નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સ (DMs) ને સત્તા આપી છે કે તેઓ ભારતની બહાર જન્મેલા અને આ પ્રદેશોમાં સામાન્ય રીતે વસવાટ કરતા પાત્ર તથા યોગ્ય અરજદારોને નાગરિકતા પ્રદાન કરી શકે. સરકારે ‘નાગરિકતા (ત્રીજો […] The post આઠ…
તેહરાન, 21 ઓગસ્ટ 2026: વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં નોંધપાત્ર 12.2 ટકા હિસ્સો ધરાવતા ભારતીય નાવિકો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને યુદ્ધક્ષેત્રમાં ફેરવવાના ઈરાનના પગલાંને પગલે, ભારતીય મર્ચન્ટ નેવીના કર્મચારીઓ આ ભૌગોલિક-રાજકીય સંઘર્ષની સીધી ઝપેટમાં આવી ગયા છે. વ્યૂહાત્મક રીતે […] The post…
અમદાવાદ, 21 ઓગસ્ટ, 2026 – ઇન્ડિયા એસએમઇ ફોરમ તથા એક્સિસ બેંક દ્વારા ગુજરાતના વિકાસમાં યોગદાન આપતા ટોચના 50 SMEsનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારંભ શહેરની એક જાણીતી હોટેલમાં ગુજરાતના રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, દેશના જાહેરખબર ક્ષેત્રના દિગ્ગજ પ્રહલાદ કક્કડ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. India SME Forum અને Axis Bankની સંયુક્ત પહેલ […] The post ઇન્ડિયા એસએમઇ ફોરમ…
વોશિંગ્ટન, 21 ઓગસ્ટ 2026: પશ્ચિમ અલાસ્કામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં આઠ લોકો સવાર એક ચાર્ટર્ડ વિમાન દૂરના એક રડાર સાઇટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ‘નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ’ (NTSB) ને ટાંકીને ‘એસોસિએટેડ પ્રેસ’ (AP) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના બાદ તરત જ તે સ્થળે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નેશનલ […] The post અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર પ્લેન ક્રેશ, બે પાઇલટ સહિત…
અમદાવાદ, 21 ઓગસ્ટ, 2026 : Gold and silver prices rise again સોના-ચાંદીના ભાવમાં ફરીવાર વધારો થયો છે. છેલ્લા બે દિવસના ઘટાડા બાદ ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનાના ભાવમાં રૂપિયા 700 અને ચાંદીના ભાવમાં રૂપિયા 3,453ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું $4,546 પ્રતિ […] The post સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, ચાંદીમાં 9200 અને સોનામાં 3500…
પાલનપુર, 21 ઓગસ્ટ, 2026 : Cyber fraud upon opening a link on WhatsApp સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને ફ્રોડ કરતા હોય છે. મોબાઈલફોનના વોટ્સઅપ પર ડિજિટલ કંકોતરીના નામે લિંક મોકલતા હોય છે. કોની કંકોતરી આવી છે, તે જોવા માટે લીંક ખોલતા જ મોબાઈલફોન હેક થઈ જાય છે. અને મોબાઈલનો કંટ્રોલ સાયબર માફિયાના હાથમાં જતો રહે […] The post વોટ્સએપ પર ડિજિટલ કંકોતરીની લિંક ખોલતા જ મોબાઈલ હેક થયો અને રૂપિયા ઉપડી…
પાલનપુર, 21 ઓગસ્ટ, 2026 : Narcotics worth ₹2 crore seized in Banaskantha in 8 months ગુજરાતનો સરહદી જિલ્લો ગણાતા બનાસકાંઠામાં પ્રરપ્રાંતમાંથી લવાતા નશીલા પદાર્થો અને ખાસ કરીને ડ્રગ્સ સામે પોલીસ વધુ સક્રિય છે. છેલ્લા 8 મહિનામાં 2 કરોડથી વધુની કિંમતના નશીલા પદાર્થો પકડી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ, SOG અને સ્થાનિક […] The post બનાસકાંઠામાં 8 મહિનામાં પોલીસની…
રાજકોટ, 21 ઓગસ્ટ, 2026 : Five-day Janmashtami folk fair સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. જેમાં જન્માષ્ટમીના પર્વ પર તો ગામે ગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાતો હોય છે. આ મેળો તા.2જી સપ્ટેમ્બરથી પાંચ દિવસીય યોજાશે. અને રંગીલા રાજકોટના લોકમેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ […] The post રાજકોટમાં 2જી સપ્ટેમ્બરથી જન્માષ્ટમીનો પાંચ…
ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2026 : MoU between the Textbook Board and Amazon ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, પારદર્શક રીતે અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ અને ઈ-કોમર્સ […] The post પાઠ્યપુસ્તક…
ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2026 : Antibiotics should not be taken for a common fever પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત “CIDSCON-૨૦૨૬ : ૧૬મી એન્યુઅલ કોન્ફરન્સ ઓન ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસીઝીસ સોસાયટી કોન્ફરન્સ”ના પૂર્વાર્ધરૂપે આજે પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટરો અને યુવા તબીબો માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ્સમાં ચેપી રોગોના સચોટ […] The post…