# gujarat (news sources) — RSS Amplifier

Recent posts from the 6 feeds in the RSS Amplifier directory that cover gujarat.

Page: <https://rssamplifier.com/topics/gujarat/news>  
Feed: <https://rssamplifier.com/topics/gujarat/news.md>

---

## [લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો](https://vatsalyamsamachar.com/gujarat/limkheda-police-seized-a-large-quantity-of-foreign-liquor-from-a-creta-car-from-dhanpur-chowkdi/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો લીમખેડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ધાનપુર ચોકડી હાઇવે પરથી એક ક્રેટા કારને આંતરી તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,200 બોટલો એટલે …

## [લીમખેડામાં યુરિયા ખાતરની ખુલ્લેઆમ કાળાબજારી: સરકારી ભાવ ₹૨૬૬ સામે ₹૪૦૦ વસૂલાતા ખેડૂતોમાં ભારે રોષ](https://vatsalyamsamachar.com/gujarat/open-black-market-of-urea-fertilizer-in-limkheda-farmers-are-charged-%e2%82%b9-400-against-the-government-price-of-%e2%82%b9-266/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડામાં યુરિયા ખાતરની ખુલ્લેઆમ કાળાબજારી: સરકારી ભાવ ₹૨૬૬ સામે ₹૪૦૦ વસૂલાતા ખેડૂતોમાં ભારે રોષ લીમખેડા પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને યુરિયા ખાતરના વધુ ભાવ પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સરકાર દ્વારા ૪૫ કિલોની યુરિયા ખાતરની થેલીનો ભાવ ₹૨૬૬.૫૦ નિયત કરવામાં આવ્યો છે, છતાં લીમખેડામાં …

## [વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન](https://vatsalyamsamachar.com/gujarat/%e0%aa%b5%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%b2-%e0%aa%93%e0%aa%aa%e0%aa%a8-%e0%aa%9a%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન વડોદરા ખાતે WKDF (ડબલ્યુકેડીએફઆઈ) નેશનલ ઓપન ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દાહોદની પ્રખ્યાત ટાઇગર માર્શલ આર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના અદભુત પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા.આ ખાસ પ્રસંગે સક્સા…

## [કાલોલ ની બાકરોલ પ્રાથમિક શાળામાં નિપુણ ગુજરાત કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓનાં માતાઓને કરાયા માર્ગદર્શિત.](https://vatsalyamsamachar.com/gujarat/panchmahal/mothers-of-students-were-guided-under-nipun-gujarat-program-at-bakrol-primary-school-kalol/)

_2026-08-23 · VAGHELA SAJID · Vatsalyam Samachar_

તારીખ ૨૩/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ નિપુણ ગુજરાત અંતર્ગત” મારું બાળક નિપુણ બાળક”ના હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં માતા જૂથની રચના કરવામાં આવેલ છે જે અંતર્ગત તા-૨૨/૦૮/૨૦૨૬ના રોજ શાળામાં માતૃ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શિક્ષકો દ્વારા માતૃ બેઠકમાં બાળકોની શૈક્ષણિક પ્રગતિ પર ચર્ચા, ઘરે અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ, સ્વચ્છ આરોગ્ય …

## [વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો](https://vatsalyamsamachar.com/gujarat/mehsana/lack-of-safety-system-during-tree-felling-danger-of-accidents-to-motorists-in-the-construction-of-forelane-of-vijapur-visnagar-highway/)

_2026-08-23 · SAIYAD MUJAKKIRHUSEN BUKHARI · Vatsalyam Samachar_

વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુરથી વિસનગરને જોડતા આશરે 30 કિલોમીટર લાંબા હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે માર્ગની બંને બાજુ આવેલા વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન …

## [ડેડીયાપાડામાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની સેવા, કોમી એકતા અને ભાઈચારાનો આપ્યો સુંદર સંદેશ,](https://vatsalyamsamachar.com/gujarat/a-beautiful-message-of-communal-unity-and-brotherhood-given-by-muslim-community-in-dediyapadas-service-to-hindu-pedestrians/)

_2026-08-23 · JESHING VASAVA · Vatsalyam Samachar_

નર્મદા જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ ડેડીયાપાડામાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની સેવા, કોમી એકતા અને ભાઈચારાનો આપ્યો સુંદર સંદેશ, વાત્સલ્યમ સમાચાર પ્રતિનિધિ : જેસિંગ વસાવા ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આજે પણ હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના જીવંત હોવાનો સુંદર કિસ્સો સામે આવ્યો છે. ‘મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર …

## [પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો..](https://vatsalyamsamachar.com/gujarat/lakshmi-havan-dedicated-to-vaastu-was-held-in-kumarpal-society-at-patan/)

_2026-08-23 · NATAVARLAL PRAJAPATI · Vatsalyam Samachar_

પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો.. ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ કુમારપાળ સોસાયટીમા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો.કુળદેવીશ્રી અંબાજી, શ્રી ચેહર મેલડી સિકોતર માતાજી તથા રામદેવપીરની દયાથી બળદેવદાસ બાપુની અસીમ કૃપાથી પ્રજાપતિ ભેમાભાઈ દેવશીભાઈ ના નવીન મકાનનું સંવત ૨૦૮૨ ને શ્રાવણસુદ-૧૧ ને રવિવાર ૨૩ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ શાસ્ત્રીજી …

## [MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbiparasuram-youth-group-morbi-distributed-1001-free-janoi-on-the-occasion-of-holy-shravana-month-and-rakshabandhan-festival/)

_2026-08-23 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ, બળેવ અને રક્ષાબંધન પર્વના પાવન અવસર પર તારીખ 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જતન અને ધાર્મિક પરંપરાઓને …

## [MORBI:મોરબીના પત્રકાર રવિ મોટવાણીના પુત્ર પરીનનો આજે જન્મદિવસ](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbimorbi-journalist-ravi-motwanis-son-parins-birthday-today/)

_2026-08-23 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીના પત્રકાર રવિ મોટવાણીના પુત્ર પરીનનો આજે જન્મદિવસ મોરબીના પત્રકાર રવિ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીનો આજે જન્મદિવસ છે પરીન મોટવાણીનો જન્મ તા. ૨૩-૦૮-૨૦૦૯ ના રોજ થયો હોય આજે પરીન જીવનના ૧૭ વર્ષ પૂર્ણ કરીને ૧૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પરીનના પિતા રવિ મોટવાણી પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાયેલા છે પરીનને નાની ઉમરથી જ ક્રિકેટનો …

## [આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો](https://vatsalyamsamachar.com/gujarat/rakshabandhan-festival-was-celebrated-with-great-enthusiasm-at-adarsh-u200bu200bvidyalaya-visanagar/)

_2026-08-23 · JITESH JOSHI · Vatsalyam Samachar_

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી ભાઈ–બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો. તથા ભાઈઓએ શાળા તરફથી આપવામાં આવે ચોપડા બહેનોને ભેંટરૂપે અર્પણ કરી બહેનોના ઉચ્ચત્તમ અભ્યાસ માટે મનોકામના વ્યક્ત કરી …

## [Stream Torrents and IPTV Instantly (Sponsored)](https://crawlproof.com/a/C9WoFeLWN462)

_2026-08-23 · **Sponsored**_

Search, index, and play music, movies, books, and live TV in your browser.

## [વડોદરા પાસે કરુણાંતિકા: પગ લપસી જતાં નદીમાં પડેલા આધેડને મગર ભરખી ગયો](https://trishulnews.com/vadodara-vishwamitri-river-crocodile-attack-talsat-village/)

_2026-08-23 · Surbhi Harnesha · Trishul News Gujarati_

Trishul News Gujarati Vadodara Crocodile Attack: વડોદરા નજીક આવેલા તલસટ ગામેથી એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ઘર પાસે પગ લપસી જવાથી વિશ્વામિત્રી નદીમાં… The post વડોદરા પાસે કરુણાંતિકા: પગ લપસી જતાં નદીમાં પડેલા આધેડને મગર ભરખી ગયો appeared first on Trishul News Gujarati .

## [દીકરીની નજર સામે જ મહેસાણાના સુરેશ પટેલ પર લૂંટારુએ ગોળીઓ વરસાવી](https://trishulnews.com/tennessee-jackson-suresh-patel-gujarati-businessman-murder/)

_2026-08-23 · Surbhi Harnesha · Trishul News Gujarati_

Trishul News Gujarati Suresh Patel murder USA: વિદેશમાં વસતા ગુજરાતીઓ પર હુમલા અને હત્યાની ઘટનાઓ સતત ચિંતાનો વિષય બનતી જાય છે, ત્યારે તાજેતરમાં અમેરિકામાંથી એક (Suresh Patel murder… The post દીકરીની નજર સામે જ મહેસાણાના સુરેશ પટેલ પર લૂંટારુએ ગોળીઓ વરસાવી appeared first on Trishul News Gujarati .

## [શિક્ષકો માટે E-અટેન્ડન્સ એપ પર હાજરી લગાવવી માથાનો દુખાવો બન્યો, નેટના લોચા હોવાથી સ્કૂલની અગાસી પર ચઢી રહ્યા છે!](https://www.khabarchhe.com/education/in-madhya-pradesh-it-is-difficult-to-record-attendance-on-the-e-attendance-app-teachers-are-climbing-onto-the-school-roof-due-to-network-problems/article-179450)

_2026-08-23 · Kishor Boricha · Khabarchhe_

એક તરફ , સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. ઘણા સરકારી કાર્યો ઓનલાઈન કરવામાં આવ્યા છે. આવામાં મધ્યપ્રદેશના દૂરના અને ઊંડાણના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં , E- એટેન્ડેન્સ એપ પર હાજરી ચિહ્નિત કરવી શિક્ષકો માટે મુશ્કેલ કાર્ય બની ગયું છે. મોબાઈલ નેટવર્કના અભાવે , શિક્ષકોને ક્યારેક હાજરી ચિહ્નિત કરવા માટે શાળાની અગાસી તો ક્યારેક ઝાડની ડાળીઓ પર ચઢવાની ફરજ પડે છે. amarujala.com…

## [ભાવનગર લઠ્ઠાકાંડ અપડેટ: સારવાર દરમિયાન વધુ 2 દર્દીઓએ દમ તોડ્યો, કુલ મૃત્યુઆંક 13 થયો](https://trishulnews.com/bhavnagar-laththakand-death-toll-rises-to-13-two-more-dead/)

_2026-08-23 · Surbhi Harnesha · Trishul News Gujarati_

Trishul News Gujarati Bhavnagar Laththakand: ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં આજે (23 ઓગસ્ટે) વધુ બે લોકોનાં મોત નીપજતાં આ દુર્ઘટનામાં (Bhavnagar Laththakand) કુલ મૃત્યુઆંક… The post ભાવનગર લઠ્ઠાકાંડ અપડેટ: સારવાર દરમિયાન વધુ 2 દર્દીઓએ દમ તોડ્યો, કુલ મૃત્યુઆંક 13 થયો appeared first on Trishul News Gujarati .

## [&#8216;ભૂલેશ્વરચા રાજા&#8217; ના આગમન સમયે સર્જાયો ભયંકર અકસ્માત, વિશાળ પ્રતિમા પડવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યા](https://trishulnews.com/mumbai-bhuleshwar-ganpati-idol-collapse-2-dead-5-injured/)

_2026-08-23 · Surbhi Harnesha · Trishul News Gujarati_

Trishul News Gujarati Bhuleshwar Ganpati idol: મુંબઈના ભૂલેશ્વરમાં ગણપતિ પ્રતિમાના આગમન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ‘ભૂલેશ્વરચા રાજા’ ની અંદાજે 22 ફૂટ ઊંચી ગણપતિની (Bhuleshwar Ganpati idol)… The post ‘ભૂલેશ્વરચા રાજા’ ના આગમન સમયે સર્જાયો ભયંકર અકસ્માત, વિશાળ પ્રતિમા પડવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યા appeared first on Trishul News Gujarati .

## [કોણ છે આ Gen Z ક્રિકેટર, જે રાતોરાત સ્ટાર બની ગઈ](https://www.khabarchhe.com/sports/this-is-the-gen-z-cricketer-who-is-this-girl-from-delhi-who-became-an-overnight-star-her-celebration-left-fans-mesmerized-too/article-179448)

_2026-08-23 · Kishor Boricha · Khabarchhe_

મહિલા દિલ્હી પ્રીમિયર લીગ 2026 નો ઉત્સાહ ચાલુ છે. ઘણી મહિલા ક્રિકેટરોએ ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન , 20 વર્ષીય મેધાવી બિધુરી હાલમાં ચાહકોની પ્રિય બની ગઈ છે. આ પાછળનું કારણ તેની Gen-Z- જેવી ઉજવણી છે , જેણે લાખો ચાહકોને મોહિત કર્યા છે. મેધાવી બિધુરી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે , ઘણા ચાહકો તેને ' નેશનલ ક્રશ ' પણ માને છે. હવે જ્યારે તેની આટલી બધી ચર્ચાઓ…

## [ટીંટોઈ &#8211; જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો](https://vatsalyamsamachar.com/gujarat/one-killed-in-tractor-accident-in-tintoi-jitpur-a-tractor-loaded-with-labor-overturned/)

_2026-08-23 · HITENDRA PATEL · Vatsalyam Samachar_

અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ ટીંટોઈ – જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો મોડાસા તાલુકાના જીતપુર ગામની સીમમાં જીતપુરથી દધાલીયા તરફ જતા રોડ પર ટ્રેક્ટર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરોને પણ વત્તા-ઓછી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે રાજલી કંપાના અરવિંદભાઈ વશરામભાઈ પટેલ પોતાના …

## [શિવ મંદિરમાંથી 4 કિલો ચાંદી અને ખાટુ શ્યામ મંદિરમાંથી ₹70,000 રોકડની ચોરી](https://www.khabarchhe.com/national/4-kg-silver-stolen-from-shiva-temple-and-%E2%82%B970000-cash/article-179444)

_2026-08-23 · Parimal Chaudhary · Khabarchhe_

કર્નાલમાં મંદિરોને નિશાન બનાવતા બે ચાલાક ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. શ્રાવણના પવિત્ર મહિનામાં જ્યારે મંદિરોમાં ભક્તોની ભીડ હતી , ત્યારે આ ચોરો દેવતાના ચાંદીના મુકુટ લઈને ફરાર થઈ ગયા હતા. આ પહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી કાપીને હજારો રૂપિયાની ચોરી પણ કરી ચૂક્યા હતા. પોલીસના CIA-3 યુનિટે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તેમની પાસેથી ચોરાયેલા ચાંદીના મુકુટ અને રોકડ રકમ મળી આવી…

## [દીકરીએ જ માતાને નોકરીમાંથી કાઢી મૂકી! જણાવ્યું આ ચોંકાવનારો નિર્ણય તેણે કેમ લીધો](https://www.khabarchhe.com/entertainment/daughter-fired-her-mother-from-her-job-know-why-she-took-this-shocking-decision-people-got-emotional-after-reading-the-post/article-179430)

_2026-08-23 · Kishor Boricha · Khabarchhe_

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પરિવાર સાથે કામ કરવું સૌથી સરળ અને સૌથી વિશ્વસનીય છે , પરંતુ ક્યારેક આ જોડાણ ધંધા માટે હાનિકારક હોઈ શકે છે. લિંક્ડઇન યુઝર અવંતિ નગરાલ સાથે પણ આવું જ કંઈક બન્યું , જેમણે પોતાની માતાને મેનેજર તરીકે રાખી હતી. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે , અવંતિએ માત્ર બે અઠવાડિયામાં જ તેની માતાને નોકરીમાંથી કાઢી મૂકી. તેના આ નિર્ણયનું કારણ હવે સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચાનો વિષય…

## [PI એ DCP માટે કહ્યું- &#8216;કિતના ચાલુ આદમી હૈ&#8217; &#124; શતરંજ-6](https://www.navajivan.in/shatranj-muslim-woman-pi-dcp-juhapura-crime-branch-shatranj-5/)

_2026-08-23 · Prashant Dayal · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

પ્રશાંત દયાળ (શતરંજ-6, નવજીવન ન્યૂઝ): હજી ઇન્સપેક્ટર મહેશ ઊંઘતા હતા. બે દિવસનો ઉજાગરો પણ હતો. તેમના કાને અવાજ પડ્યો : ‘જો બેટા, દવા પી લે, દવા નહીં પીએ તો સારું કેવી રીતે થશે?’ તેને લાગ્યું કે સ્વપ્નમાં તે કંઈક સાંભળી રહ્યો છે, પણ પછી તેની આંખો બંધ હોવા છતાં તેને ખ્યાલ આવ્યો કે, આ અવાજ તો \[…\] The post PI એ DCP માટે કહ્યું- ‘કિતના ચાલુ આદમી હૈ’ | શતરંજ-6 appeared first on Gujarati news today,…

## [Hire AI-Powered Professionals (Sponsored)](https://crawlproof.com/a/rDL0diPAlhod)

_2026-08-23 · **Sponsored**_

Browse public gigs, message candidates, and run video interviews — free to start.

## [ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ](https://www.khabarchhe.com/astro-and-religion/rashi-bhavishya-23-august-2026/article-179453)

_2026-08-23 · Nilesh Parmar · Khabarchhe_

તારીખ: 23-08-2026 દિવસ: રવિવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય. મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, આકસ્મિક લાભ થાય, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદથી દૂર રહેવું. કર્ક: માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય, સ્વજનથી મિલન…

## [MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-ceramic-worker-was-caught-with-18-kg-of-ganja-from-rangpar-bela-road-in-morbimorbi/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગપર બેલા રોડ પર એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ, રંગપર બેલા રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલ સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા …

## [RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ](https://www.khabarchhe.com/business/knowing-about-the-new-rules-to-be-introduced-by-rbi-borrowers-should-remember-these-things-about-their-emis/article-179374)

_2026-08-22 · Kishor Boricha · Khabarchhe_

ભારતીય રિઝર્વ બેંક ( RBI) એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (લોન અને એડવાન્સ પર વ્યાજ દર) દિશાનિર્દેશો , 2026 નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. તેનો ઉદ્દેશ્ય ફ્લોટિંગ રેટ લોન માટે બેન્ચમાર્ક બદલવા અને વ્યાજ દર નક્કી કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. ફ્લોટિંગ રેટ લોન એ એવી લોન છે જેના પર વ્યાજ દર બજારની પરિસ્થિતિઓ અને…

## [MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને &#8216;ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ&#8217; અંગે સેમિનાર યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbi%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%ac%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ‘ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ’ અંગે સેમિનાર યોજાયો શ્રમ -રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા ના અધ્યક્ષસ્થાને મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે સેફ્ટી સેમિનાર યોજાયો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકશ્રી પી.એમ. શાહ, IIT દિલ્હીના આસિ. પ્રો. શ્રી સૂર્યનારાયણ વિક્રાંત કરા, કલેક્ટરશ્રી…

## [HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા](https://vatsalyamsamachar.com/gujarat/morbi/5-people-were-caught-gambling-from-the-outskirts-of-charadwa-village-in-halvad/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડીને કુલ ૫ આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે …

## [CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?](https://www.khabarchhe.com/national/bjp-angry-over-telangana-cm-revanth-reddys-meeting-with-maya-tudor-who-is-the-oxford-professor-being-called-anti-india/article-179451)

_2026-08-22 · Kishor Boricha · Khabarchhe_

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે , યુરોપમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ પર BJP એ નારાજગી વ્યક્ત કરી છે. કાર્યક્રમ દરમિયાન , CM રેડ્ડીએ બ્લાવટનિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટના ફેકલ્ટી સભ્યો સાથે મુલાકાત કરી હતી. પ્રોફેસર માયા ટ્યુડર , જે રાજકારણ અને જાહેર નીતિ શીખવે છે , તેમાં સામેલ…

## [રિંગમાં વાપસી કરે તે પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન બોક્સરની ગોળી મારીને હત્યા](https://vatsalyamsamachar.com/international/world-champion-boxer-shot-dead-before-returning-to-ring/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

બોક્સિંગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટે (Zolani Tete) ની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 38 વર્ષીય ટેટે પર આ જીવલેણ હુમલો ત્યારે થયો, જ્યારે તેઓ પોતાની કારમાં બેઠા હતા. આ ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકા અને રમતગમત જગતમાં સન્નાટો વ્યાપી ગયો …

## [વલસાડના પૂરનો ઉકેલ લાવવા ઔરંગા નદીની વહનક્ષમતા વધારવા તાત્કાલિક DPRની માંગ](https://vatsalyamsamachar.com/gujarat/urgent-dpr-demand-to-increase-the-carrying-capacity-of-auranga-river-to-solve-valsad-flood/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ શહેરમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ લાવવા ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે ઔરંગા નદીનો હાઇડ્રોલોજિકલ-ટોપોગ્રાફિકલ સર્વે, વૈજ્ઞાનિક ડીસિલ્ટિંગ-ડીપનિંગ અને નદીના bottleneck વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક DPR તૈયાર કરવાની માંગ કરી છે. ઔરંગા નદીના મુખથી વલસાડ શહેર સુધી …

## [ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11](https://vatsalyamsamachar.com/gujarat/bhavnagar/one-more-life-lost-in-bhavnagar-lattakkad-death-toll-rises-to-11/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત …

## [કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસીની કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂક્યો !!!](https://vatsalyamsamachar.com/national/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a5/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. નાના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતા, કેન્દ્ર સરકારે એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ‘ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન’ (બહુવિધ દવાઓના સંયોજન દ્વારા બનાવવામાં આવતી દવાઓ) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની …

## [Crypto Payments, No Custody (Sponsored)](https://crawlproof.com/a/ELuGwJaz4jT7)

_2026-08-22 · **Sponsored**_

Send crypto to merchant wallets via API with real-time updates and automatic fees.

## [સરકારી અહેવાલ શાળા શિક્ષણની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે; &#8216;Gen-Alpha&#8217;ને રસ્તા પર ઉતરવાની ફરજ પડી.](https://vatsalyamsamachar.com/national/government-report-exposes-harsh-reality-of-school-education-forcing-gen-alpha-to-hit-the-streets/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. દેશભરમાં શાળાના બાળકો (જનરેશન આલ્ફા) દ્વારા તેમની મૂળભૂત જરૂરિયાતો અંગે કરવામાં આવતા વિરોધ હવે ફક્ત સ્થાનિક મુદ્દાઓ રહ્યા નથી. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) રિપોર્ટના તાજેતરના ડેટાથી સ્પષ્ટ થયું છે કે વિદ્યાર્થીઓ જે ખામીઓ સામે વિરોધ કરી રહ્યા છે તે દેશની શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક છે. જનરેશન Z પછી, જનરેશન આલ્ફા …

## [પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.](https://vatsalyamsamachar.com/gujarat/the-district-executive-meeting-of-primary-education-association-of-kutch-was-held-at-bhuj-2/)

_2026-08-22 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા – ૨૨ ઓગસ્ટ : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન એ.બી.આર.એસ.એમ ગુજરાત વિદ્યાલય શિક્ષાના ઘટક પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન સંઘ કાર્યાલય ભુજ ખાતે …

## [નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ](https://vatsalyamsamachar.com/gujarat/narmada/sale-of-rakhis-made-by-trainees-of-narmada-ekta-skill-development-center-in-sou-area/)

_2026-08-22 · JUNEDAHMED KHATRI · Vatsalyam Samachar_

નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ રાજપીપળા : જુનેદ ખત્રી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતા નગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સાથે …

## [ટીબી મુક્ત નવસારીના સંકલ્પ સાથે ૭૮૦ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ](https://vatsalyamsamachar.com/gujarat/distribution-of-nutrition-kits-to-780-tb-patients-with-the-pledge-of-tb-free-navsari/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે નવસારી ખાતે ટીબીના આશરે ૭૮૦ જેટલા દર્દીઓને ત્રણ મહિના સુધી ઉપયોગી થાય તે મુજબ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી …

## [Gondal: ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/district-level-celebration-of-77th-forest-festival-held-at-patidad-gondal/)

_2026-08-22 · AMUBHAI SINGAL · Vatsalyam Samachar_

તા.૨૨/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજકોટ જિલ્લામાં સાડા પાંચ લાખ રોપાઓનું વાવેતર કરાયું: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ વૃક્ષારોપણ અને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવીને આપ્યો પ્રકૃતિ જતનનો સંદેશ Rajkot, …

## [દારુના કેસમાં પંચ બની ઉના પોલીસની મદદ કરી, વળતરમાં મળ્યું મોત](https://www.navajivan.in/una-murder-case-daru-case-panch-mukeshbhai/)

_2026-08-22 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Gujarat Liquor and crime story murder case Una: ગુજરાતમાં ઠેરઠેર દારુ બેફામ છે. નકલી દારુકાંડમાં લાશોની લાશો ઢળી રહી છે. બીજી બાજુ પોલીસની કોઈ મદદ કરે તો તેનું પણ ઢીમ ઢાળી દેવાની ઘટના સામે આવી છે. પોલીસ માટે હાલ જાણે શ્રાવણના પવિત્ર માસમાં શ્રાધ બેઠો હોય તેવી સ્થિતિ છે. આ કેસમાં પણ પોલીસ તેવા માણસને \[…\] The post દારુના કેસમાં પંચ બની ઉના પોલીસની મદદ કરી, વળતરમાં મળ્યું મોત appeared first on…

## [નવસારીમાં સખી મંડળની બહેનોની કલાત્મક રાખી મેળાનો પ્રારંભ,મહાનુભાવોએ સ્ટોલ્સની મુલાકાત લઈ વધાવ્યો ઉત્સાહ](https://vatsalyamsamachar.com/gujarat/in-navsari-sakhi-mandal-sisters-artistic-rakhi-mela-started/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તથા DAY-NULMના UCD વિભાગ અને ‘ઉડાન સખી સંઘ’ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણના હેતુથી રાખી મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કચેરી પાસે યોજાયેલા મેળાની મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ ,ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. વિવિધ સ્ટોલ્સની …

## [મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-unique-initiative-of-religious-rites-and-education-on-the-occasion-of-miladunnabi/)

_2026-08-22 · Arif Diwan · Vatsalyam Samachar_

મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ”‘મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા બાળકોમાં દીની તાલીમ અને સારા સંસ્કારોના સિંચનનો સંદેશ”‘ વાંકાનેર: ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી, નવી પેઢીમાં ધાર્મિક શિક્ષણ, સારા સંસ્કારો અને માનવતાના મૂલ્યોનું સિંચન થાય તેવા ઉદ્દેશ સાથે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સુંદર અને…

## [આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...](https://www.khabarchhe.com/gujarat/thieves-trapped-in-jewelry-shop-call-police-themselves-fearing-public-violence/article-179438)

_2026-08-22 · Kishor Boricha · Khabarchhe_

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. સ્થાનિક લોકોને ચોરીની જાણ થઈ અને તેમણે દુકાનનું શટર બહારથી બંધ કરી દીધું. ચોરો અંદર ફસાઈ ગયા. આરોપીઓને ડર હતો કે જો આ લોકો તેમને પકડી લેશે તો , ટોળા દ્વારા તેમને ખુબ માર મારવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર , ઉત્તર પ્રદેશના 32 વર્ષીય દિનેશ સોનકર અને 27…

## [મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગણદેવી ખાતે ૭૭ મો વન મહોત્સવ યોજાયો,વૃક્ષારોપણ અને સંવર્ધનનો સંકલ્પ](https://vatsalyamsamachar.com/gujarat/under-the-chairmanship-of-minister-nareshbhai-patel-the-77th-forest-festival-will-be-held-at-gandevi/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ૭૭ માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એલ.એમ. નાયક અનાવિલ સાંસ્કૃતિક ભવન, વિશ્રામગૃહની સામે, ગણદેવી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના …

## [Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં](https://www.khabarchhe.com/national/bjp-formed-a-special-team-to-connect-with-the-youth-smriti-irani-and-vinod-tawde-were-given-important-responsibilities/article-179452)

_2026-08-22 · Kishor Boricha · Khabarchhe_

BJP એ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પછી પાર્ટીએ આ પગલું ભર્યું છે , જેમાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી નેતાઓને યુવાનો સાથે સીધો સંપર્ક કરવા માટે યુનિવર્સિટીઓ અને શાળાઓની મુલાકાત લેવા સૂચના આપી હતી. BJP ના સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે , યુવાનો સાથે જોડાવા માટે આ સમર્પિત ટીમમાં અનેક અગ્રણી વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી છે.…

## [રાજકારણથી દૂર, નવજાત સિંહ સિદ્ધુ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે](https://panchmahalsamachar.com/rajkaran-thi-dur-navajita-shih-sidhu/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [જયપુરમાં સીજેપી નેતા આશુતોષ રંકા પર થયેલા હુમલા પર અખિલેશ યાદવ ગુસ્સે,આ કૃત્ય ખૂબ જ નિંદનીય છે](https://panchmahalsamachar.com/jayapur-ma-cjp-neta-aashutosa/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [બાંગ્લાદેશ હવે ચીન અને પાકિસ્તાન સાથે ‘મુસ્લીમ નાટો’ કાર્ડ રમી રહ્યું છે, જેનાથી ભારતનો તણાવ](https://panchmahalsamachar.com/bangaladesha-have-china-ane-pakishthan/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [ભારતની માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતા ઓછી છે,અરવિંદ કેજરીવાલ](https://panchmahalsamachar.com/bharat-ni-mathadith-avaka-bangaldesha/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [દીપેન્દર હુડ્ડાએ સજ્જન કુમારને શ્રદ્ધાંજલિ આપતા ભારે હોબાળો મચી ગયો, પીડિતોએ કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી](https://panchmahalsamachar.com/dipendar-hudaaed-sajjan-kumare/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [સીજેપી પરના હુમલા,ગ્રામજનો નથી ઇચ્છતા કે બાળકો અસંસ્કૃત ભાષા શીખે,શિક્ષણ મંત્રી](https://panchmahalsamachar.com/cjp-par-na-humala-garamjano/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [જૌહર યુનિવર્સિટીના નિર્માણમાં મોટા પ્રમાણમાં કાળા નાણાંનો ખર્ચ થયો હતો,ઈડીને પુરાવા મળ્યા](https://panchmahalsamachar.com/johar-univsaciti-na-niraman-ma-moto/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [બંગાળમાં ૪૫ દિવસમાં બીએસએફ,એસએસબીને ૧,૧૨૯ એકર જમીન મળી; અમિત શાહ](https://panchmahalsamachar.com/banagar-ma-45-divasa-ma/)

_2026-08-22 · Editor · Panchmahal Samachar_

Gujarati News Samachar : Find all Gujarati News and Samachar,News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News,Latest Gujarati News, Gujarat Latest News and Updates in Gujarati, Read about International,National,Gujarat,Panchmahal,Dahod,Mahisagar bollywood,Technology,Scince,All Type News Samachar,All Our India News,Panchmahal Samachar,Godhra News Samachar,Mahisagar…

## [મોદી સરકારનો મોટો નિર્ણય, 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી-ખાંસીની આ દવા પર પ્રતિબંધ](https://www.khabarchhe.com/national/government-restricts-chlorpheniramine-phenylephrine-fdcs-for-children-below-four/article-179446)

_2026-08-22 · Parimal Chaudhary · Khabarchhe_

કેન્દ્ર સરકારે નાના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે , જેમાં ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસીની દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન ( FDC) પર પ્રતિબંધ મૂક્યો છે. આ કોમ્બિનેશન શરદી-ખાંસીની સારવાર માટે આપવામાં આવે છે. આ પગલું બાળકોની સલામતી અંગેની ચિંતાઓ…

