RSS Amplifier

Blog

TECH-GADGETS | Offbeat Stories

TECH-GADGETS News in Gujarati - Read TECH-GADGETS Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗20 posts

Overdue Last read · next check
Last read 3 days ago, longer than this feed's 12 hours schedule.

Latest posts

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી: ગુજરાતને સ્પેસ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક તકોનું કેન્દ્ર બનાવાશે: અર્જુન મોઢવાડિયા

ગુજરાતને સ્પેસ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક તકોનું કેન્દ્ર બનાવાશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યો પ્લાન.

પંખા પર ચીકણી ધૂળ જામી જાય છે?: Anti-Dust ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે અને ખરીદતી વખતે શું જોવું?

Anti-Dust Ceiling Fanમાં ખાસ કોટિંગથી બ્લેડ પર ધૂળ અને ગંદકીનું ચોંટવું ઘટાડી શકાય છે. જાણો ટેક્નોલોજી, ફાયદા અને ખરીદીની જરૂરી ટીપ્સ

ભારતીય વિદ્યાર્થીઓ માટે Googleની મોટી ઓફર: AI Plusનું 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળશે ફ્રી, જાણો ઓફરની સંપૂર્ણ માહિતી

ભારતીય વિદ્યાર્થીઓ માટે Google AI Plusનું 12 મહિનાનું Student Offer. જાણો eligibility, 400GB storage, verification અને offer claim કરવાની રીત.

7900mAh બેટરી સાથે POCO M8x 5G લોન્ચ: 50MP કેમેરા અને Snapdragon 4 Gen 5 પ્રોસેસર સાથે મળશે પ્રીમિયમ ફીચર્સ

POCO M8x 5G ભારતમાં લોન્ચ થયો. 7900mAh બેટરી, 50MP કેમેરા, Snapdragon 4 Gen 5, 120Hz ડિસ્પ્લે અને રૂ.18,999ની અસરકારક કિંમત જાણો.

સ્માર્ટ ટીવી એક કલાકમાં કેટલી વીજળી વાપરે છે?: 32, 43 અને 55 ઇંચનું મહિનાનું ગણિત જાણો

સ્માર્ટ TV એક કલાકમાં કેટલી વીજળી વાપરે છે? 32, 43 અને 55 ઇંચના TVનું માસિક વીજળી વપરાશ અને બિલનો સરળ હિસાબ જાણો

₹25,000ના બજેટમાં વોશિંગ મશીન ખરીદવું છે?: જાણો કયા મોડલમાં કયા છે ફીચર્સ?

₹25,000ના બજેટમાં વોશિંગ મશીન ખરીદવાની તૈયારી છે? LG, IFB, Whirlpool, Godrej અને Voltas Bekoના વિકલ્પો સાથે જાણો કઈ મશીન તમારા માટે યોગ્ય છે

SIM Card Rules 2026: 24 ઓગસ્ટથી 9 SIMની મર્યાદા પર કડકાઈ, Sanchar Saathiથી જાણો તમારા નામે કેટલા નંબર

24 ઓગસ્ટથી નવા SIM માટે કનેક્શન મર્યાદાની ચકાસણી વધુ કડક થશે. Sanchar Saathi પર તમારા નામે કેટલા મોબાઇલ નંબર છે તે કેવી રીતે તપાસશો?

ફોલ્ડેબલ ફોનની ઇનર સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસ કેમ નથી લગાવી શકાતું?: કંપનીની Film કાઢવાથી શું થશે, જાણો સંપૂર્ણ માહિતી

ફોલ્ડેબલ ફોનની ઇનર સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસ કેમ ન લગાવવો જોઈએ? કંપનીની પ્રોટેક્ટિવ ફિલ્મ અને સ્ક્રીન સુરક્ષાની સંપૂર્ણ માહિતી જાણો.

iQOO Z11 vs Motorola Edge 70 Fusion vs OnePlus Nord CE6: ₹35,000ના બજેટમાં કયો સ્માર્ટફોન આપે છે દમદાર પરફોર્મન્સ અને શાનદાર ગેમિંગ અનુભવ

iQOO Z11, Motorola Edge 70 Fusion અને OnePlus Nord CE6ની કિંમત, ડિસ્પ્લે, પ્રોસેસર, કેમેરા અને બેટરીની સંપૂર્ણ સરખામણી.

ભારતમાં Elon Musk નો નવો દાવ: Gen-2 માટે ફરી અરજી, હવે સીધા મોબાઇલ સુધી પહોંચશે સેટેલાઇટ કનેક્ટિવિટી

Starlinkએ ભારતમાં Gen-2 સેટેલાઇટ નેટવર્ક માટે ફરી અરજી કરી છે. D2D ટેક્નોલોજીથી મોબાઇલ સુધી સીધી સેટેલાઇટ કનેક્ટિવિટીની શક્યતા.

34,999માં iQOO Z11 5Gની ભારતમાં એન્ટ્રી!: 7050mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે મળશે પ્રીમિયમ ફીચર્સ

iQOO Z11 ભારતમાં ₹34,999થી લોન્ચ થયો. 144Hz કર્વ્ડ AMOLED, Dimensity 7500 Turbo, 7050mAh બેટરી અને 50MP OIS કેમેરા મળશે.

Flash Drive શું છે?: નાની USB Driveમાં મોટી સ્ટોરેજ, જાણો કેમ ફરી વધી રહી છે ડિમાન્ડ

Flash Drive શું છે, કેવી રીતે કામ કરે છે અને Cloud Storage છતાં તેની જરૂરિયાત કેમ છે? જાણો Storage, USB-C, Speed અને Backup વિશે સંપૂર્ણ માહિતી.

FIR માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે!: હવે ઘરે બેઠા આ રીતે કરી શકાશે Online FIR, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઉત્તર પ્રદેશમાં ઘરે બેઠા Online Complaint અને E-FIR કેવી રીતે કરવી, કઈ માહિતી જરૂરી છે અને ફરિયાદ બાદ સ્ટેટસ કેવી રીતે તપાસવું તે જાણો.

iPhone 18 Pro Maxમાં થશે કેમેરાથી બેટરી સુધી મોટા ફેરફાર!: જાણો A20 Pro ચિપ, Dynamic Island અને સંભવિત કિંમતની સંપૂર્ણ માહિતી

iPhone 18 Pro Maxની સંભવિત લોન્ચ ડેટ, 2nm A20 Pro ચિપ, Variable Aperture કેમેરા, મોટી બેટરી, Dynamic Island અને કિંમત જાણો.

Pova 8 Pro 5G vs iQOO Neo 10 vs OnePlus Nord 6: પરફોર્મન્સ, કેમેરા, ડિસ્પ્લે, બેટરી અને ચાર્જિંગના મામલે કયો સ્માર્ટફોન છે સૌથી બેસ્ટ?

Pova 8 Pro 5G, iQOO Neo 10 અને OnePlus Nord 6ની કિંમત, ડિસ્પ્લે, પ્રોસેસર, કેમેરા, બેટરી અને ચાર્જિંગની સંપૂર્ણ સરખામણી જાણો.

નવું લેપટોપ ખરીદવાનો પ્લાન છે?: ₹25,000 થી ₹1,00,000 સુધીના બજેટમાં જાણો તમારા કામ માટે કયું લેપટોપ રહેશે સૌથી બેસ્ટ

₹25,000થી ₹50,000 સુધીના બજેટમાં કયો લેપટોપ ખરીદવો? RAM, SSD, પ્રોસેસર અને ઉપયોગ પ્રમાણે યોગ્ય બજેટની સંપૂર્ણ માહિતી મેળવો.

9100mAh બેટરી સાથે iQOO Neo11 Ultra લોન્ચ: 100W ચાર્જિંગ અને 2K 144Hz ડિસ્પ્લે સાથે મળશે પાવરફૂલ પ્રોસેસર

iQOO Neo11 Ultra ચીનમાં 9100mAh બેટરી, 100W ચાર્જિંગ, 2K 144Hz AMOLED ડિસ્પ્લે અને Dimensity 9500M સાથે લોન્ચ થયો.

બાળકો માટેનું આવ્યું ખાસ ChatGPT!: 13થી 17 વર્ષની ઉંમર માટે OpenAI લાવ્યા ખાસ સેફ્ટી ફીચર્સ, પેરેન્ટ્સને પણ મળશે કંટ્રોલ

OpenAIએ 13થી 17 વર્ષના ટીનએજર્સ માટે ChatGPTમાં વધારાની સુરક્ષા, પેરેન્ટલ કંટ્રોલ અને સેન્સિટિવ કન્ટેન્ટ પ્રોટેક્શન આપ્યું.

YouTube Creators માટે મોટા સમાચાર!: 24 ઓગસ્ટથી બદલાઈ જશે Views ગણવાની રીત, જાણો નવા નિયમો

YouTube 24 ઓગસ્ટ 2026થી Views ગણવાની રીત બદલશે. વીડિયો શરૂ થતાં જ View ગણાશે, પરંતુ કમાણીમાં સીધો વધારો નહીં થાય.

Google પર કંઈપણ Search કરતા પહેલાં જાણી લો આ Privacy Risk: તમારી Search History શું કહી શકે છે?

Google Search History, Incognito Mode અને Sensitive Data સાથે જોડાયેલા Privacy Risk જાણો. Search કરતી વખતે કઈ માહિતી ક્યારેય શેર ન કરવી તે પણ જાણો