# kutch (news sources) — RSS Amplifier

Recent posts from the 1 feeds in the RSS Amplifier directory that cover kutch.

Page: <https://rssamplifier.com/topics/kutch/news>  
Feed: <https://rssamplifier.com/topics/kutch/news.md>

---

## [ટીંટોઈ &#8211; જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો](https://vatsalyamsamachar.com/gujarat/one-killed-in-tractor-accident-in-tintoi-jitpur-a-tractor-loaded-with-labor-overturned/)

_2026-08-23 · HITENDRA PATEL · Vatsalyam Samachar_

અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ ટીંટોઈ – જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો મોડાસા તાલુકાના જીતપુર ગામની સીમમાં જીતપુરથી દધાલીયા તરફ જતા રોડ પર ટ્રેક્ટર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરોને પણ વત્તા-ઓછી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે રાજલી કંપાના અરવિંદભાઈ વશરામભાઈ પટેલ પોતાના …

## [MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-ceramic-worker-was-caught-with-18-kg-of-ganja-from-rangpar-bela-road-in-morbimorbi/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગપર બેલા રોડ પર એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ, રંગપર બેલા રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલ સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા …

## [MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને &#8216;ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ&#8217; અંગે સેમિનાર યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbi%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%ac%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ‘ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ’ અંગે સેમિનાર યોજાયો શ્રમ -રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા ના અધ્યક્ષસ્થાને મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે સેફ્ટી સેમિનાર યોજાયો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકશ્રી પી.એમ. શાહ, IIT દિલ્હીના આસિ. પ્રો. શ્રી સૂર્યનારાયણ વિક્રાંત કરા, કલેક્ટરશ્રી…

## [HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા](https://vatsalyamsamachar.com/gujarat/morbi/5-people-were-caught-gambling-from-the-outskirts-of-charadwa-village-in-halvad/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડીને કુલ ૫ આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે …

## [રિંગમાં વાપસી કરે તે પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન બોક્સરની ગોળી મારીને હત્યા](https://vatsalyamsamachar.com/international/world-champion-boxer-shot-dead-before-returning-to-ring/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

બોક્સિંગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટે (Zolani Tete) ની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 38 વર્ષીય ટેટે પર આ જીવલેણ હુમલો ત્યારે થયો, જ્યારે તેઓ પોતાની કારમાં બેઠા હતા. આ ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકા અને રમતગમત જગતમાં સન્નાટો વ્યાપી ગયો …

## [વલસાડના પૂરનો ઉકેલ લાવવા ઔરંગા નદીની વહનક્ષમતા વધારવા તાત્કાલિક DPRની માંગ](https://vatsalyamsamachar.com/gujarat/urgent-dpr-demand-to-increase-the-carrying-capacity-of-auranga-river-to-solve-valsad-flood/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ શહેરમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ લાવવા ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે ઔરંગા નદીનો હાઇડ્રોલોજિકલ-ટોપોગ્રાફિકલ સર્વે, વૈજ્ઞાનિક ડીસિલ્ટિંગ-ડીપનિંગ અને નદીના bottleneck વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક DPR તૈયાર કરવાની માંગ કરી છે. ઔરંગા નદીના મુખથી વલસાડ શહેર સુધી …

## [ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11](https://vatsalyamsamachar.com/gujarat/bhavnagar/one-more-life-lost-in-bhavnagar-lattakkad-death-toll-rises-to-11/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત …

## [કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસીની કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂક્યો !!!](https://vatsalyamsamachar.com/national/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a5/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. નાના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતા, કેન્દ્ર સરકારે એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ‘ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન’ (બહુવિધ દવાઓના સંયોજન દ્વારા બનાવવામાં આવતી દવાઓ) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની …

## [સરકારી અહેવાલ શાળા શિક્ષણની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે; &#8216;Gen-Alpha&#8217;ને રસ્તા પર ઉતરવાની ફરજ પડી.](https://vatsalyamsamachar.com/national/government-report-exposes-harsh-reality-of-school-education-forcing-gen-alpha-to-hit-the-streets/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. દેશભરમાં શાળાના બાળકો (જનરેશન આલ્ફા) દ્વારા તેમની મૂળભૂત જરૂરિયાતો અંગે કરવામાં આવતા વિરોધ હવે ફક્ત સ્થાનિક મુદ્દાઓ રહ્યા નથી. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) રિપોર્ટના તાજેતરના ડેટાથી સ્પષ્ટ થયું છે કે વિદ્યાર્થીઓ જે ખામીઓ સામે વિરોધ કરી રહ્યા છે તે દેશની શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક છે. જનરેશન Z પછી, જનરેશન આલ્ફા …

## [પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.](https://vatsalyamsamachar.com/gujarat/the-district-executive-meeting-of-primary-education-association-of-kutch-was-held-at-bhuj-2/)

_2026-08-22 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા – ૨૨ ઓગસ્ટ : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન એ.બી.આર.એસ.એમ ગુજરાત વિદ્યાલય શિક્ષાના ઘટક પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન સંઘ કાર્યાલય ભુજ ખાતે …

## [8.1% APY Plus Free Stock (Sponsored)](https://crawlproof.com/a/7Dbgvbr0iwoV)

_2026-08-22 · **Sponsored**_

Claim 8.1% APY and up to $1,030 in SK hynix and Nvidia stock.

## [નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ](https://vatsalyamsamachar.com/gujarat/narmada/sale-of-rakhis-made-by-trainees-of-narmada-ekta-skill-development-center-in-sou-area/)

_2026-08-22 · JUNEDAHMED KHATRI · Vatsalyam Samachar_

નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ રાજપીપળા : જુનેદ ખત્રી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતા નગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સાથે …

## [ટીબી મુક્ત નવસારીના સંકલ્પ સાથે ૭૮૦ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ](https://vatsalyamsamachar.com/gujarat/distribution-of-nutrition-kits-to-780-tb-patients-with-the-pledge-of-tb-free-navsari/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે નવસારી ખાતે ટીબીના આશરે ૭૮૦ જેટલા દર્દીઓને ત્રણ મહિના સુધી ઉપયોગી થાય તે મુજબ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી …

## [Gondal: ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/district-level-celebration-of-77th-forest-festival-held-at-patidad-gondal/)

_2026-08-22 · AMUBHAI SINGAL · Vatsalyam Samachar_

તા.૨૨/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજકોટ જિલ્લામાં સાડા પાંચ લાખ રોપાઓનું વાવેતર કરાયું: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ વૃક્ષારોપણ અને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવીને આપ્યો પ્રકૃતિ જતનનો સંદેશ Rajkot, …

## [નવસારીમાં સખી મંડળની બહેનોની કલાત્મક રાખી મેળાનો પ્રારંભ,મહાનુભાવોએ સ્ટોલ્સની મુલાકાત લઈ વધાવ્યો ઉત્સાહ](https://vatsalyamsamachar.com/gujarat/in-navsari-sakhi-mandal-sisters-artistic-rakhi-mela-started/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તથા DAY-NULMના UCD વિભાગ અને ‘ઉડાન સખી સંઘ’ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણના હેતુથી રાખી મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કચેરી પાસે યોજાયેલા મેળાની મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ ,ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. વિવિધ સ્ટોલ્સની …

## [મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-unique-initiative-of-religious-rites-and-education-on-the-occasion-of-miladunnabi/)

_2026-08-22 · Arif Diwan · Vatsalyam Samachar_

મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ”‘મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા બાળકોમાં દીની તાલીમ અને સારા સંસ્કારોના સિંચનનો સંદેશ”‘ વાંકાનેર: ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી, નવી પેઢીમાં ધાર્મિક શિક્ષણ, સારા સંસ્કારો અને માનવતાના મૂલ્યોનું સિંચન થાય તેવા ઉદ્દેશ સાથે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સુંદર અને…

## [મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગણદેવી ખાતે ૭૭ મો વન મહોત્સવ યોજાયો,વૃક્ષારોપણ અને સંવર્ધનનો સંકલ્પ](https://vatsalyamsamachar.com/gujarat/under-the-chairmanship-of-minister-nareshbhai-patel-the-77th-forest-festival-will-be-held-at-gandevi/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ૭૭ માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એલ.એમ. નાયક અનાવિલ સાંસ્કૃતિક ભવન, વિશ્રામગૃહની સામે, ગણદેવી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના …

## [કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ](https://vatsalyamsamachar.com/gujarat/a-district-implementation-committee-meeting-was-held-under-the-chairmanship-of-the-collector-in-connection-with-the-celebration-of-sanskrit-week-in-kutch-district/)

_2026-08-21 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ ,તા- 21 ઓગસ્ટ : કલેક્ટર ની કચેરી, ભુજ ખાતે કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે …

## [રામપુરામાં બેફામ કારચાલકનો આતંક! ઘરનો ઝાંપો તોડી કારચાલક ફરાર, પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી](https://vatsalyamsamachar.com/tharad/in-rampura-the-terror-of-a-reckless-driver-broke-into-a-house/)

_2026-08-21 · PRAVIN CHAUHAN · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના રામપુરા ગામે બેફામ કારચાલક દ્વારા પરિવારના ઘરના ઝાંપા પાસે કાર અથડાવી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પરિવાર દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી જવાબદાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, રામપુરા ગામે મંદિર નજીક પરિવાર રહે છે. …

## [જંતર-મંતર વિરોધ પ્રદર્શનના પેલેટ ગન પીડિત સાથે રાહુલ ગાંધી 5 કલાક ધરણા પર બેસતા અંતે FIR નોંધાઈ](https://vatsalyamsamachar.com/national/rahul-gandhi-sits-on-dharna-for-5-hours-with-pellet-gun-victim-of-jantar-mantar-protest/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

પેલેટ ગન મામલામાં એફઆઇઆર નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા. બાદમાં દિલ્હી પોલીસે સાહિલ લોચબની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. આ મામલામાં કોઈનું નામ આરોપી તરીકે નોધવામાં આવ્યું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. તેઓ જંતર-મંતર પર …

## [કેન્દ્ર સરકારે આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપી](https://vatsalyamsamachar.com/national/the-central-government-delegated-the-power-to-grant-citizenship-directly-to-district-magistrates-in-eight-states-and-two-union-territories/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરતાં બુધવારે નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 ની સૂચના જાહેર કરી છે. નવા નિયમો મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ)ને ભારતની બહાર જન્મેલા અને સામાન્ય રીતે આ વિસ્તારોમાં રહેતા લાયક અને યોગ્ય …

## [One platform, from silicon to agent (Sponsored)](https://crawlproof.com/a/NCZZqUDBu27t)

_2026-08-21 · **Sponsored**_

Serverless inference plus Inference Router to optimize cost and latency at scale.

## [યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી ચાંચિયાઓએ બે જહાજોનું અપહરણ કર્યું; તેમાં 22 ભારતીયો સવાર હતા.](https://vatsalyamsamachar.com/international/pirates-hijack-two-ships-off-yemen-and-somalia-coast-with-22-indians-on-board/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી ચાંચિયાઓએ 2 જહાજોનું અપહરણ કર્યું; 22 ભારતીયો સવાર હતા નવી દિલ્હી: ચાંચિયાઓએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પાણીમાં હુમલો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી બે અલગ અલગ ઘટનાઓમાં, ચાંચિયાઓએ બે વ્યાપારી જહાજોનું અપહરણ કર્યું. આ બે જહાજોમાં 22 ભારતીય નાગરિકો સહિત કુલ 30 ક્રૂ સભ્યો હતા. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર …

## [શિનોરમાં ₹80 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું](https://vatsalyamsamachar.com/gujarat/development-works-worth-%e2%82%b9-80-lakh-were-finalized-and-launched-in-shinor/)

_2026-08-21 · FAIJMOHAMMED KHATRI · Vatsalyam Samachar_

ફૈઝ ખત્રી..શિનોર શિનોર: શિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી આશરે ₹80 લાખના ખર્ચે ગામના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા કોષાધ્યક્ષ સચિન પટેલ, સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નિતિનભાઈ ખત્રી સહિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ગામના મુખ્ય પ્રવેશ માર્ગ તરીકે ઓળખાતા વેરાઈ …

## [ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: કાલોલમાં પ્રાંત, મામલતદાર અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.](https://vatsalyamsamachar.com/gujarat/panchmahal/a-major-action-against-illegal-mining-in-kalol-a-joint-team-of-the-provincial-mamlatdar-and-the-department-of-minerals-conducted-a-raid-and-recovered-millions-of-valuables/)

_2026-08-21 · VAGHELA SAJID · Vatsalyam Samachar_

તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ અને …

## [મુંદરામાં ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા ૨૩ ઓગસ્ટના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન](https://vatsalyamsamachar.com/gujarat/kutch/organized-free-medical-camp-on-23rd-august-by-flying-foundation-in-mundra/)

_2026-08-21 · POOJA THACKER · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ મુંદરામાં ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા ૨૩ ઓગસ્ટના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન મુંદરા, તા. ૨૧: સામાજિક અને તબીબી સેવા ક્ષેત્રે અગ્રેસર ફ્લાયવિંગ ફાઉન્ડેશન – મુંદરા દ્વારા ગાંધી સર્જિકલ હોસ્પિટલ, શ્વાસ હોસ્પિટલ, ગાંધી નેત્રાલય તેમજ રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ ‘નિઃશુલ્ક મહા મેડિકલ …

## [બ્રહ્માકુમારી શિનોર દ્વારા વૃક્ષારોપણ, રક્ષાબંધન અને નશામુક્ત ભારત અભિયાનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/triveni-sangam-program-of-tree-plantation-protection-and-drug-free-india-campaign-conducted-by-brahma-kumari-shinor/)

_2026-08-21 · FAIJMOHAMMED KHATRI · Vatsalyam Samachar_

ફૈઝ ખત્રી..શિનોર શિનોર: વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શિનોર શાખા દ્વારા વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી નશામુક્ત બનવાની તથા કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે દિલ્હીથી ડો. પ્રમોદભાઈ તથા ડભોઈથી…

## [પત્રકારત્વની કેડીએ યુવાનોની સર્જનશીલતા વધુ મજબૂત અને સજ્જ બને તે હેતુથી ભુજમાં “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.](https://vatsalyamsamachar.com/gujarat/kd-of-journalism-organized-dialogue-with-creator-program-in-bhuj-to-strengthen-and-empower-the-creativity-of-youth/)

_2026-08-21 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૧ ઓગસ્ટ : ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભુજ- ચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કુલપતિ ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં ‘ પત્રકારત્વની કેડીએ. યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષય પર ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક …

## [કવિતા નો આસ્વાદ માણનારાઓ કવિ અતુલ મહેતા ઉપર આફરીન કેમ છે??](https://vatsalyamsamachar.com/gujarat/why-are-poetry-connoisseurs-in-awe-of-poet-atul-mehta/)

_2026-08-20 · BHARAT BHOGAYATA · Vatsalyam Samachar_

—————- મળવાનું રહી ગયું ……………… ક્યારેક મિત્ર દૂર નથી થતો, માત્ર મુલાકાતો ઓછી થઈ જાય છે, વાત કરવાની ઈચ્છા તો બંનેની હોય, પણ જિંદગીની દોડમાં પળો ખૂટી જાય છે. એક કપ ચા સાથેની વાતો, હાસ્યમાં વિતાવેલી એ સાંજ, આજે યાદોના પાનાં બની ગઈ, અને દિલમાં રહી ગઈ એક અધૂરી માંગ. કેટલાંક મિત્રો સાથે રસ્તા …

## [બિદડા ગામની વાડી વિસ્તાર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ](https://vatsalyamsamachar.com/gujarat/lcb-police-bhuj-quickly-seized-the-quantity-of-foreign-liquor-from-wadi-area-of-u200bu200bbidda-village/)

_2026-08-20 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે બે અલગ-અલગ દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયરના ટીન, મોબાઈલ ફોન અને ફોર-વ્હીલર કાર મળી કુલ રૂ. ૩,૫૩,૫૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રથમ કાર્યવાહીમાં પોલીસે બિદડા વાડી વિસ્તારમાંથી અલગ-અલગ …

## [હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ](https://vatsalyamsamachar.com/gujarat/a-gang-was-caught-trying-to-sell-a-newborn-baby-girl-to-echo-near-rajpur-in-himmatnagar/)

_2026-08-20 · JAYANTIBHAI PARMAR · Vatsalyam Samachar_

હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ ,એક માસની બાળકી રૂ.1.50 લાખમાં વેચવા લઈ જવાતી હોવાનો ખુલાસો,ઝડપાયેલા ચાર આરોપીને 11 દિવસના રિમાન્ડ મંજુર,12 બાળકોના વેચાણ કર્યાની કબૂલાત,મહિલા પોલીસ જાપ્તામાં સાબરકાંઠા પોલીસે નવજાત બાળકીના વેચાણ કરવા જતી ટોળકીનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.જેમાંથી ચારને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યારે એક મહિલા …

## [રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના : હવામાન વિભાગ](https://vatsalyamsamachar.com/gujarat/gandhinagar/meteorological-department-predicts-normal-to-moderate-rainfall-in-the-state-for-the-next-7-days/)

_2026-08-20 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય હોવાના કારણે, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે એકંદરે સામાન્ય …

## [Follow Releases, Get Reminders (Sponsored)](https://crawlproof.com/a/aPFBKenSZuZm)

_2026-08-20 · **Sponsored**_

Follow a genre or a name and receive reminders on release day — free.

## [કેન્સર સારવારમાં Moderna અને Merckની mRNA વેક્સિને મોટી સિદ્ધિ મેળવી](https://vatsalyamsamachar.com/national/moderna-and-mercks-mrna-vaccines-have-made-major-breakthroughs-in-cancer-treatment/)

_2026-08-20 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

કેન્સર સારવાર ક્ષેત્રે એક અતિ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ Moderna અને Merckની પર્સનલાઇઝ્ડ mRNA કેન્સર વેક્સિનના લેટ-સ્ટેજ ટ્રાયલમાં પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. સ્કીન કેન્સર(મેલાનોમા)ના દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગમાં આ વેક્સિને શસ્ત્રક્રિયા પછી કેન્સર પાછું આવતું (Recurrence) અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતું (Metastasis) અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.…

## [સંમતિથી લિવ-ઈન-રિલેશનશિપનો સંબંધ લગ્ન સમાન, પરિવાર દખલ ન કરી શકે : દિલ્હી હાઈકોર્ટ](https://vatsalyamsamachar.com/national/consensual-live-in-relationship-cant-be-interfered-with-by-family-like-marriage-delhi-high-court/)

_2026-08-20 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહેલા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન …

## [Rajkot: ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧૩૧ લાખના ખર્ચે નવનિર્મિત જામકંડોરણા-૨ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ](https://vatsalyamsamachar.com/gujarat/rajkot-minister-of-state-for-energy-mr-kaushikbhai-vekaria-newly-built-jamkandorana-2-pgvcl-sub-divisional-office-at-a-cost-of-rs-131-lakh/)

_2026-08-20 · AMUBHAI SINGAL · Vatsalyam Samachar_

તા.૨૦/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર જામકંડોરણા તાલુકાના ૧૭ હજારથી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન, વીજ વપરાશ માટે કોઈ મુશ્કેલી નહીં રહે જરૂર પડ્યે ૧૦ કલાક સુધી વીજળી આપવા સરકાર પ્રતિબદ્ધ જ્યોતિગ્રામ યોજનાથી ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે છે Rajkot: જામકંડોરણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ–૨ની કચેરીના રૂ. ૧૩૧ …

## [Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની ગતિશીલ કામગીરીઃ એક જ માસમાં ૩૩ આંગણવાડીને જમીન ફાળવાઈ](https://vatsalyamsamachar.com/gujarat/rajkot-rajkot-district-collector-systems-dynamic-operation-33-anganwadis-were-allotted-land-in-a-single-month/)

_2026-08-20 · AMUBHAI SINGAL · Vatsalyam Samachar_

તા.૨૦/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદિપકુમાર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ ખાસ ઝુંબેશ હાથ ધરી મિશન મોડમાં કામગીરી કરાઈ સૌથી વધુ ધોરાજીમાં એક માસમાં ૨૨ આંગણવાડીને જમીન અપાઈ Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે. આ સાથે વહીવટી પ્રક્રિયાને ગતિશીલ બનાવીને માળખાકીય સુવિધાઓના …

## [મિર્ઝા ફખરુલ ઇસ્લામ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા](https://vatsalyamsamachar.com/international/mirza-fakhrul-islam-became-the-new-president-of-bangladesh/)

_2026-08-20 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

ઢાકા. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ પદ અંગે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષનો આખરે અંત આવ્યો છે. આ પછી બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. બાંગ્લાદેશી સંસદમાં યોજાયેલી ચૂંટણીમાં, ઇસ્લામ આલમગીરે કુલ 255 મત મેળવ્યા. દરમિયાન, તેમના હરીફ ઓલી અહેમદ – જેમને અનેક વિપક્ષી પક્ષોના જોડાણ …

## [ફૂડ ડિલીવરી સેક્ટર અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત એન્જિન, ગુજરાતમાં ઇકોસિસ્ટમ વિકાસ માટે સરકારનો સંપૂર્ણ સહયોગ: હર્ષ સંઘવી](https://vatsalyamsamachar.com/gujarat/ahmedabad/food-delivery-sector-is-a-strong-engine-of-economy-and-employment-harsh-sanghvi-welcomes-the-governments-full-support-for-ecosystem-development-in-gujarat/)

_2026-08-20 · HITENDRA GOSAI · Vatsalyam Samachar_

રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો અમદાવાદમાં પ્રારંભ થયો હતો. દેશભરના ફૂડ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં ફૂડ સેક્ટરના વિકાસ, રોજગારીની તકો, ટેકનોલોજી, ટકાઉ પરિવહન અને ગુજરાતમાં ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમના વિસ્તરણ…

