# banaskantha (blogs) — RSS Amplifier

Recent posts from the 1 feeds in the RSS Amplifier directory that cover banaskantha.

Page: <https://rssamplifier.com/topics/banaskantha/blogs>  
Feed: <https://rssamplifier.com/topics/banaskantha/blogs.md>

---

## [પોલીસકર્મીનું વાહનની ટક્કરે મોત](https://www.northgujratnews.in/2025/11/blog-post.html)

_2025-11-04 · North Gujrat news · North Gujrat News_

અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત 🚨 અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત: રસ્તો ક્રોસ કરતાં પોલીસકર્મીનું વાહનની ટક્કરે મોત સ્થળ: અંકલેશ્વર નજીક · રિપોર્ટ તારીખ: આજનો દિવસ અંકલેશ્વર નજીક ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં મુકી રોડ ક્રોસ કરતા પોલીસ કર્મચારીનું વાહનની ટક્કરે મોત થયું હતું. માહિતી મુજબ, જેઓ દાંતીવાડા તાલુકાના ડાંગીયા (ઉત્તમપુરા) ગામના વતની હતા, તે અરવિંદભાઈ અવયનલાભાઈ ચૌધરી અંકલેશ્વર…

## [ગ્રામ વિકાસની ચાવી – ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો](https://www.northgujratnews.in/2025/10/blog-post_81.html)

_2025-10-30 · North Gujrat news · North Gujrat News_

ગ્રામ વિકાસની ચાવી – ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો NORTH GUJRAT NEWS 📰 “ગ્રામ વિકાસની ચાવી – ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો” 📍 તમારું ગામ – તમારો અધિકાર, તમારો હિસ્સો 🗒️ નોંધ: આ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયી છે. ✍️ વિશેષ લેખ : ગ્રામજનો માટે જાણવાની અગત્યની માહિતી દરેક ગામનો વિકાસ માત્ર સરકાર પર નહિ, પણ ગામજનોની જાગૃતતાપર પણ આધારિત છે. દરેક ગ્રામ પંચાયતને સરકાર અને જનપ્રતિનિધિઓ તરફથી અનેક…

## [જાણીતા દિગ્ગજ અભિનેતા સતીશ શાહ 74 વર્ષની વયે નિધન થયું](https://www.northgujratnews.in/2025/10/74.html)

_2025-10-25 · North Gujrat news · North Gujrat News_

Satish Shah Passed Away - Gujarati News Satish shah હવે આપણી વચ્ચે નથી રહ્યા ૐ શાંતિ 🙏 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' માં તેમની યાદગાર ભૂમિકા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા સતીશ શાહ નું 25 ઓક્ટોબરે 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કિડની સંબંધિત બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. કિડની સંબંધિત બીમારીના કારણે નિધન અહેવાલો અનુસાર, બપોરે 2:30 વાગ્યે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અભિનેતા સતીશ શાહનું નિધન થયું હતું,…

## [નડાબેટ ખાતે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી](https://www.northgujratnews.in/2025/10/bsf.html)

_2025-10-21 · North Gujrat news · North Gujrat News_

નડાબેટ ખાતે સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી નડાબેટ ખાતે સ્વરૂપજી ઠાકોરે BSF સાથે દિવાળીની ઉજવણી કરી રાજ્યના ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. તેમણે જવાનો સાથે ખુશીઓની દિવાળી પર્વની શુભેચ્છાઓ પણ વહેંચી હતી. આ ઉજવણી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે યોજાઈ હતી.…

## [પાલનપુરમાં ગુરુનાનક ચોક નજીક લાગેલી આગમાં કેબીન બળી ખાક"](https://www.northgujratnews.in/2025/10/blog-post_21.html)

_2025-10-21 · North Gujrat news · North Gujrat News_

" પાલનપુરમાં ગુરુનાનક ચોક નજીક લાગેલી આગમાં કેબીન બળી ખાક" પાલનપુર ગુરુનાનક ચોક નજીક સોમવારે કયારાના ઢગલામાં આગ લાગી હતી. જેની બાજુમાં પડેલું કેબીન પણ આવી જતા બળી ને ખાક થઈ ગયું હતું. દરમિયાન પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પાલનપુર ગુરુનાનક ચોક નજીક ગઠામણ દરવાજાને સાંકળતા માર્ગની બાજુમાં નગરપાલિકાનું કચરા સ્ટેન્ડ છે. જ્યાં નાખવામાં આવેલા કચરામાં…

## [જાણીતા અભિનેતા અસરાનીનું નિધન: ૮૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા](https://www.northgujratnews.in/2025/10/blog-post_98.html)

_2025-10-20 · North Gujrat news · North Gujrat News_

જાણીતા અભિનેતા અસરાનીનું નિધન — North Gujrat News જાણીતા અભિનેતા અસરાનીનું નિધન: ૮૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા Website : northgujratnews.in તારીખ : ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ તંત્રી : ગોવિંદભાઇ ઠાકોર મુંબઈ : જાણીતા અભિનેતા અને હાસ્ય કલાકાર અસરાનીનું આજે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ૮૪ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું છે. ફિલ્મ…

## [સલમાનખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું?](https://www.northgujratnews.in/2025/10/blog-post_36.html)

_2025-10-20 · North Gujrat news · North Gujrat News_

જીભ લપસી કે જાણી જોઈને કહ્યું!: સલમાન ખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું? North Gujrat News નોર્થ ગુજરાત ન્યૂઝ — પાલનપુર આજની પ્રકાશિત તારીખ: 20/10/2025 તંત્રી: ગોવિંદભાઇ ઠાકોર જીભ લપસી કે જાણી જોઈને કહ્યું!: સલમાન ખાને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું? પડોશી દેશને લાગ્યાં મરચાં; VIDEO વાઈરલ Website : northgujratnews.in પ્રકાશિત: 20/10/2025 તંત્રી: ગોવિંદભાઇ ઠાકોર હાલમાં સોશિયલ મિડીયા…

## [ઘટસ્ફોટ: બિલ્ડર લોબીએ રૂપિયા ૨૦ લાખની સોપારી આપી હત્યાનું કાવતરું રચ્યું](https://www.northgujratnews.in/2025/10/blog-post_80.html)

_2025-10-19 · North Gujrat news · North Gujrat News_

આરટીઆઇ એક્ટિવિસ્ટ હત્યા ભેદ અમદાવાદના આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો Issue : 50 ઘટસ્ફોટ: બિલ્ડર લોબીએ રૂપિયા ૨૦ લાખની સોપારી આપી હત્યાનું કાવતરું રચ્યું થરાદ પોલીસ મથકના અધિકારીઓએ અમદાવાદના આરટીઆઇ એક્ટિવિસ્ટ ની હત્યાને ગંભીરતાપૂર્વક લઈને આઠ વિશેષ તપાસ ટીમો બનાવી હતી. સતત માગવામાં આવતી માહિતી અને ખુલાસાઓથી નારાજ બિલ્ડર લોબીએ ૨૦ લાખ રૂપિયાની સોપારી આપી હત્યાનું કાવતરું રચ્યું હતું. ટેકનિકલ…

## [અંકલેશ્વર પાસે ટ્રાફિક પોલીસકર્મીનું મોત નીપજાવી ભાગેલો ટ્રક ડ્રાઇવર ઝડપાયો](https://www.northgujratnews.in/2025/10/blog-post_44.html)

_2025-10-19 · North Gujrat news · North Gujrat News_

North Gujrat News - 19-10-2025 North Gujrat News Issue : 49 19-10-2025 | www.northgujratnews.in સીસીટીવીના આધારે ઓળખ કરવામાં આવી, પાનોલી પોલીસની કાર્યવાહી અંકલેશ્વર પાસે ટ્રાફિક પોલીસકર્મીનું મોત નીપજાવી ભાગેલો ટ્રક ડ્રાઇવર ઝડપાયો નોર્થ ગુજરાત ન્યૂઝ | અંકલેશ્વર અંકલેશ્વર નેશનલ હાઇવે પરના ટ્રાફિક નિયમન કરી રહેલાં પોલીસકર્મીને ટકકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું…

## [Stream Torrents and IPTV Instantly (Sponsored)](https://crawlproof.com/a/5Rdn76hQQ7TL)

_2025-10-19 · **Sponsored**_

Search, index, and play music, movies, books, and live TV in your browser.

## [ગુજરાતના મંત્રીમંડળમાં 18 વર્ષથી &#39;સોલંકી&#39;કાળ યથાવત](https://www.northgujratnews.in/2025/10/18.html)

_2025-10-18 · North Gujrat news · North Gujrat News_

ગુજરાતના મંત્રીમંડળમાં પરષોત્તમ સોલંકી — North Gujrat News ગુજરાતના મંત્રીમંડળમાં 18 વર્ષથી 'સોલંકી'કાળ યથાવત: આખરે 'પરસોત્તમ' સરકાર માટે કેમ છે 'ઉત્તમ'? Website : northgujratnews.in આજની પ્રકાશિત તારીખ: 18 ઓક્ટોબર, 2025 તંત્રી: ગોવિંદભાઇ ઠાકોર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર…

