RSS Amplifier

Blog

RAJKOT | Offbeat Stories

RAJKOT News in Gujarati - Read RAJKOT Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗33 posts

Live Last read · next check

Latest posts

વૃદ્ધા સાથે દુષ્કર્મ કરી તેને ધોકા મારી હત્યા કરી: રાજકોટમાં નરાધમ પકડાયો, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઉકેલ્યો ભેદ

રાજકોટ આજી ડેમ પાસે વૃદ્ધાની હત્યા કેસમાં આરોપી ઝડપાયો. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો.

રાજકોટમાં PSI ગળચર સામે વધુ એક ગંભીર ફરિયાદ: ‘ફરિયાદી જ પીડિત બની ગયો’ હોવાનો પરિવારનો આક્ષેપ

રાજકોટમાં જમીન વિવાદ મામલે સંજય ડોબરિયા પરિવારે PSI ગળચર સામે ધમકી, દબાણ અને મિલકત ઓછા ભાવે વેચાવડાવવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી.

મોતના મુખમાં જતા જતા બચ્યાં રાજકોટના 120 પ્રવાસીઓ: મંજૂરી ન મળતા છેલ્લી ઘડીએ રદ થયો નેપાળ પ્રવાસ, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ

નેપાળમાં વિનાશક પૂર વચ્ચે રાજકોટના ૧૨૦ પ્રવાસીઓની ટુર પરમિશન ન મળતાં છેલ્લી ઘડીએ રદ થઈ. પ્રવાસીઓ હવે આ નિર્ણયને સદનસીબ માની રહ્યા છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પહેલાં જૂથવાદને થાળે પાળવા ભાજપની કવાયત: જયેશ રાદડિયાને સમજાવી બિનહરીફ ચૂંટણી જીતવા મેદાનમાં ઉતર્યા મહામંત્રી અનિરુદ્ધ દવે

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મતભેદો દૂર કરવા અનિરુદ્ધ દવે મેદાને. બિનહરીફ ચૂંટણી માટે બેઠકોનો દોર, આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ.

મોપેડનું પેટ્રોલ ખૂટ્યું, દોરીને લઈ જતાં આવી ગયો હાર્ટ એટેક!: રાજકોટમાં ધો. 10 માં ભણતા વિદ્યાર્થીનું મોત, ઘટના CCTV માં કેદ

જેતપુરમાં ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થીનું મોપેડ દોરતી વખતે અચાનક મોત થયું. પરિવાર મુજબ અગાઉથી હૃદયની તબીબી સમસ્યા હતી.

40 દિવસની પ્રાર્થના, સંયમ અને ભક્તિ બાદ ભવ્ય ઉજવણી: રાજકોટમાં સિંધી સમાજે કેમ કાઢી ઝુલેલાલ સાહેબની શોભાયાત્રા?

રાજકોટના રેલનગરમાં સિંધી સમાજે 40 દિવસની ચાલીસા સાહેબની ધાર્મિક પરંપરાની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજી.

મોરબી-રાજકોટ હાઇવે પર સ્કૂલ બસમાં ભીષણ આગ: સવાર હતા 40 જેટલા બાળકો

ટંકારા નજીક મિતાણા બ્રિજ પાસે આર્ય વિદ્યાલયની સ્કૂલ બસમાં આગ લાગી. 40 જેટલા વિદ્યાર્થીઓને 112ની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા.

રાજકોટમાં 12મા માળેથી પટકાતા વ્યક્તિનું મોત: પરિવારને મૃત્યુ શંકાસ્પદ લાગતાં તપાસની માગ

રાજકોટના ગંગોત્રી પાર્ક પાસે પામ એપાર્ટમેન્ટમાં 12મા માળેથી પટકાતા નિમેષભાઈ ભંડેરીનું મોત. પરિવારને મૃત્યુ શંકાસ્પદ લાગતાં તપાસની માગ.

ગૃહિણીઓનું બજેટ બગાડશે ડુંગળી!: 8 દિવસમાં ભાવ લગભગ બમણા, હવે રૂ.40નો સીધો રૂ.70એ પહોંચ્યો ભાવ

રાજકોટમાં ડુંગળીના ભાવમાં છેલ્લા 8 દિવસમાં મોટો વધારો થયો છે. છૂટક ભાવ રૂ.60-70 અને યાર્ડમાં આવક-સપ્લાયની સ્થિતિથી તેજી.

‘H1N1ને લઈ ગભરાવાની જરૂર નથી’: અમદાવાદ-રાજકોટમાં શંકાસ્પદ કેસ વચ્ચે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન

અમદાવાદ અને રાજકોટમાં H1N1ના શંકાસ્પદ કેસ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક. પ્રફુલ પાનસેરિયાએ દવાઓનો સ્ટોક અને તપાસની તૈયારીની સમીક્ષા કરી.

રાજકોટમાં 10% માસિક વળતરની લાલચ આપી રૂ.9.62 કરોડની છેતરપિંડી: ઈન્દોરથી આરોપી ઝડપાયો, ₹15 લાખનું દેવું ચૂકવવા ઘડી હતી કૌભાંડની જાળ

રાજકોટમાં 10% માસિક વળતરની લાલચ આપી રૂ.9.62 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં આરોપી ઈન્દોરથી ઝડપાયો.

પ્રેમજાળ, ગર્ભપાત અને વોટ્સએપ પર બ્લોક: રાજકોટમાં Ph.D. કરતી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ, ચિંતન મકવાણાની ધરપકડ

રાજકોટમાં Ph.D. કરતી યુવતીને લગ્નની ખાતરી આપી શારીરિક સંબંધ બાંધ્યાના આક્ષેપમાં ચિંતન મકવાણાની એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

ચા પ્રેમીઓને મોટો ઝટકો!: રાજકોટમાં ચાની ચુસ્કી હવે પડશે મોંઘી, જાણો આખી અને અડધી ચાની નવી કિંમત

રાજકોટમાં પહેલી તારીખથી હોટલની ચાના ભાવમાં વધારો થવાની તૈયારી છે. આખી ચા રૂ.30 અને અડધી ચા રૂ.15માં મળવાની માહિતી સામે આવી છે.

ફોલોઅર્સ લાખોમાં છે તો જવાબદારી પણ મોટી: રાજકોટ સાયબર ક્રાઇમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને શું કહ્યું?

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્ફ્લુઅન્સર્સને ફેક ન્યૂઝ, ગેમ્બલિંગ અને ગેરકાયદેસર જાહેરાતોથી દૂર રહેવા ચેતવ્યા.

રાજકોટમાં સામાન્ય જનતા પર કડકાઈ, નેતા પર કેમ નહીં?: ‘નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં' વચ્ચે ભાજપ આગેવાનની કાર ચર્ચામાં

રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં’ નિયમ વચ્ચે ભાજપ આગેવાન નાગદાન ચાવડાની કાર નંબર પ્લેટ વગર જોવા મળ્યાનો મુદ્દો ગરમાયો.

‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’: વચ્ચે ગુજરાતના ધારાસભ્યના વાહનનો વીડિયો આવ્યો સામે, હવે કાર્યવાહી થશે?

રાજકોટમાં ભાજપની રેલી દરમિયાન દર્શિતા શાહ જે વાહનમાં બેઠા હતા તેમાં નંબર પ્લેટ ન હોવાના દાવાથી સવાલો ઊઠ્યા. પોલીસની કાર્યવાહી પર નજર.

રાજકોટ સિવિલમાં મોટો વહીવટી ફેરફાર: ડો. મોનાલી માકડિયા અધિક્ષક પદેથી દૂર, કમલ ડોડીયા નવા સુપ્રિટેન્ડેન્ટ

મહિલા તબીબ વિવાદ બાદ રાજકોટ સિવિલના અધિક્ષક ડો. મોનાલી માકડિયા પદેથી દૂર. ડો. કમલ ડોડીયાની નવા અધિક્ષક તરીકે નિમણૂક, SOP બનશે.

રાજકોટ સિવિલમાં મહિલા તબીબના કેસમાં ગુજરાત સરકાર એક્શનમાં: આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું- "મહિલા તબીબોની સુરક્ષા સાથે સમાધાન નહીં"

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કાયદેસરની કાર્યવાહી અને મહિલા સુરક્ષા અંગે કડક સૂચના આપી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા: સિનિયર મેડિકલ ઓફિસર સામે અભદ્ર વર્તનના આક્ષેપ સાથે વિરોધ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોના વિરોધ વચ્ચે સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે ગેરવર્તનના આક્ષેપ અને કાર્યવાહીની માંગ.

રાજકોટ સિવિલમાં સિનિયર ડોક્ટર અને મહિલા તબીબ વચ્ચે મારામારી: તંત્રએ આપી કડક કાર્યવાહીની ખાતરી

રાજકોટ PDU સિવિલમાં મહિલા તબીબ ડૉ. ક્રિશ્ના શીંગાળા સાથેની ઘટનાને લઈને તાત્કાલિક બેઠક મળી. ટ્રાન્સફર કે સસ્પેન્શનની માંગ વચ્ચે તંત્રે કડક કાર્યવાહીની ખાતરી આપી.

ગાંધીનગર સુધી પહોંચ્યા રાજકોટ સિવિલ મારમારીના પડઘા: આરોપી ડોક્ટરની અટકાયત, પિતાએ કહ્યું, "આરોગ્ય મંત્રીએ આપી સાંજ સુધી કાર્યવાહીની ખાતરી"

રાજકોટમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરને માર મારવાના કેસમાં મોટો વળાંક, અશ્વિન રામાણીની અટકાયત

કોંગ્રેસના નેતા પ્રગતિ આહિરની મુશ્કેલીઓમાં થયો વધારો: વર્ષ 2025માં થઈ હતી FIR, ગુજરાત હાઈકોર્ટે મામલાને ગંભીર ગણાવી ના આપી રાહત

પીડિતાની ઓળખ છતી કરવાના કેસમાં પ્રગતિ આહિરની FIR રદ કરવાની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી. ટ્રાયલ જરૂરી ગણાવી.

રાજકોટ: ગોલ્ડ લોનના નામે મહિલા ફાઇનાન્સર સાથે ₹6.15 લાખની છેતરપિંડી: બે ગઠિયા ઝડપાયા

રાજકોટમાં ગોલ્ડ લોન ટ્રાન્સફરના નામે મહિલા પાસેથી રૂ.6.15 લાખની રોકડ લઈને ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે કલાકોમાં ઝડપી લીધા.

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં આ 42 પ્રશ્નો પર ચર્ચા: રેકડી-ફેરિયાઓ અને પાણી વેરા અંગે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં 42 પ્રશ્નો પર ચર્ચા થઈ. રેકડીઓ માટે વોકર ઝોન અને પાણી વેરામાં મુદ્દલથી વધારે વ્યાજ નહીં વસૂલવાનો નિર્ણય.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પહેલા 2 ડિરેક્ટર બિનહરીફ: હવે 13 બેઠકો પર જામશે જંગ, હવે ચેરમેન પદનું ગણિત બદલાશે?

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં નીતિન ઢાકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ, બાકીની 13 બેઠકો પર ચૂંટણીની શક્યતા.

રાજકોટ રા.લો. સંઘની ચૂંટણીમાં મોટો ટ્વીસ્ટ: ભાજપે તમામને ફોર્મ ભરવાની છૂટ આપતાં ચર્ચા તેજ, 27 સપ્ટેમ્બરે ખુલશે આખું ચિત્ર

રાજકોટ રા.લો. સંઘની ચૂંટણીમાં તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની છૂટ. 27 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

પોલીસમાં સિલેક્શનની પાર્ટીથી ગુજરાતમાં શરૂ થયું મોતનું તાંડવ: ક્યાં, કોણે અને કેવી રીતે બનાવ્યો લોકો ટપોટપ મરી જાય એવો ઝેરી દારૂ? જાણો નકલી દારૂકાંડની સંપૂર્ણ કહાની

ભાવનગર નકલી દારૂકાંડમાં 46 લોકો અસરગ્રસ્ત અને 7નાં મોત થયા છે. ખરકડીની પાર્ટીથી શરૂ થયેલા કાંડમાં મિથેનોલ, નકલી રોયલ સ્ટેગ, અમદાવાદ કનેક્શન અને ઉજ્જૈનના ‘ડોક્ટર’ સુધીની ચોંકાવનારી વિગતો જાણો.

રાજકોટ મહાનગર પાલિકાનો મોટો નિર્ણય: હવે ડીઝલ માટે કન્ઝ્યુમર પંપ નહીં, મહિને બચશે રૂ.40 લાખ!

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 14માંથી 12 દરખાસ્ત મંજૂર. રિટેલ પંપ પરથી ડીઝલ લેવાના નિર્ણયથી મહિને રૂ.40 લાખ બચતનો અંદાજ.

રાજકોટમાં ગાયોના મૃતદેહોનો ઢગલો મળતાં ચકચાર: મેટોડા-લોધિકા રોડ પર જીવદયા સંગઠન દોડી આવ્યું

મેટોડા-લોધિકા રોડના વીડ ઘાસિયા વિસ્તારમાં અનેક ગાયોના મૃતદેહો મળ્યા. જીવદયા ટ્રસ્ટની રજૂઆત બાદ મેટોડા પોલીસે તપાસ શરૂ કરી.

આ અધિકારીમાં એવું તો શું છે કે બદલી રોકવા મેદાનમાં ઉતર્યા 15 ગામો?: મહેસૂલ, પુરવઠો, જમીન અને જિલ્લા વહીવટમાં જ્યાં ગયા ત્યાં આ 'સિંઘમ'એ પડાવી બૂમ!

ચોટીલાના એચ.ટી. મકવાણાની બદલી સામે 15 ગામોના સરપંચો કેમ આગળ આવ્યા? તેમની કારકિર્દી, કામગીરી, ખનન વિરોધી કાર્યવાહી અને વિવાદ જાણો.

લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ સામસામે: જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટમાં રાજકીય શાખનો સવાલ, ચેરમેન બનવા રૈયાણી અને ઢાંકેચા વચ્ચે રેસ

રાજકોટ લોધિકા સહકારી સંઘની 16 બેઠકોની ચૂંટણીમાં રાદડિયા-કોરાટ જૂથ વચ્ચે વર્ચસ્વની ચર્ચા, રૈયાણી-ઢાંકેચાની ચેરમેનપદની દાવેદારી.

"ભાજપે ગામમાં મત માંગવા આવવું નહીં", ખેડૂતોએ લગાવ્યા બેનરો: મંત્રી કાંતિ અમૃતિયાના ગામથી શરૂ થયેલો વિરોધ હવે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના ગામ સુધી પહોંચ્યો

મોરબીના નીચી માંડલમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો ભાજપ વિરોધ. માંગણીઓ નહીં સ્વીકારાય તો 2027ની ચૂંટણીમાં ઉમેદવારોના વિરોધની ચીમકી.

રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે વિકૃત હરકત: ચોકલેટ અને વેફરની લાલચ આપી સગીરા પર આચર્યું અશ્લીલ કૃત્ય, આરોપી ઝડપાયો

રાજકોટના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકતની ફરિયાદ. ચોકલેટ-વેફરની લાલચ આપી દુકાનમાં લઈ ગયાનો આરોપ.