
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે છલોછલ ભરાશે નર્મદા ડેમ: જળસપાટી 134.56 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.56 મીટરે પહોંચી. 24 કલાકમાં 16 સેમી વધારો અને 86.41% જળસંગ્રહ નોંધાયો.
News in Gujarati - Read Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in
Live Last read · next check
Saves to your Watch queue, to pick up on another day or another device.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.56 મીટરે પહોંચી. 24 કલાકમાં 16 સેમી વધારો અને 86.41% જળસંગ્રહ નોંધાયો.

અનન્યા પાંડેને રાખડીના ગિફ્ટની આતુરતા!

રક્ષાબંધનના દિવસે વડોદરા–મુન્દ્રા વચ્ચે સીધી એર ટેક્સી સેવા શરૂ થઈ. વેપાર, ઉદ્યોગ અને મુસાફરો માટે ઝડપી હવાઈ કનેક્ટિવિટીનો નવો વિકલ્પ.

સારા-ઈબ્રાહિમના રક્ષાબંધન સેલિબ્રેશનની તસવીરો વાયરલ!

29 ઓગસ્ટ 2026ના સોના-ચાંદીના ભાવ જાણો. અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22K, 24K Gold અને Silver Rate.

રાજકોટ જેલ બની ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સાક્ષી!

સોનિયા ગાંધીના ‘Belonging’ સંસ્મરણને લઈને વિવાદ. મોદી, RSS અને ચીન સંબંધિત મુદ્દાઓ હટાવવાના દાવા પર રાજકીય ગરમાવો.

વેરાવળના ભીડિયામાં બાણગંગા શિવલિંગ પર ‘શિવજીની આંખ’ દેખાયાની ચર્ચાથી લોકો ઉમટ્યા. ભારે કરંટ વચ્ચે પોલીસે લોકોને દરિયાથી દૂર કર્યા.

ટ્રોલર્સના નિશાન પર કૃતિ સેનન!

વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી!

NCLTએ સુભાષ ચંદ્રાની ₹6.5 કરોડની રિપેમેન્ટ યોજના મંજૂર કરતાં વિજય માલ્યાએ દેવું વસૂલાત વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો.

નેપાળ માટે ભારતની મોટી મદદ!

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

પાટણ પાલિકાનું નઘરોળ તંત્ર? કોંગ્રેસનો આરોપ

છત્તીસગઢના રાયગઢમાં પત્ની ગુમ થયાની ફરિયાદ બાદ ચાર મહિના પછી DNA તપાસથી કેસમાં મોટો વળાંક આવ્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે BPની નકલી દવાની 1,200 સ્ટ્રીપ જપ્ત કરી. લખનઉથી આવેલી 1,500 સ્ટ્રીપમાં 15 હજાર ગોળીઓ બજારમાં વેચાઈ હોવાની માહિતી.

સોમનાથમાં આસામ CM હિમંતા બિસ્વા સરમાનું નિવેદન

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે દાવેદારો સક્રિય થયા છે. નવા રોટેશનથી સિટિંગ કોર્પોરેટરોની ગણતરી પણ બદલાઈ.

બાળકોની સોશિયલ મીડિયા લતના આરોપો વચ્ચે Metaનું મોટું સમાધાન. Instagram અને Facebook પર કિશોરો માટે નવા નિયમો.

નેપાળ-તિબેટ સરહદે કુદરતી આફત બાદ ઈશા ફાઉન્ડેશનના 77 કૈલાશ યાત્રાળુઓ સાથે સંપર્ક તૂટ્યો, બચાવ કામગીરી ચાલુ.

દૂરદર્શનની ‘હવાએં’ સિરિયલમાં રવિ કિશન અને માલિની કપૂરની જિન્ન-ઇન્સાનની અનોખી પ્રેમકહાની દર્શાવવામાં આવી હતી. જાણો તેની સંપૂર્ણ કહાની.

ગુજકોમાસોલે 2025-26માં રૂ. 11,479 કરોડનું રેકોર્ડ ટર્નઓવર અને રૂ. 60 કરોડનો નેટ નફો નોંધાવ્યો.

ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC IG ગગનદીપ ગંભીરને તપાસની જવાબદારી. 13 મોત બાદ પોલીસ-બુટલેગર સાંઠગાંઠ અને બેદરકારીની તપાસ તેજ.

કન્નૌજમાં કારમાંથી 10.026 કિલો 24 કેરેટ સોનું ઝડપાયું. કિંમત રૂ.15.39 કરોડ. નેપાળથી દિલ્હી સુધીની કથિત દાણચોરીની તપાસમાં બે લોકો પકડાયા.

મોરબીમાં વીજપોલના વળતર મુદ્દે રાકેશ અમૃતિયાએ 70 લાખના દાવાને નકારી વધુ વળતરની માંગ કરી, કહ્યું- થાંભલા લઈ જાવ.

ગુજકોમાસોલે 2025-26માં ₹11,479 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું. ખેડૂતોને 20% ડિવિડન્ડ અને અન્ય શહેરોમાં ગુજકો મોલ શરૂ કરવાની જાહેરાત.

મોરબીના વીજપોલ વિવાદ વચ્ચે કાંતિ અમૃતિયાએ ખેડૂતોની જમીન અંગે ખાતરી આપી. વળતર, સરકારની નીતિ અને જેતપર આંદોલનની સંપૂર્ણ વિગતો જાણો.

પિથોરાગઢનું થલ કેદાર મંદિર મહાભારત કાળની લોકમાન્યતા અને કેદારનાથ સાથેના ધાર્મિક જોડાણ માટે જાણીતું છે. જાણો મંદિરનો ઇતિહાસ અને ખાસિયત.

ટુ-વ્હીલર શીખતા મહિલાનું મોપેડ દુકાનના શટરમાં ઘૂસ્યું!

Operation Sindoor બાદ નુકસાન પામેલા Bahawalpurના Markaz Subhan Allahમાં ફરી બાંધકામના સેટેલાઇટ પુરાવા સામે આવ્યા.

અજમેરના વૃદ્ધ દરજીને સુરતની ડાયમંડ કંપનીમાં ડિરેક્ટર બતાવ્યો

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું. સુરતની INS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંજય ડોડિયાનું મોત થતાં મૃત્યુઆંક 9 થયો.મૃત્યાંક વધવાની કલેક્ટરે વ્યક્ત કરી આશંકા

ટેનેસીના જેક્સનમાં મહેસાણાના આખજ ગામના NRI વેપારી સુરેશ પટેલની ગોળી મારી હત્યા. નવા સ્ટોરમાં લૂંટના પ્રયાસ દરમિયાન હુમલો.

ખાદ્યપદાર્થોના ચેકિંગ મામલે આરોગ્ય મંત્રીનો મોટો નિર્ણય!

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્ફ્લુઅન્સર્સને ફેક ન્યૂઝ, ગેમ્બલિંગ અને ગેરકાયદેસર જાહેરાતોથી દૂર રહેવા ચેતવ્યા.

ભાવનગર લઠ્ઠાકાંડ સામે AAPનો ઉગ્ર વિરોધ

ઓગસ્ટ 2026ના અંતિમ સપ્તાહમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે કેટલાક શહેરોમાં બેંક શાખાઓ બંધ રહેશે. તારીખ અને નિયમ જાણો.

ચાંદખેડામાં કાયદો-વ્યવસ્થાને લઈને સવાલ!

શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા. નકલી દારૂકાંડમાં સીટિંગ જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી.

જયપુરના રામપુરા-કંવરપુરામાં CJP ટીમ અને ગ્રામજનો વચ્ચે વિવાદ બાદ બંને પક્ષે FIR નોંધાવી. સ્કૂલને 50 મીટર દૂર નવી જગ્યાએ ખસેડાઈ.

જામનગરના યજ્ જય બારાઇ અને સ્માહી મહેતાએ WSRO રિજનલ લેવલમાં ‘ફ્યુચર ઇનોવેટર્સ’ ખિતાબ મેળવ્યો. હવે નેશનલ લેવલ માટે તૈયારી.

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

વગર લાયસન્સ સિક્યુરિટી એજન્સી ચલાવવી ભારે પડી!

RSSએ જંતર-મંતર આંદોલનને સિસ્ટમની ખામીઓ અને યુવાનોના અસંતોષ સાથે જોડ્યું. સરકાર-સમાજને સંવાદ અને સુધારાની અપીલ.

પેલેટ ગન મુદ્દે જયરામ રમેશે કહ્યું- ‘FIR ન થાય ત્યાં સુધી નહીં હટીએ’

ગાંધીનગરના GIFT City Clubમાં જૂની ચૂંટણીની તકરારને લઈને બે CA વચ્ચે મારામારી. એક CAના માથામાં ઈજા થતાં 3 ટાંકા આવ્યા.

WDPL 2026માં મેધાવી બિધુરીએ 2 વિકેટ લીધા બાદ 67 નંબરની જર્સીમાં Gen-Z સ્ટાઇલનું સેલિબ્રેશન કર્યું, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

અમદાવાદમાં AMCની પેટ ક્રિમેશન સેવા બાદ હવે અંતિમવિધિનું સત્તાવાર સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા. પેટ ડોગ્સ માટેની સેવાની વિગતો જાણો.

દેવલાઈમાં 18 વર્ષીય યુવકે અંતિમ પગલું ભર્યું. તેને બચાવવા દોડેલા પિતા નીચે પડ્યા અને માતાએ પણ જીવ ગુમાવ્યો.

ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં ગાંધીનગર અને પાટણમાં કોંગ્રેસનું પ્રદર્શન. જવાબદારો સામે કાર્યવાહી અને દારૂબંધીના કડક અમલની માંગ.