RSS Amplifier

Blog

NATIONAL | Offbeat Stories

NATIONAL News in Gujarati - Read NATIONAL Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗60 posts

Live Last read · next check

Latest posts

સોનિયા ગાંધીના સંસ્મરણ પર મોટો વિવાદ: મોદી, RSS અને ચીન સંબંધિત મુદ્દા હટાવવાનો દબાણ કરાયો હોવાનો ગેહલોતનો દાવો

સોનિયા ગાંધીના ‘Belonging’ સંસ્મરણને લઈને વિવાદ. મોદી, RSS અને ચીન સંબંધિત મુદ્દાઓ હટાવવાના દાવા પર રાજકીય ગરમાવો.

રાત્રે 3 વર્ષના માસૂમને એકલો છોડી નદીમાં કૂદ્યા માતા-પિતા: સ્કૂટરને વળગી રડતો રહ્યો માસુમ બાળક

આંધ્રપ્રદેશમાં દંપતીએ 3 વર્ષના બાળકને સ્કૂટર પર એકલો છોડી ગોદાવરી નદીમાં કૂદી પડ્યાનો આરોપ. પોલીસે શોધખોળ શરૂ કરી.

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે?: હોર્મુઝ સંકટથી ભારતને ₹1.8 લાખ કરોડનો મોટો ફટકો

હોર્મુઝ સંકટથી ભારતે 6 મહિનામાં તેલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને LNG માટે 22 અબજ ડોલર વધારાના ચૂકવ્યા.

નેપાળમાં વિનાશક જળપ્રલય: મૃતકાંક 600ની નજીક, 2,500થી વધુ ગુમ; નવી પૂરની આશંકાએ વધારી ચિંતા

Nepal Flash Floodમાં મૃતકાંક 600ની નજીક પહોંચ્યો છે. 2,500થી વધુ લોકો ગુમ છે અને નવી પૂરની આશંકાએ નેપાળમાં ચિંતા વધી છે.

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એલાયન્સ એરનું ટાયર ફાટ્યું: 41 લોકોના જીવ તાળવે ચોંટ્યા, ટેકનિકલ તપાસ શરૂ

દિલ્હી-બિલાસપુર એલાયન્સ એર ફ્લાઇટનું લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટ્યું. 41 લોકો સુરક્ષિત રહ્યા, ટેકનિકલ તપાસ શરૂ.

CNG વાહન ચાલકોને મોટો ઝટકો: ફરી વધ્યા ભાવ, જાણો તમારા શહેરની નવી કિંમત

IGLએ CNGના ભાવમાં ₹3.89 પ્રતિ કિલો વધારો કર્યો. દિલ્હીમાં નવો દર ₹86.98 થયો. આ વર્ષે પાંચમી વખત ભાવ વધ્યા.

આજે 29 ઓગસ્ટ: રાષ્ટ્રીય રમતગમત દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

29 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ. હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ સહિત આજના ઐતિહાસિક બનાવોની સંપૂર્ણ વિગત અહીં મેળવો

પૂર પછી 11 દેશો મદદ કરવા તૈયાર: શું નેપાળે કર્યો ઇનકાર? હવે સરકારે આપ્યો જવાબ

નેપાળમાં વિનાશક પૂર બાદ 11 દેશોએ મદદની ઓફર કરી છે. વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદ અંગે નેપાળ સરકારે શું કહ્યું? જાણો સમગ્ર મામલો.

આ ઘર જોઈને તમે પણ ચોંકી જશો: ભારતમાં અહીં આવેલું છે 100 મીટર લાંબું ઘર, જેમાં એકસાથે રહેતા હતા ડઝનેક પરિવાર

નૈનીતાલના કુમાટી ગામની આશરે 100 મીટર લાંબી બાખલી પહાડી સ્થાપત્ય અને સામૂહિક જીવનનું અનોખું ઉદાહરણ છે. જાણો તેની ખાસિયત.

UPI ની અનકહી કહાની: 373 ટ્રાન્ઝેક્શનથી ₹314 લાખ કરોડ સુધી ભારતની ડિજિટલ ક્રાંતિ

373 ટ્રાન્ઝેક્શનથી ₹314 લાખ કરોડ સુધી UPIની 10 વર્ષની સફર. જાણો કેવી રીતે UPIએ ભારતના ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક ક્ષેત્રને બદલી નાખ્યું.

ભાજી બનાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ભારે વિવાદ: પત્ની અચાનક ગુમ; ચાર મહિના બાદ DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું રહસ્ય

છત્તીસગઢના રાયગઢમાં પત્ની ગુમ થયાની ફરિયાદ બાદ ચાર મહિના પછી DNA તપાસથી કેસમાં મોટો વળાંક આવ્યો.

Instagram-Facebook હવે બદલાશે!: બાળકોની સોશિયલ મીડિયા લતના આરોપો વચ્ચે Metaનું 18 અબજ ડોલર સુધીનું ઐતિહાસિક સમાધાન

બાળકોની સોશિયલ મીડિયા લતના આરોપો વચ્ચે Metaનું મોટું સમાધાન. Instagram અને Facebook પર કિશોરો માટે નવા નિયમો.

નેપાળમાં તબાહીની વાત કરતાં કરતાં રડી પડ્યા સદગુરુ: કૈલાશ યાત્રાથી પરત ફરતા ઈશા ફાઉન્ડેશનના 77 લોકોનો સંપર્કવિહોણા

નેપાળ-તિબેટ સરહદે કુદરતી આફત બાદ ઈશા ફાઉન્ડેશનના 77 કૈલાશ યાત્રાળુઓ સાથે સંપર્ક તૂટ્યો, બચાવ કામગીરી ચાલુ.

કેરળમાં ઓણમ દરમિયાન રેકોર્ડબ્રેક દારૂનું વેચાણ: 8 જ દિવસમાં લોકો રૂ. 771 કરોડનો દારૂ પી ગયા, હજુ 2 દિવસ બાકી

કેરળમાં ઓણમ દરમિયાન 8 દિવસમાં રૂ. 771.29 કરોડનું દારૂ વેચાયું. ગયા વર્ષની સમાન અવધિનો રેકોર્ડ તૂટ્યો.

‘સર, એક બિસ્કિટ લે શકતા હું?’: એક સમયે સાયબર સેલે કરી હતી પૂછપરછ, હવે CMના હસ્તે સમય રૈનાનું સન્માન

મહારાષ્ટ્ર સાયબર જાગૃતિ કાર્યક્રમમાં સમય રૈનાએ CM દેવેન્દ્ર ફડણવીસ સામે રમૂજી ટિપ્પણી કરતાં વીડિયો વાયરલ થયો.

નેપાળ પર ભોટેકોશી જેવી વધુ 47 ‘વોટર બોમ્બ’નો ખતરો!: હિમાલયની ગ્લેશિયલ ઝીલો ભવિષ્યમાં સર્જી શકે છે મોટી તબાહી

: નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં 47 સંભવિત જોખમી ગ્લેશિયલ ઝીલો અંગે વૈજ્ઞાનિક ચેતવણી, ભવિષ્યમાં અચાનક પૂરની આશંકા.

કાનપુરમાં આકાશમાંથી અચાનક નીચે આવ્યું વિમાન!: ઉડાન ભર્યા થોડી જ વારમાં ગંગા બેરાજ પાસે સર્જાઈ ઘટના, તપાસ શરૂ

કાનપુર નજીક તાલીમ વિમાન સાથે બનેલી ઘટનામાં પાઇલટ ઈજાગ્રસ્ત થયો. ચકેરી એરપોર્ટ સાથે જોડાયેલી ઘટનાની તપાસ શરૂ.

જિમમાંથી બહાર નીકળતા જ જાણીતા હરિયાણવી સિંગર પર અંધાધૂંધ ફાયરિંગ: ધડાધડ 20 રાઉન્ડ ગોળીબારથી મોત, શામલીમાં પરિવારનો વિરોધ

શામલીમાં જીમમાંથી બહાર નીકળતા હરિયાણવી સિંગર અંકિત બલિયાન પર અંધાધૂંધ ફાયરિંગ. ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ.

શિક્ષણમાં ટેક્નોલોજીની નવી એન્ટ્રી!: 100 વિદ્યાર્થી અને વ્યાખ્યાતાઓ એપથી શીખશે નેટવર્કિંગ, જાણો શું છે ખાસ યોજના

વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓ માટે ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ શીખવતી નવી એપ પહેલ.

ગંગા એક્સપ્રેસવે પર ફરી પડી મોટી તિરાડો: 10 દિવસમાં બીજી ઘટના; પેચવર્કની ગુણવત્તા પર ઊઠ્યા સવાલ

ઉન્નાવમાં ગંગા એક્સપ્રેસવેના સમારકામ કરાયેલા ભાગમાં ફરી તિરાડો દેખાતા નિર્માણ અને પેચવર્કની ગુણવત્તા અંગે ચર્ચા.

પોલીસ વેન સાથે અથડાઈ કાર અને ખુલ્યો કરોડોનો ખેલ!: 15.39 કરોડનું સોનું ઝડપાયું, નેપાળથી દિલ્હી સુધી ફેલાયેલું છે નેટવર્ક

કન્નૌજમાં કારમાંથી 10.026 કિલો 24 કેરેટ સોનું ઝડપાયું. કિંમત રૂ.15.39 કરોડ. નેપાળથી દિલ્હી સુધીની કથિત દાણચોરીની તપાસમાં બે લોકો પકડાયા.

ગુજરાત કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફારના એંધાણ: જૂના ચહેરાઓની જગ્યાએ Gen-Z અને યુવા નેતાઓને મળશે તક?

2027ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારના એંધાણ. યુવા અને Gen-Z સાથે જોડાયેલા નેતાઓને તક મળવાની શક્યતા.

FSSAIનો સપાટો: PepsiCo, Coca-Cola સહિતની કંપનીઓને 150થી વધુ નોટિસ, Domino’sના 5 લાઇસન્સ સસ્પેન્ડ

FSSAIએ ભ્રામક જાહેરાતો અને લેબલિંગ નિયમોના ઉલ્લંઘન બદલ 150થી વધુ નોટિસ આપી. Domino’sના 5 લાઇસન્સ સસ્પેન્ડ, Amazonનું લાઇસન્સ રદ.

દિલ્હીમાં 3 મહિનાની ગર્ભવતી Defence Ministry કર્મચારીનું મૃત્યુ: પરિવારના સાસરિયા સામે ગંભીર આક્ષેપ, FIR બાદ તપાસ તેજ

દિલ્હીમાં ત્રણ મહિનાની ગર્ભવતી Defence Ministry કર્મચારીનું મૃત્યુ. પરિવારનો સાસરિયા પર ત્રાસનો આક્ષેપ, પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી.

પ્રેમ સંબંધનો કર્યો વિરોધ તો લઈ લીધો પિતાનો જીવ!: હત્યા બાદ કલાકો સુધી પ્રેમી સાથે ફરતી રહી દીકરી? પૂછપરછ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો

બસ્તીમાં દીકરીના કથિત પ્રેમ સંબંધનો વિરોધ કરનારા પિતાનો મૃતદેહ નહેર કિનારે મળ્યો. દીકરી અને તેના પ્રેમી પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ ચાલુ.

200 વિદ્યાર્થિનીઓને ડેમમાં લઈ ગયો પ્રિન્સિપાલ: બેશરમ થઈને સાથે જ કર્યું સ્નાન, વીડિયો વાયરલ થતાં મચી ગયો હંગામો

અલવરમાં પ્રિન્સિપાલનો વિદ્યાર્થિનીઓ સાથે ડેમમાં સ્નાન કરતો કથિત વીડિયો વાયરલ થયો છે. ગ્રામજનોના વિરોધ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આંખોમાં નાખ્યો મરચાંનો પાવડર, લાકડી-ઈંટોથી પોલીસકર્મીઓની પિટાઈ...: દિલ્હીમાં ભીડનો પોલીસ પર જીવલેણ હુમલો, જુઓ VIDEO

ભલસ્વા ડેરીમાં વાહન જપ્ત કર્યા બાદ પોલીસ ટીમ પર ભીડે હુમલો કર્યો હોવાનો આરોપ. મરચાંનો પાવડર, લાકડી અને ઈંટોથી હુમલાનો વીડિયો વાયરલ.

PM Modiએ Nitin Nabinની નવી ટીમ સાથે 5 કલાક સુધી કરી ચર્ચા: આપ્યા સંગઠન મજબૂત કરવાના ખાસ ‘મોદી મંત્ર’

PM મોદીએ Nitin Nabinની નવી 65 સભ્યોની ટીમ સાથે 5 કલાક ચર્ચા કરી. સંગઠન, Teamwork, Coordination અને Grassroots Connect પર ભાર.

UP ચૂંટણી પહેલાં મોટો નિર્ણય!: યોગીથી અખિલેશ-માયાવતી સુધી, 52 નેતાઓને મળી બુલેટપ્રૂફ જેકેટ

2027 UP ચૂંટણી પહેલાં યોગી, અખિલેશ, માયાવતી સહિત 52 નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવી. જાણો યાદીમાં કયા નામ સામેલ છે.

‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન વચ્ચે અભિજીત દીપકે સામે FIR!: પરવાનગી વિના પ્રવેશ બન્યો વિવાદનું કારણ! જાણો શું છે આરોપ

લાતુરની સરકારી ઉર્દૂ સ્કૂલમાં પરવાનગી વિના પ્રવેશ અને શિક્ષકોને ધમકીના આરોપમાં અભિજીત દીપકે સામે FIR નોંધાઈ. જાણો 4 BNS કલમો અને સમગ્ર મામલો.

આવતા સપ્તાહે બેંકિંગ કામમાં આવી શકે છે અડચણ!: 25થી 30 ઓગસ્ટ વચ્ચે અનેક શહેરોમાં શાખાઓ રહેશે બંધ, જાણો રજાઓનું શેડ્યૂલ

ઓગસ્ટ 2026ના અંતિમ સપ્તાહમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે કેટલાક શહેરોમાં બેંક શાખાઓ બંધ રહેશે. તારીખ અને નિયમ જાણો.

CJP પ્રવક્તા આશુતોષ રાંકા સહિત ટીમ પર હુમલાનો મામલો: જયપુરમાં શાળા મુલાકાત વખતે બબાલ બાદ બંને પક્ષોએ નોંધાવી FIR, સ્કૂલ બીજી જગ્યાએ શિફ્ટ કરાઈ

જયપુરના રામપુરા-કંવરપુરામાં CJP ટીમ અને ગ્રામજનો વચ્ચે વિવાદ બાદ બંને પક્ષે FIR નોંધાવી. સ્કૂલને 50 મીટર દૂર નવી જગ્યાએ ખસેડાઈ.

AIAPGET દરમિયાન જયપુરના પરીક્ષા કેન્દ્રમાં મોટી અવ્યવસ્થા: વીજળી અને બેકઅપ જનરેટર નિષ્ફળ થતાં 49 ઉમેદવારો અસરગ્રસ્ત

જયપુરના AIAPGET કેન્દ્ર પર વીજળી ગુલ થતાં 49 ઉમેદવારો પરીક્ષા પૂર્ણ કરી શક્યા નહીં. NTA 1 સપ્ટેમ્બરે નવા કેન્દ્ર પર રી-એક્ઝામ લેશે.

‘ભારત પાણીને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે’: સિંધુ જળ સંધિ વચ્ચે પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલનું મોટું નિવેદન

પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલે ભારત પાણીનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી. જાણો સિંધુ જળ વિવાદની સંપૂર્ણ કહાની.

મહિને રૂ.15 હજાર કમાતા દરજીને રૂ.974.97 કરોડની ટેક્સ નોટિસ: સુરતમાં બે ડાયમંડ કંપનીમાં ડિરેક્ટર બતાવાતા ખળભળાટ

અજમેરના 62 વર્ષીય દરજી રેખરાજ ઠાડાને રૂ.974.97 કરોડની ટેક્સ નોટિસ. સુરતની બે ડાયમંડ કંપનીમાં ડિરેક્ટર તરીકે નામ અને PAN દુરુપયોગનો આરોપ.

FDના વ્યાજને લઈને RBIનો મોટો નિર્ણય!: 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો, ગ્રાહકો પર શું થશે અસર?

RBIના નવા FD નિયમો 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે. બેંકોને વ્યાજદર જાહેર કરવા પડશે અને સમાન ડિપોઝિટ પર ભેદભાવ નહીં કરી શકાય.

રામ મંદિર ટ્રસ્ટમાં ફરી ખળભળાટ!: 9 પાનાના પત્રથી ચર્ચા તેજ, ચંપત રાયની વાપસીની અટકળો વચ્ચે ગરમાયું અયોધ્યાનું વાતાવરણ

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં CEOની પસંદગી પહેલાં 9 પાનાના પત્રથી ચંપત રાયની વાપસીની ચર્ચા તેજ થઈ છે. નૃપેન્દ્ર મિશ્રાએ પત્રથી અજાણ હોવાનું કહ્યું.

દિલ્હીમાં સ્વાઇન ફ્લૂથી હાહાકાર!: H1N1ના કેસ 1,777ને પાર, એક જ દિવસમાં 114 નવા દર્દી; આ લક્ષણો ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

દિલ્હીમાં H1N1ના કેસ 1,777ને પાર થયા છે. જાણો સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો, ગંભીર સંકેતો, જોખમ ધરાવતા લોકો અને બચવાના ઉપાય.

ઝારખંડની ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ!: ભીષણ આગમાં 3 એન્જિનિયરો જીવતા ભડથું, એક મજૂર ગંભીર

ઝારખંડના રામગઢની સ્પંજ આયર્ન ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ લાગી. અકસ્માતમાં 3 એન્જિનિયરોના મોત અને એક મજૂર ઘાયલ થયો.

અલ નીનો બન્યો સુપર એક્ટિવ!: 100 વર્ષનો રેકોર્ડ તૂટવાની ચેતવણી, જાણો કોના પર સૌથી મોટો ખતરો

વાદળોથી ઘેરાયેલો ભારતીય ખેતી વિસ્તાર, સૂકાતી જમીન અને બેકગ્રાઉન્ડમાં પ્રશાંત મહાસાગરના ગરમ પાણી દર્શાવતું હવામાન આધારિત કોન્સેપ્ટ.

"જંતર-મંતરનું આંદોલન ‘સિસ્ટમની નિષ્ફળતા’નું પરિણામ": સમન્વય બેઠકમાં યુવાનોના અસંતોષથી સંસ્થાકીય ખામીઓ સુધી ચર્ચામાં RSSનો ઘટસ્ફોટ

RSSએ જંતર-મંતર આંદોલનને સિસ્ટમની ખામીઓ અને યુવાનોના અસંતોષ સાથે જોડ્યું. સરકાર-સમાજને સંવાદ અને સુધારાની અપીલ.

"માર માર્યો, કારનો કાચ તોડી નાખ્યો"...: રાજસ્થાનમાં સરકારી સ્કૂલની મુલાકાતે પહોંચેલા CJP કાર્યકરો પર હુમલો, મચી ગઈ અફરાતફરી

રાજસ્થાનમાં સરકારી સ્કૂલની મુલાકાત દરમિયાન CJP ટીમ પર હુમલાનો આરોપ લાગ્યો છે. કારનો કાચ તૂટ્યો હોવાનો દાવો, જ્યારે ગામલોકોએ આરોપો નકાર્યા.

પુત્રએ પહાડ પરથી લગાવી મોતની છલાંગ! બચાવવા પિતા પણ પડ્યા ખીણમાં: ધ્રાસકો લાગતા માતા પણ કૂદી પડી, એક ઝટકામાં વેરવિખેર થઈ ગયો પરિવાર

દેવલાઈમાં 18 વર્ષીય યુવકે અંતિમ પગલું ભર્યું. તેને બચાવવા દોડેલા પિતા નીચે પડ્યા અને માતાએ પણ જીવ ગુમાવ્યો.

મર્ડર કેસમાં ચાર્જશીટ ન મૂકી અને ₹82 લાખની જમીન ₹18 લાખમાં પચાવી!: ભ્રષ્ટ મહિલા CSP સસ્પેન્ડ; સીએમ મોહન યાદવએ આપ્યો આદેશ

કટની CSP નેહા પચ્ચીસિયા પર ₹82.86 લાખની જમીન ₹18.20 લાખમાં ખરીદવા અને દબાણ બનાવવાના આરોપ. FIR બાદ સસ્પેન્શનના આદેશ.

ખાંડ-ચોખાથી ફૂડ પ્રોડક્શન સુધી...: શું ભારત પર ભારે પડી રહી છે મોદી સરકારની E20 ઇથેનોલ નીતિ?

E20 ઇથેનોલ નીતિ, ખાંડ-ચોખાના ભાવ, ખેડૂતો અને ખાદ્ય સુરક્ષા અંગે સરકારના દાવા તથા ઉઠતા સવાલોની સંપૂર્ણ સમજૂતી.

બેંગલુરુથી હોસુર જતી કારમાંથી ₹9 કરોડ જપ્ત: ઘરેથી પણ ₹1.3 કરોડ મળ્યા: ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચાલુ

બેંગલુરુથી હોસુર જતી કારમાંથી ₹9 કરોડ રોકડ મળ્યા બાદ તમિલનાડુમાં વધુ ₹1.3 કરોડ મળ્યા. આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.

રક્ષાબંધન પહેલાં ખાંડ થઈ 'કડવી': 5 દિવસમાં એક ક્વિન્ટલે ₹1000નો ઉછાળો; ભાવ ₹65 કિલો સુધી પહોંચ્યો

રક્ષાબંધન પહેલાં પ્રયાગરાજમાં ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો છે. સ્થાનિક વેપારીઓ ₹65 પ્રતિ કિલો અને 5 દિવસમાં ક્વિન્ટલે ₹1000 વધ્યાનો દાવો કરે છે.

"હવે તમે CM છો, ફિલ્મો જેવી ડાયલોગબાજી ન કરો!": ઉદયનિધિ સ્ટાલિને વિજય પર કર્યો કટાક્ષ, કહ્યું- "ભ્રષ્ટાચારની ફાઇલો તરત ખોલો"

તમિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિને CM વિજયને ભ્રષ્ટાચારની ફાઇલો જાહેર કરવાનો પડકાર આપ્યો અને ફિલ્મી ડાયલોગબાજી પર કટાક્ષ કર્યો.

16 વર્ષનો વિદ્યાર્થી અને 38 વર્ષની ટ્યુશન શિક્ષિકા એકસાથે થયા ગુમ: મોબાઈલથી લઈને CCTV સુધી પહોંચી તપાસ અને પછી જે સામે આવ્યું તે ચોંકાવનારું

આગ્રામાં 16 વર્ષનો વિદ્યાર્થી અને 38 વર્ષની ટ્યુશન શિક્ષિકા ગુમ થયા બાદ પોલીસે કોલ ડિટેઈલ અને CCTVથી તપાસ કરી બંનેને સુરક્ષિત શોધી કાઢ્યા.

બે જિગરી મિત્રો, એક જ પ્રેમિકા અને જૂની દુશ્મનીનો ખતરનાક અંત!: જાહેર રસ્તા પર થઈ ફિલ્મી કહાની જેવી હત્યા

નાગપુરમાં બે હિસ્ટ્રીશીટર મિત્રો એક જ યુવતીના પ્રેમમાં પડ્યા. પ્રેમિકાને લઈને શરૂ થયેલા વિવાદમાં એક મિત્રની ચાકુના ઘા મારી હત્યા થઈ.

NATIONAL | Offbeat Stories · RSS Amplifier