RSS Amplifier

Blog

UTILITY | Offbeat Stories

UTILITY News in Gujarati - Read UTILITY Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗12 posts

Live Last read · next check

Latest posts

Uber એપમાં હવે ટ્રેન ટિકિટ બુકિંગ: PNR સ્ટેટસથી સ્ટેશન સુધીની રાઇડ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Uber એપમાં હવે ટ્રેન ટિકિટ બુક કરો, PNR સ્ટેટસ જુઓ અને સ્ટેશન સુધી Uber રાઇડ મેળવો. જાણો બુકિંગની સંપૂર્ણ પ્રક્રિયા અને ઓફર.

પગાર આવતા જ ₹5,000 અલગ મૂકી દો: 5 વર્ષ પછી મળશે લાખોનું ફંડ, જાણો પોસ્ટની આ સ્કીમ

પોસ્ટ ઓફિસ RDમાં 6.7% વ્યાજ સાથે દર મહિને ₹1,000, ₹2,000 કે ₹5,000 જમા કરવાથી પાંચ વર્ષમાં કેટલી રકમ મળશે જાણો.

FIR માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે!: હવે ઘરે બેઠા આ રીતે કરી શકાશે Online FIR, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઉત્તર પ્રદેશમાં ઘરે બેઠા Online Complaint અને E-FIR કેવી રીતે કરવી, કઈ માહિતી જરૂરી છે અને ફરિયાદ બાદ સ્ટેટસ કેવી રીતે તપાસવું તે જાણો.

ટ્રેનમાં ગંદો કોચ, ખરાબ AC કે સ્ટાફનું ગેરવર્તન...: મોબાઇલથી આ રીતે કરો તરત રેલવે ફરિયાદ

ટ્રેનમાં AC બંધ હોય, સીટ કે કોચ ગંદો હોય અથવા સ્ટાફથી મુશ્કેલી પડે તો Rail Madad પર ફરિયાદ કેવી રીતે કરવી તે જાણો.

ક્રેડિટ કાર્ડની ચિપ કે સ્ટ્રાઇપ ખરાબ થઈ ગઈ?: નવું કાર્ડ મંગાવતા પહેલાં આ વાત જાણો

ક્રેડિટ કાર્ડની ચિપ કે મેગ્નેટિક સ્ટ્રાઇપ ખરાબ થાય તો શું કરવું, કાર્ડ બ્લોક કેવી રીતે કરવું અને નવું રિપ્લેસમેન્ટ કાર્ડ કેવી રીતે મેળવવું.

LPG ગેસનાં ગ્રાહકો માટે મોટા સમાચાર: e-KYCની ડેડલાઈન લંબાઈ, હવે આ તારીખ સુધી કરી શકશો KYC

LPG ગ્રાહકો માટે રાહત: e-KYCની મુદત 23 ઓગસ્ટ સુધી વધ્યાના અહેવાલ. બુકિંગ, OTP ડિલિવરી અને 25-45 દિવસના નિયમની સંપૂર્ણ માહિતી.

સમુદ્રની નીચે તેલ મળે તો કોનું?: ભારતથી આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી સમજીએ દરિયાઈ તેલના અધિકારનો કાયદો

સમુદ્રની નીચે તેલ મળે તો કોનો અધિકાર? જાણો ભારતની EEZ, Continental Shelf, 200 નોટિકલ માઇલ અને UNCLOSના આંતરરાષ્ટ્રીય નિયમો

RERA રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે ચેક કરવો અને તેમાં કઈ માહિતી જોવી?: ઘર ખરીદતા પહેલાં આ રીતે કરો સંપૂર્ણ તપાસ

RERA રજિસ્ટ્રેશન નંબર ચેક કરવાની રીત અને પોર્ટલ પર Project, Promoter, Approvals, Completion Date સહિત કઈ માહિતી જોવી તે જાણો.

17થી 23 ઓગસ્ટ વચ્ચે કઈ ફ્લાઇટની ટિકિટ સસ્તી?: જાણો રૂટ પ્રમાણે ભાડું અને સમય

17થી 23 ઓગસ્ટ વચ્ચે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ સહિતના રૂટ પર સસ્તી ફ્લાઇટ ટિકિટના ભાડાં, સમય અને એરલાઇનની માહિતી જાણો

Home Loan મંજૂર થયા પછી પણ કેમ જરૂરી છે Property Verification?: જાણો બેંકની મંજૂરી છતાં પ્રોપર્ટી વેરિફિકેશનમાં કઈ-કઈ બાબતો તપાસવી જરૂરી

Home Loan મંજૂર થયા પછી પણ Title, RERA, EC, OC-CC, મંજૂર પ્લાન અને Agreementની તપાસ કેમ જરૂરી છે તે જાણો.

Ready-to-Move ફ્લેટ ખરીદતા પહેલાં OC અને CCમાં શું તપાસવું?: જાણો કેમ ભારે પડી શકે છે આ દસ્તાવેજો ચેક કર્યા વિનાનો સોદો

Ready-to-Move ફ્લેટ ખરીદતા પહેલાં OC, CC, મંજૂર પ્લાન અને પ્રોપર્ટીના અન્ય જરૂરી દસ્તાવેજોમાં શું તપાસવું તે જાણો.

Property Buying Tips; બિલ્ડરની વાતોમાં ફસાઈને ના કરતા આ મોટી ભૂલ: આ 6 સરકારી કાગળો હાથમાં ના આવે એ પહેલાં ના આપતા પ્રોપર્ટીની ટોકન મની

ઘર ખરીદતા પહેલાં ટાઇટલ ડીડ, EC, RERA, મંજૂર પ્લાન, OC-CC અને Agreement for Sale સહિતના દસ્તાવેજો કેમ ચેક કરવા તે જાણો.