RSS Amplifier

Blog

SURAT | Offbeat Stories

SURAT News in Gujarati - Read SURAT Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗33 posts

Failing Last read · next check
Last read successfully 7 days ago; attempts since then have failed.

Latest posts

શીતલ રેસ્ટોરન્ટની ઘટના બાદ સુરતમાં તંત્રની તવાઈ: પાંડેસરામાં મંચુરિયન-સમોસામાં ગંદકી, સડેલા બટાકા અને ટામેટા મળ્યા

સુરતના પાંડેસરા ગુલશન નગરમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ગંદકી અને ખુલ્લો ખોરાક મળ્યો. મંચુરિયન, સમોસા સહિત સામગ્રીનો નાશ કરાયો.

ગુજરાતના આજના મુખ્ય સમાચાર Live 23 August 2026: જાણો નકલી દારૂકાંડની તપાસથી લઈને વરસાદ અને રાજ્યના તમામ મોટા સમાચારોની અપડેટ

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

સુરતના સુમુલ પાર્લરના પેંડામાં વાળ?: ગ્રાહકના આક્ષેપથી મચ્યો હડકંપ, હવે તંત્ર તપાસ કરશે?

સુરતના સુમુલ પાર્લરના પેંડામાં વાળના ટુકડા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે તપાસની માગ ઉઠી.

સુરતની લાજપોર જેલમાંથી 10 માથાભારે કેદીઓની જેલબદલી: 20થી વધુ ગંભીર ગુનેગારો પર પણ તવાઈ

સતીશ મરાઠા હત્યાકાંડ બાદ લાજપોર જેલમાં સુરક્ષા કડક. 10 માથાભારે કેદીઓની બદલી અને 20થી વધુની જેલ બદલવાની કવાયત.

સુરતના ઉધનામાં જર્જરિત માર્કેટમાંથી માનવ કંકાલ મળતાં ચકચાર: પોલીસ અને FSL ટીમે શરૂ કરી તપાસ

સુરતના ઉધનામાં જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળતાં ચકચાર. ઉધના પોલીસે FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી.

સુરતનાં જહાંગીરપુરામાં 8મા માળેથી કલરકામ કરતો યુવક પટકાતા મોત: નાઝીમ સેફ્ટી વગર કામ કરતો હોવાનો આક્ષેપ, પત્ની અને 3 સંતાનો થયાં નિરાધાર

જહાંગીરપુરા મોરા ભાગળ નજીક કલર કામ કરતી વખતે આઠમા માળેથી પટકાતા નાઝીમ સૈયદનું મોત થયું. પરિવાર પત્ની અને ત્રણ સંતાનોને પાછળ છોડી ગયા.

સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં ફાયરિંગ: PSI મકવાણાની રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી છૂટી, યુવકને વાગી ગોળી

સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં PSI પી.એસ. મકવાણાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં યુવકને ઈજા થઈ. પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી.

ગુજરાતના આજના મુખ્ય સમાચાર Live 22 August 2026: જાણો નકલી દારૂકાંડથી મોતના તાંડવથી લઈને વરસાદ અને રાજ્યના તમામ મોટા સમાચારોની અપડેટ

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

સુરતના આંજણામાં ગોડાઉનના ત્રીજા માળે ભીષણ આગ: 2 કામદારોનું રેસ્ક્યૂ, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના આંજણા વિસ્તારમાં લેસ પટ્ટીના ગોડાઉનના ત્રીજા માળે આગ લાગી. ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી અને ફસાયેલા બે કામદારોનું રેસ્ક્યુ કરાયું.

સુરતમાં કારમાંથી 168 દારૂની બોટલ ઝડપાઈ: બુટલેગર હિતેષ સાબલપરાની કરાઈ ધરપકડ, 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતના સરથાણા પોલીસે પેલ્ડિયન મોલના પાર્કિંગમાં રેડ કરી 168 દારૂની બોટલ સાથે હિતેષ સાબલપરાને ઝડપી પાડ્યો.

મહિને રૂ.15 હજાર કમાતા દરજીને રૂ.974.97 કરોડની ટેક્સ નોટિસ: સુરતમાં બે ડાયમંડ કંપનીમાં ડિરેક્ટર બતાવાતા ખળભળાટ

અજમેરના 62 વર્ષીય દરજી રેખરાજ ઠાડાને રૂ.974.97 કરોડની ટેક્સ નોટિસ. સુરતની બે ડાયમંડ કંપનીમાં ડિરેક્ટર તરીકે નામ અને PAN દુરુપયોગનો આરોપ.

સુરતના ખટોદરામાં ઈલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ: પેટ્રોલ પંપ નજીક હોવાથી મચી અફરાતફરી

સુરતના ખટોદરામાં સોસ્યો સર્કલ નજીક ઈલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી. પેટ્રોલ પંપ નજીક હોવાથી ભય ફેલાયો, ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી.

સુરતમાં POCSO કેસનો ફરાર આરોપી ઝડપાયો: સગીરાને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મનો આરોપ

સુરતના સચિનમાં વર્ષ 2022ના અપહરણ અને POCSO કેસમાં ફરાર રવિન્દ્ર સોની ઝડપાયો. પોલીસે સગીરાને પણ મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી.

સુરતના ગભેણીમાં પોલીસનો સપાટો: મહિલાના ઘરમાંથી 178 વિદેશી દારૂની બોટલો ઝડપી

સુરતના ગભેણી ગામમાં પોલીસે દરોડો પાડી 178 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી. મહિલા આરોપીની ધરપકડ, અગાઉ 23 પ્રોહિબિશન કેસ હોવાનો દાવો.

સુરતમાં હીરા મજૂરી મુદ્દે રત્નકલાકારોમાં અસંતોષ: ડાયમંડ વર્કર યુનિયને સરકાર સામે ઉઠાવ્યા સવાલ

સુરત, તળાજા અને મહુવાના રત્નકલાકારોની યોગ્ય મજૂરી અને ભાવવધારાની માંગ વચ્ચે ડાયમંડ વર્કર યુનિયને શ્રમ મંત્રીને રજૂઆત કરી

અમેરિકન કંપનીના બાયર બની સુરતના વેપારીઓને ફસાવ્યા: રૂ.4.80 કરોડના હીરા ફ્રોડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો

સુરતના હીરા વેપારીઓ સાથે રૂ.4.80 કરોડની છેતરપિંડીમાં ઈકો સેલે મુખ્ય સૂત્રધાર નિતીનને ઝડપી પાડ્યો. રૂ.4 કરોડના હીરા કબજે કરાયા.

ગુજરાતના આજના મુખ્ય સમાચાર Live 21 August 2026: જાણો નકલી દારૂકાંડથી મોતના તાંડવથી લઈને વરસાદ અને રાજ્યના તમામ મોટા સમાચારોની અપડેટ

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

મીડિયાની ઓળખનો રોફ, SMCમાં નોકરી-કોન્ટ્રાક્ટની લાલચ: સુરતમાં રૂ. 4.28 કરોડની છેતરપિંડીનો આરોપી ઝડપાયો

સુરતમાં રાજેન્દ્ર ચૌધરી સામે SMC નોકરી, આવાસ અને BRTS કોન્ટ્રાક્ટના નામે રૂ.4.28 કરોડની કથિત છેતરપિંડીના બે કેસ સામે આવ્યા.

પહેલાં આંખો બંધ થઈ પછી હાર્ટએટેક આવ્યો અને પછી બ્રેઈન ડેડ: 9 થયો લઠ્ઠાકાંડનો મૃત્યાંક! ભાવનગરમાં દારૂપાર્ટી કરી સુરત આવેલાં યુવકનું મોત

ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા યુવકની સ્થિતિ ગંભીર બની બ્રેઈન ડેડ જાહેર કરાયા હોવાની માહિતી સામે આવી છે. તપાસમાં મિથેનોલ મુદ્દો કેન્દ્રમાં.

સુરતના ભેસ્તાનમાં યુવકની ઘાતકી હત્યા: જૂની અદાવતમાં સલમાન રુસ્તમ સૈયદ પર તલવાર-ચપ્પાથી હુમલો

સુરતના ભેસ્તાનના ગોલ્ડન આવાસમાં સલમાન રુસ્તમ સૈયદની તલવાર-ચપ્પાથી હત્યા. જૂની અદાવતનો પરિવારનો આક્ષેપ, ભેસ્તાન પોલીસની તપાસ શરૂ.

રૂ.4,000 કરોડના કારોબારવાળી સુરત APMCને મળ્યા નવા પ્રમુખ: હાઇકમાન્ડના મેન્ડેટથી કમાન અંકુર પટેલના હાથમાં આવી

સુરત APMCના નવમા પ્રમુખ તરીકે અંકુર પટેલની વરણી થઈ. પાર્ટી હાઇકમાન્ડના મેન્ડેટ બાદ સત્તાવાર ચાર્જ સોંપાયો, હવે ઉપપ્રમુખની વરણી થશે.

સુરતમાં ભેળસેળનો કાળો કારોબાર?: કુમાર કાણાનીએ આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, નકલી ઘીથી હોટલની ગંદકી સુધીની કરી રજૂઆત

ધારાસભ્ય કુમાર કાણાનીએ નકલી ઘી, ખાદ્ય ભેળસેળ અને હોટલ-રેસ્ટોરન્ટની સ્વચ્છતા મુદ્દે આરોગ્યમંત્રીને પત્ર લખ્યો.

સુરતમાં પૂર બાદ કેન્દ્રની ટીમ મેદાનમાં: NDMAએ મીઠી-ભેદવાડ ખાડીની કરી તપાસ, કાયમી ઉકેલ પર નજર

સુરતમાં પૂર અને ખાડીની ઘટનાની તપાસ માટે NDMA, CWC, IMD અને NDRFની કેન્દ્રીય ટીમ પહોંચી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિ જાણી.

ગુજરાતના આજના મુખ્ય સમાચાર Live 20 August 2026: જાણો નકલી દારૂકાંડથી મોતના તાંડવથી લઈને વરસાદ અને રાજ્યના તમામ મોટા સમાચારોની અપડેટ

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

હર્ષ પંડ્યા રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ

હર્ષ પંડ્યા રેગિંગ કેસમાં ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ સસ્પેન્ડ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ મેડિકલ કોલેજોને એન્ટિ-રેગિંગ વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપ્યો.

સુરતનાં અડાજણમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ: 2 આરોપી ઝડપાયા, રૂ.1.12 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

અડાજણ પોલીસે ભુલાભાઈ પાર્ક નજીક ઓટોરિક્ષામાંથી મેફેડ્રોન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા. રૂ.1.12 લાખનો મુદ્દામાલ જપ્ત.

વિદ્યાના આંગણે દારૂની મહેફિલ: સુરતમાં ભેસ્તાનની સરકારી શાળામાં પાર્ટી કરનાર સુરક્ષા કર્મી સહિત 4ની ધરપકડ

સુરતના ભેસ્તાનની સિદ્ધાર્થનગર સરકારી શાળામાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો. ભેસ્તાન પોલીસે સુરક્ષા કર્મી સહિત ચારને ઝડપી કાર્યવાહી કરી.

ગુજરાતના આજના મુખ્ય સમાચાર Live 19 August 2026: જાણો વરસાદની આગાહીથી લઈને રાજ્યના તમામ જિલ્લાઓની મહત્ત્વની અપડેટ

તમારી આસપાસ બનતી નાની-મોટી ઘટનાઓ, વરસાદની આગાહી, આકાશી આફતથી ક્યાં કેવી પરિસ્થિતિ, રાજકીય હલચલની તમામ અપડેટ.

સુરતમાં પોલીસને બીભત્સ ગાળો આપતો વીડિયો વાયરલ: અમરોલી પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો

સુરતમાં પોલીસ સામે અભદ્ર ભાષા ધરાવતો વીડિયો વાયરલ થતાં અમરોલી પોલીસે મોનુ યાદવ સામે ગુનો નોંધ્યો. સાયબર સર્વેલન્સથી વીડિયો ધ્યાને આવ્યો.

ગુજરાતમાં વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને મોટી રાહત: રાજ્ય સરકારે લોન યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરી

ગુજરાત સરકારે વિદેશ અભ્યાસ લોન યોજનાની આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારી રૂ. 10 લાખ કરી. સુધારો 18 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યો.

7 વર્ષથી ફરાર હતો છેતરપિંડીનો આરોપી: ટેકનિકલ ઈનપુટથી આખી રમત પલટાઈ, વરાછા પોલીસે 55 વર્ષના આરોપીને ઝડપ્યો

સુરતના વરાછામાં સાત વર્ષથી ફરાર છેતરપિંડીના આરોપી રાજેશભાઈ ચૌવટિયાની ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી.

30થી 150% નફાની લાલચ, બનાવટી વેબસાઈટ અને WhatsApp ગ્રૂપ: સુરતમાં ₹5.29 લાખના ફ્રોડનો ભાંડો ફૂટ્યો, 2 આરોપીની ધરપકડ

સુરત સાયબર ક્રાઇમ સેલે ₹5.29 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓને ઝડપ્યા. WhatsApp ગ્રૂપ અને બનાવટી વેબસાઇટથી રોકાણકારોને લલચાવ્યાનો દાવો.

કરોડોની કમાણી છતાં સ્ટેશન પર સુવિધાનો અભાવ: અમદાવાદ-સુરતને સ્ટેશન અંગે CAG રિપોર્ટમાં મોટો ખુલાસો

CAGના રેલવે ઓડિટમાં મુસાફર સુવિધા અને અમલીકરણ અંગે ગંભીર મુદ્દા સામે આવ્યા. અમદાવાદ-સુરત જેવા સ્ટેશનો માટે પણ સવાલો ઊભા થયા.