
ગુજરાતમાં કહેવાતી દારૂબંધીમાં નકલી દારૂથી મોતનો ખતરો: શું હવે આવી ગયો છે જનહિત વચ્ચે હવે ખુલ્લી ચર્ચાનો સમય
ગુજરાતની દારૂબંધી, નકલી દારૂ, પોલીસ-કોર્ટ પરનો ભાર, GIFT City અને તમાકુના જોખમ વચ્ચે નીતિ અંગે નિષ્પક્ષ અભિપ્રાય.
GUJARAT News in Gujarati - Read GUJARAT Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in
Failing Last read · next check
Last read successfully 10 days ago; attempts since then have failed.

ગુજરાતની દારૂબંધી, નકલી દારૂ, પોલીસ-કોર્ટ પરનો ભાર, GIFT City અને તમાકુના જોખમ વચ્ચે નીતિ અંગે નિષ્પક્ષ અભિપ્રાય.

સામાન્ય દારૂ, નકલી દારૂ અને લઠ્ઠામાં શું ફરક છે? જાણો મિથેનોલ શરીરમાં કેવી રીતે ઝેર બને છે, અંધાપો કેમ આવે છે અને મોતનું જોખમ કેમ સર્જાય છે.

વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા-માલુ માર્ગ પર રાત્રે મહાકાય મગર દેખાયો. 30થી 35 મિનિટ સુધી રસ્તા વચ્ચે રહ્યો, વીડિયો વાયરલ.

ભાવનગરના નકલી દારૂકાંડ બાદ પોલીસ તંત્રની કાર્યવાહી તેજ. LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નીતિન ઢાકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ, બાકીની 13 બેઠકો પર ચૂંટણીની શક્યતા.

અમરેલીના ખાંભામાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન હોમગાર્ડ જવાન પ્રવીણ સરવૈયા પર ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડની ટી વડે હુમલો કર્યો.

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

ગુજરાતમાં દારૂબંધી કેમ છે, કાયદો ક્યારથી છે, દારૂ પીવા-હેરાફેરીની સજા, ક્રાઇમ રેટ, રાજકીય મત અને સંભવિત આવક જાણો.

હર્ષ પંડ્યા રેગિંગ કેસમાં ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ સસ્પેન્ડ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ મેડિકલ કોલેજોને એન્ટિ-રેગિંગ વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપ્યો.

જામનગરના જોડિયાના વાવડીમાં ખેતરોમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન. સરપંચ સહિત 7 લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા.