉક્ટરો ધરણા પર બેઠા હતા. ડૉક્ટરોએ સિનિયરની તાત્કાલિક બદલીની માંગ કરી છે. ઇમરજન્સી વોર્ડ બહાર મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે પણ આ \[…\] The post રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

## [ભાવનગર ફેક દારૂકાંડ, માસ્ટર માઈન્ડ રઈસ ભોપાલથી પકડાયો, 9 દિવસના રિમાન્ડ](https://www.revoi.in/bhavnagar-spurious-liquor-scandal-mastermind-rais-arrested-in-bhopal-remanded-to-9-days-custody/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

ભાવનગર, 22 ઓગસ્ટ, 2026 : Spurious liquor scandal, Mastermind Rais arrested in Bhopal જિલ્લામાં નકલી ઈગ્લિંશ દારૂકાંડે નવનો ભોગ લીધો છે. ત્યારે નકલી દારૂકાંડના માસ્ટરમાઇન્ડ રઈસ ઉર્ફે રઈસ અહમદ ગાસી બાબુ અન્સારીને ગુજરાત પોલીસે મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી પાડ્યો છે. લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સથી તેને ઝડપી, ભાવનગર લાવી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા \[…\] The post ભાવનગર ફેક દારૂકાંડ,…

## [પેરા એથ્લીટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી](https://www.revoi.in/para-athlete-pawan-kumars-film-script-approved-by-the-superfest-disability-film-festival/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 : Para-athlete Pawan Kumar’s film script approved by the Superfest Disability Film Festival. પાટનગર ગાંધીનગરના તાલીમાર્થી પેરા-એથ્લેટ પવન કુમાર બહુમુખી પ્રતિભા ધરાવે છે; રાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા હોવા ઉપરાંત તેઓ એક ઉભરતા ફિલ્મ નિર્માતા પણ છે અને ટૂંક સમયમાં જ એક ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે, જેનું પ્રદર્શન ૨૦૨૮માં પ્રતિષ્ઠિત \[…\] The post પેરા એથ્લીટ પવન કુમારની…

## [પોરબંદરના ટીંબીનેસમાં નકલી દૂધનો કારોબાર, એક શખસની ધરપકડ](https://www.revoi.in/fake-milk-racket-in-porbandars-timbiness-police-arrest-one-person/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

પોરબંદર, 22 ઓગસ્ટ, 2026 : Fake milk racket જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે જિલ્લા LCB પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભેળસેળયુક્ત તથા શંકાસ્પદ દૂધ તૈયાર કરી સંગ્રહ કરવાના મામલે એક શખસને દબોચી લેવામાં આવ્યો છે. સ્થળ પરથી પોલીસને શંકાસ્પદ દૂધ ઉપરાંત દૂધમાં ભેળસેળ કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવતા \[…\] The post પોરબંદરના ટીંબીનેસમાં નકલી દૂધનો…

## [તહેવારોના ટાણે જ ખાંડના ભાવમાં તોતિંગ વધારો, ભાવ પ્રતિ કિલો 65ને વટાવી ગયા](https://www.revoi.in/steep-hike-in-sugar-prices-right-ahead-of-the-festive-season-price-per-kilogram-crosses-%e2%82%b965/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Steep hike in sugar prices right ahead of the festive season શ્રાવણ મહિનાના જન્માષ્ટમી સહિતના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાંડના ભાવમાં અસામાન્ય વધારો કરાતા લોકોને મોંઘવારીમાં વધુ એક ડામ દેવાયો છે. ખાંડના ભાવમાં તોતિંગ 15ના વધારા સાથે પ્રતિકિલાના ભાવ રૂપિયા 65ને વટાવી ગયા છે. ખાંડના ભાવમાં તોતિંગ વધારો થતાં તહેવારો \[…\] The post તહેવારોના ટાણે જ ખાંડના ભાવમાં તોતિંગ વધારો,…

## [રાજસ્થાનથી પ્રતિબંધિત એનાલોગ પનીર લાવી સસ્તાભાવે વેચવાનું કૌભાંડ](https://www.revoi.in/racket-involving-sourcing-analog-paneer-from-rajasthan-and-selling-it-at-low-prices-408-kg-stock-seized/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Scam involving the sale of banned analogue paneer brought from Rajasthan ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો હોવા છતાંયે રાજસ્થાનમાં એનાલોગ પનીર બનાવીને ટ્રાવેલ્સની બસોમાં ગુજરાતમાં લાવીને એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અમદાવામાં મ્યુનિના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ \[…\] The post રાજસ્થાનથી…

## [નકલી દારૂકાંડમાં ગૃહમંત્રીના રાજીનામાંની માગ સાથે કોંગ્રેસના રાજ્યભરમાં દેખાવો](https://www.revoi.in/congress-stages-state-wide-protests-demanding-the-home-ministers-resignation-over-the-spurious-liquor-scandal/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Congress protests demanding the Home Minister’s resignation over the spurious liquor scandal ભાવનગર જિલ્લામાં નકલી દારૂકાંડથી 9 લોકોના કરૂણ મોત અને 45થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે પોલીસની હપતાખોરીને લીધે દારૂનો કારોબાર ચાલી રહ્યો છે. અને બેફામ ચાલતા નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે દ્વારા \[…\] The post નકલી દારૂકાંડમાં…

## [શ્રાવણ મહિના દરમિયાન તિર્થસ્થાનોને સ્વચ્છ બનાવવા GPCB દ્વારા અભિયાન](https://www.revoi.in/campaign-by-gpcb-to-clean-pilgrimage-sites-during-the-month-of-shravan/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

ગાંધીનગર, 22 ઓગસ્ટ, 2026 : Campaign by GPCB to clean pilgrimage sites ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા શ્રાવણ માસથી શરૂ થતા વિવિધ ધાર્મિક પર્વોને ધ્યાન પર રાખીને રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે “સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના માર્ગદર્શનમાં “શ્રદ્ધા \[…\] The post શ્રાવણ…

## [બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી](https://www.revoi.in/the-brics-youth-summit-delegation-witnessed-the-grandeur-of-the-statue-of-unity/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

એકતાનગર, 22 ઓગસ્ટ, 2026 : BRICS Youth Summit delegation visits the Statue of Unity. પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળના સભ્યોએ તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ \[…\] The post બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે…

## [આઠ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી](https://www.revoi.in/district-magistrates-in-eight-states-have-been-granted-the-authority-to-grant-indian-citizenship/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સ (DMs) ને સત્તા આપી છે કે તેઓ ભારતની બહાર જન્મેલા અને આ પ્રદેશોમાં સામાન્ય રીતે વસવાટ કરતા પાત્ર તથા યોગ્ય અરજદારોને નાગરિકતા પ્રદાન કરી શકે. સરકારે ‘નાગરિકતા (ત્રીજો \[…\] The post આઠ…

## [હોર્મુઝમાં 21 ભારતીય નાવિકોને લઈ જતા જહાજ પર ઈરાને હુમલો કર્યો](https://www.revoi.in/iran-attacked-a-ship-carrying-21-indian-sailors-in-hormuz/)

_2026-08-21 · revoi editor · Revoi.in_

તેહરાન, 21 ઓગસ્ટ 2026: વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં નોંધપાત્ર 12.2 ટકા હિસ્સો ધરાવતા ભારતીય નાવિકો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને યુદ્ધક્ષેત્રમાં ફેરવવાના ઈરાનના પગલાંને પગલે, ભારતીય મર્ચન્ટ નેવીના કર્મચારીઓ આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષની સીધી ઝપેટમાં આવી ગયા છે. વ્યૂહાત્મક રીતે \[…\] The post…

