RSS Amplifier

Blog

INTERNATIONAL | Offbeat Stories

INTERNATIONAL News in Gujarati - Read INTERNATIONAL Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in

offbeatstories.inSource feed ↗55 posts

Live Last read · next check

Latest posts

ટ્રમ્પનો ‘વિશ્વની સૌથી મોટી ઓઇલ ડીલ’નો દાવો: વેનેઝુએલાના 65 અબજ બેરલ તેલ ભંડાર પર અમેરિકાનું બહુમતી નિયંત્રણ

ટ્રમ્પનો દાવો કે, અમેરિકા વેનેઝુએલાના 65 અબજ બેરલ તેલ ભંડાર પર બહુમતી નિયંત્રણ મેળવશે. જાણો આ ડીલની સંપૂર્ણ વિગતો.

નેપાળમાં 25 ગુજરાતીઓનો હજુ નથી કોઈ પત્તો: વિનાશક પૂરની વચ્ચે નવી યાદી આવી સામે

નેપાળના વિનાશક પૂરમાં ગુજરાત સાથે જોડાયેલા અનેક લોકો સંપર્કવિહોણા છે. અમદાવાદથી સુરત સુધીના પરિવારજનોમાં ચિંતા.

USમાં કાલે મોહન ભાગવત શું બોલશે?: અમેરિકામાં મોહન ભાગવતના કાર્યક્રમ પહેલાં ભારતથી ન્યૂયોર્ક સુધી રાજકારણ ગરમ, અખિલેશ યાદવથી મમદાની સુધી વિરોધ

RSS ચીફ મોહન ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં કાર્યક્રમને સંબોધશે. મેયર ઝોહરાન મમદાનીએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે.

નેપાળ પૂરનું ભયાનક દ્રશ્ય: 500થી વધુ મોતો બાદ શબઘરો ભરાયા: પોતાના સ્વજનોની તસવીરો લઈને હોસ્પિટલો બહાર ભટકી રહ્યા છે પરિજનો

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરમાં 500થી વધુ લોકોનાં મોત થયા છે. ચિતવન, પોખરા અને નવાલપરાસીની હોસ્પિટલોના મૃતદેહગૃહ ભરાઈ ગયા છે.

ભારતમાં હવે નહીં સર્જાય LPG સંકટ: અમેરિકા-UAE બાદ આ દેશ બન્યો ત્રીજો મોટો સપ્લાયર

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અલ્જીરિયા ભારતનો ત્રીજો સૌથી મોટો LPG સપ્લાયર બન્યો. ઓગસ્ટ 2026માં ભારતને 1,10,711 ટન LPGની સપ્લાય કરવામાં આવી.

નેપાળે ભારત-ચીન સહિત અનેક દેશોની રેસ્ક્યૂ ટીમોને નકારી: 'અમારી સેના અને સુરક્ષા એજન્સીઓ સક્ષમ'

નેપાળમાં Flash Floodથી 469 લોકોના મોત થયા છે. ભારત, ચીન સહિત અનેક દેશોની Rescue Teamની ઓફર છતાં સરકારે વિદેશી મદદ હાલ નકારી છે

નેપાળમાં ફ્લેશ ફ્લડનો કહેર: મૃત્યુઆંક 469, 1400થી વધુ લોકો લાપતા

નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મૃત્યુઆંક 469 થયો છે. 1400થી વધુ લોકો લાપતા છે, જેમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. બચાવ કામગીરી ચાલુ છે

પાકિસ્તાનનો નવો દાવ?: PoK અને ગિલગિટ બાલ્ટિસ્તાનના સ્ટેટસમાં ફેરફારની તૈયારી

ભારત ચીન સરહદ ચર્ચા વચ્ચે પાકિસ્તાન PoK અને ગિલગિટ બાલ્ટિસ્તાનને વચગાળાના પ્રાંતનો દરજ્જો આપવાની શક્યતા પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાન બ્રિટનની શરણે: ભારત વિરુદ્ધ કરી ફરિયાદ

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાને બ્રિટન સમક્ષ ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે. ઇશાક ડારે એડ મિલિબેન્ડ સાથેની બેઠકમાં સંધિ અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

ઇમરાન ખાનને જેલમાં મારી નાખવાની કોશિશ?: પુત્રોએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

ઇમરાન ખાનના પુત્રોએ પાકિસ્તાન સરકાર પર પિતાના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો. સરકારનો દાવો છે કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે

નેપાળમાં અચાનક કેમ આવ્યો વિનાશક જળસેલાબ?: ISROની સેટેલાઇટ તપાસમાં મોટો ખુલાસો

નેપાળના રસુવા ફ્લેશ ફ્લડ પાછળ ગ્લેશિયલ કોલેપ્સ અને આઇસ-રોક એવેલાંશની સંભાવના. જાણો વૈજ્ઞાનિક તપાસ શું કહે છે

એક બરફનો ટુકડો તૂટી પડ્યો અને આવ્યું સૌથી વિનાશક પૂર: સતત વધી રહ્યો છે મોતનો આંકડો! જાણો નેપાળમાં કેવી રીતે આવ્યો જળપ્રલય

નેપાળ-તિબેટ સરહદે ગ્લેશિયરનો હિસ્સો તૂટ્યા બાદ ફ્લેશ ફ્લડથી ભારે વિનાશ. 160થી વધુ મોત વચ્ચે 116 લોકોનું રેસ્ક્યુ, 21 ભારતીયો સામેલ.

કૈલાશ માનસરોવર યાત્રા માટે કેમ મહત્વનો છે નેપાળ માર્ગ?: એક રસ્તો, અનેક દેશોના યાત્રાળુઓ અને હિમાલયના વધતા જોખમની સંપૂર્ણ કહાની

કાઠમંડુથી કેરુંગ અને હિલ્સા થઈ કૈલાશ માનસરોવર પહોંચવાના નેપાળ માર્ગનું મહત્વ, ફાયદા અને હિમાલયી જોખમો જાણો.

નેપાળમાં ભયાનક તબાહી!: 178થી વધુના મોત, 800થી વધુ લાપતા; 300 ભારતીયોનો સંપર્ક તૂટ્યો

નેપાળ-તિબેટ સરહદે વિનાશક ફ્લેશ ફ્લડમાં મૃત્યુઆંક વધ્યો. 800થી વધુ લાપતા, લગભગ 300 ભારતીયોનો સંપર્ક તૂટ્યો.

નેપાળમાં ભીષણ પૂરથી તબાહી; 95 લોકોનાં મોત: 484 પ્રવાસીઓ હજુ સંપર્કવિહોણા; 105 ભારતીયો પણ સામેલ

નેપાળમાં ભીષણ ફ્લેશ ફ્લડથી 95 લોકોનાં મોત થયા છે. 484 પ્રવાસીઓ સંપર્કવિહોણા છે, જેમાં 105 ભારતીયો પણ સામેલ છે.

મિડલ ઈસ્ટને પાછળ છોડીને ભારત બન્યું આ દેશનો નંબર-1 પેટ્રોલિયમ સપ્લાયર: જામનગરની રિફાઇનરીની પણ મોટી ભૂમિકા, જાણો ક્યાં થઈ રહી છે સૌથી વધુ સપ્લાય

ભારતે UAE અને સાઉદી અરેબિયાને પાછળ છોડીને કેન્યાને પેટ્રોલિયમ પેદાશોનો સૌથી મોટો સપ્લાયર તરીકે સ્થાન મેળવ્યું.

અમેરિકાએ દુનિયાભરમાં ઈમિગ્રન્ટ વિઝા એપોઈન્ટમેન્ટ પર લગાવ્યો વિરામ: ભારતીય અરજદારો પર શું થશે અસર?

અમેરિકાએ વૈશ્વિક સ્તરે ઈમિગ્રન્ટ વિઝા એપોઈન્ટમેન્ટમાં વિરામ મૂક્યો છે. ભારતીય અરજદારો, B1-B2 વિઝા અને નવી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી જાણો.

નેપાળમાં ફરી આવશે વિનાશક 'જળપ્રલય'?: વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી, જાણો કેમ વધ્યો ખતરો

નેપાળ-ચીન સરહદે ઉપરવાસમાં અવરોધ હોવાની આશંકા. ICIMODએ ભોટે કોશી વિસ્તારમાં બીજા પૂરનું જોખમ જણાવ્યું.

નેપાળમાં જળપ્રલય, પળવારમાં ગામો અને પુલો તબાહ!: 160થી વધુ મોત, 750થી વધુ લોકો લાપતા; ભયાનક તબાહીનો વીડિયો વાયરલ

નેપાળ-તિબેટ સરહદે વિનાશક ફ્લેશ ફ્લડમાં 160થી વધુના મોત અને 750થી વધુ લોકો લાપતા. 130થી વધુ ભારતીયોનો સંપર્ક તૂટ્યો.

નેપાળમાં પૂરનો કહેર: કૈલાસ માનસરોવર જતા 390 યાત્રિકો સંપર્કવિહોણા: જાણો કયા દેશના કેટલા લોકો ગુમ?

નેપાળના રસુવામાં ભોટેકોશી નદીના પૂરમાં કૈલાસ માનસરોવર જતા લગભગ 390 યાત્રિકો સંપર્કવિહોણા થયા. 105 ભારતીય સહિત 384 લોકો લાપતા.

પાકિસ્તાનમાં ફરી ઊભું થયું જૈશનું બહાવલપુર ઠેકાણું?: ઓપરેશન સિંદૂર થયું હતું ધ્વસ્ત, 15 મહિના બાદ નવી તસવીરો સામે આવી

Operation Sindoor બાદ નુકસાન પામેલા Bahawalpurના Markaz Subhan Allahમાં ફરી બાંધકામના સેટેલાઇટ પુરાવા સામે આવ્યા.

અમેરિકામાં ગુજરાતી વેપારી સુરેશ પટેલ પર ગોળીબાર: 19 વર્ષની દીકરીની સામે જ ગુમાવ્યો જીવ; સ્ટોર સંભાળ્યાના થોડા દિવસમાં જ બની કરુણ ઘટના

અમેરિકાના ટેનેસીમાં ગુજરાતી વેપારી સુરેશ પટેલ પર લૂંટ દરમિયાન ગોળીબાર થયો. 19 વર્ષની દીકરી ઘટનાસ્થળે હાજર હતી અને સુરક્ષિત રહી.

US-Canada Trade War: અમેરિકાના 50% ટેરિફનો કેનેડાએ આપ્યો જડબાતોડ જવાબ, 8 સપ્ટેમ્બરથી US પર નવો ટેરિફ લાગુ થશે

અમેરિકાના 50% ટેરિફના જવાબમાં કેનેડાએ 8 સપ્ટેમ્બરથી US ઉત્પાદનો પર Dollar-for-Dollar ટેરિફની જાહેરાત કરી.

હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ!: ભારતીય નૌસેનાની નજર હેઠળ ક્રૂડ ટેન્કર સુરક્ષિત પસાર

ભારતીય નૌસેનાએ હાઈ-રિસ્ક બાબ અલ-મંદેબમાંથી MT Sanmar Heraldના સુરક્ષિત ટ્રાન્ઝિટનું મોનિટરિંગ કર્યું. જાણો ભારત માટે તેનું મહત્વ.

નેતન્યાહૂની ધરપકડ થશે?: તુર્કિયેએ ઈન્ટરપોલમાં રેડ નોટિસ માટે કરી મોટી માગ, જાણો સમગ્ર મામલો

ગાઝા ફ્લોટિલા કેસમાં તુર્કિયેએ નેતન્યાહૂ સામે ઈન્ટરપોલ રેડ નોટિસની માગ કરી છે. સીરિયાને લઈને ઈઝરાયેલ-તુર્કિયે તણાવ પણ વધ્યો.

જાપાનમાં વહેલી સવારે 5.9નો જોરદાર ભૂકંપ!: 23 લોકો ઘાયલ, અનેક વિસ્તારોમાં ભયનો માહોલ

જાપાનના દક્ષિણ ઇબારાકીમાં 5.9નો ભૂકંપ આવ્યો, જેના આંચકા ટોક્યો સુધી અનુભવાયા. 23 લોકો ઘાયલ થયા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નથી.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ હવે ‘અમેરિકન વિસ્તાર’!: ટ્રમ્પે શેર કર્યો નકશો, ઈરાન પર નવા પ્રતિબંધોની તૈયારી

ટ્રમ્પે હોર્મુઝને ‘અમેરિકન વિસ્તાર’ ગણાવ્યો, જ્યારે ઈરાને અમેરિકા સામે કડક શરતો મૂકી છે. જાણો વૈશ્વિક તેલ અને ભારત પર તેની અસર.

આજે 23 ઓગસ્ટ: આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ, જાણોઆજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

23 ઓગસ્ટના ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ, પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ અને પુણ્યતિથિ વિશે જાણો

ઝેલેન્સ્કીના હોમટાઉનમાં તબાહી: તાજા હુમલામાં 10 લોકોના મોત; અગાઉ ક્રિવી રિહના શોપિંગ સેન્ટર પર રશિયન હુમલામાં 16ના જીવ ગયા હતા

રશિયા-યુક્રેન યુદ્ધમાં તાજા હુમલામાં 10નાં મોત થયા. ક્રિવી રિહ શોપિંગ સેન્ટર હુમલામાં મૃત્યુઆંક 16 થયો, 130થી વધુ ઘાયલ.

ફરી દુનિયા સામે ખુલ્લો પડશે પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ: ભારતે ઉઠાવ્યું કાયદાકીય કદમ, હવે વિશ્વ જોશે હકીકત

પહેલગામ આતંકી હુમલા કેસમાં હાફિઝ સઈદને NIAએ આરોપી બનાવ્યો છે. જમ્મુ કોર્ટના NBW અને BNSS કલમ 356 હેઠળ ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા જાણો.

‘ભારત પાણીને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે’: સિંધુ જળ સંધિ વચ્ચે પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલનું મોટું નિવેદન

પાકિસ્તાની મંત્રી અહસાન ઇકબાલે ભારત પાણીનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી. જાણો સિંધુ જળ વિવાદની સંપૂર્ણ કહાની.

ટ્રેડ ડીલ તૂટી અને અમેરિકાએ વધાર્યો ટેરિફ: હવે કેનેડા પણ ‘ડોલર સામે ડોલર’ આપશે જવાબ

અમેરિકા-કેનેડા ટ્રેડ ડીલ નિષ્ફળ જતા 20 અબજ ડોલરના કેનેડિયન માલ પર 50% ટેરિફ લાગ્યો. માર્ક કાર્નીએ ડોલર-ફોર-ડોલર જવાબની જાહેરાત કરી.

અચાનક ત્રાટક્યું ખતરનાક વાવાઝોડાનું વંટોળ!: ટોર્નેડોએ પળવારમાં મચાવી ભારે તબાહી, પૂરના પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત

ન્યૂયોર્કના ક્વીન્સ અને લોંગ આઇલેન્ડમાં દુર્લભ ટોર્નેડો ત્રાટક્યો. ભારે વરસાદથી રસ્તા, સબવે અને હાઇવે પર પાણી ભરાતા જનજીવન ખોરવાયું.

અલ નીનો બન્યો સુપર એક્ટિવ!: 100 વર્ષનો રેકોર્ડ તૂટવાની ચેતવણી, જાણો કોના પર સૌથી મોટો ખતરો

વાદળોથી ઘેરાયેલો ભારતીય ખેતી વિસ્તાર, સૂકાતી જમીન અને બેકગ્રાઉન્ડમાં પ્રશાંત મહાસાગરના ગરમ પાણી દર્શાવતું હવામાન આધારિત કોન્સેપ્ટ.

અસીમ મુનીર પછી હવે આમિર રઝાની એન્ટ્રી: જાણો પાકિસ્તાનની 'નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ'નું શું છે કામ?

પાકિસ્તાનના જનરલ આમેર રઝા નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના પ્રથમ વડા બન્યા. જાણો તેમની સૈન્ય કારકિર્દી, નવી સત્તા અને જવાબદારી.

રશિયાનો યુક્રેનના શોપિંગ મોલ પર ખૌફનાક ડ્રોન હુમલો!: 14નાં મોત, 121 ઘાયલ; મચી ગઈ અફરાતફરી

યુક્રેનના ક્રિવી રિહમાં રશિયાના ડ્રોન હુમલામાં 14 લોકોનાં મોત અને 121 ઘાયલ થયા. ઘાયલોમાં 22 બાળકો સામેલ, ઝેલેન્સ્કીએ કરી નિંદા.

આજે 22 ઓગસ્ટ: વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

22 ઓગસ્ટે World Plant Milk Day ઉજવાય છે. જાણો ચેન્નાઈની સ્થાપના, ગાંધીજીના સ્વદેશી આંદોલન અને આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠકો: Kyndryl, BlackRock અને Holtec સાથે ચર્ચા, ગુજરાતમાં રોકાણના નવા દરવાજા ખૂલશે?

ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલે Kyndryl, BlackRock અને Holtec સાથે બેઠક કરી. AI, GIFT City, ETF અને ન્યુક્લિયર ટેક્નોલોજી પર ચર્ચા થઈ.

ધરતી ધ્રૂજી, ઈમારતો હલવા લાગી!: પેરૂમાં 6.7ના શક્તિશાળી ભૂકંપથી લોકોમાં ગભરાટ

પેરૂના દક્ષિણ એન્ડીઝમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઉપાહુઆચો નજીક 66.7 કિમી ઊંડાઈએ કેન્દ્ર હતું, અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા.

અમેરિકાના અલાસ્કામાં પ્લેન થયું ક્રેશ: ઉડાન ભર્યા બાદ અચાનક ગાયબ થયું ચાર્ટર પ્લેન, 2 પાઈલટ સહિત 8 લોકો હતા સવાર

અલાસ્કામાં એન્કરેજથી કેપ ન્યુએનહામ જતું ચાર્ટર વિમાન ક્રેશ થયું. બે પાઇલટ અને છ મુસાફરો સવાર હતા. બચાવ કામગીરી શરૂ કરાઈ.

ચીને ભારતીયો માટે બિઝનેસ વિઝા નિયમ કર્યા કડક!: 95% સુધી અરજી રદ થવાનો દાવો, આ સેક્ટરો પર મોટો ફટકો

ચીનમાં ભારતીયો માટે બિઝનેસ વિઝાની મંજૂરી મુશ્કેલ બની હોવાના અહેવાલ છે. 95% સુધી અરજી રદ થવાના દાવા વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અસર થઈ છે.

બાંગ્લાદેશમાં કેવી રીતે ચૂંટાય છે રાષ્ટ્રપતિ?: ભારતથી કેટલી અલગ છે ચૂંટણીની આ પ્રક્રિયા?, જાણો આખી પ્રક્રિયા

બાંગ્લાદેશની રાષ્ટ્રપતિ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા જાણો. ભારતથી મતદાન, વોટ વેલ્યૂ, ઇલેક્ટોરલ કોલેજ અને પાર્ટી વ્હિપમાં શું તફાવત છે?

22 ભારતીયો સાથે બે જહાજ હાઇજેક!: સમુદ્રી લૂંટારુઓના આતંકથી વધ્યું ટેન્શન, યમન-સોમાલિયા નજીક શું ચાલી રહ્યું છે?

યમન અને સોમાલિયા નજીક બે કોમર્શિયલ જહાજ હાઇજેક થયા છે. બંને જહાજમાં કુલ 22 ભારતીયો સવાર હતા, જેના પગલે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા વધી.

નાઈજીરિયામાં ભયાનક બોટ દુર્ઘટના: મહિલાઓ અને બાળકો સહિત 47નાં મોત, 70થી વધુ લોકો સવાર હોવાની આશંકા

નાઈજીરિયાના સોકોટોમાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી જતા 47 લોકોનાં મોત થયા. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાની માહિતી.

કોણ છે બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ મિર્ઝા ફખરુલ?: તેમના પત્નીનું શું છે 'ભારત કનેક્શન'

મિર્ઝા ફખરુલ ઇસ્લામ અલમગીર બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ બન્યા. જાણો તેમની રાજકીય સફર અને પત્ની રાહત આરા બેગમના કોલકાતા કનેક્શન વિશે.

ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથે મુલાકાતની વાત કરી: બીજા જ દિવસે ઉત્તર કોરિયાનો મોટો દાવ; એકસાથે દાગી 10 મિસાઇલ

ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથે આ વર્ષે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી. તેના બીજા જ દિવસે ઉત્તર કોરિયાએ આશરે 10 બેલિસ્ટિક મિસાઇલ દાગી.

સફારી વચ્ચે આકાશમાંથી ત્રાટક્યું મોત!: અચાનક તૂટી પડ્યું હેલિકોપ્ટર, 7 લોકોનાં મોત; સામે આવી ચોંકાવનારી વિગતો

કેન્યાના સામ્બુરુમાં સફારી દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં 5 અમેરિકન સહિત 7 લોકોનાં મોત થયા. જાણો દુર્ઘટના ક્યાં બની અને મૃતકોમાં કોણ હતા.

ચીનને Real Estate Crisisમાં ધકેલનારી કંપનીના Founderને આજીવન કેદ: કોર્ટે આખી સંપત્તિ જપ્ત કરી, જાણો અબજોની કંપનીથી જેલ સુધીની સફર

Chinaની કોર્ટએ Evergrandeના Founder Hui Ka Yanને Financial Fraud કેસમાં Life Imprisonment આપી, તમામ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો.

CM ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં કરી મુસાફરી: હવે રોકાણકારો સાથે 'મોટી ડીલ' પર નજર

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટનથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા. હવે વૈશ્વિક રોકાણકારો, CEO અને NRG સમુદાય સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા કરશે.

25 હજાર કિમી પ્રતિ સેકન્ડની ઝડપે દોડતો ‘કોસ્મિક સ્પીડસ્ટાર’!: Black Holeની આસપાસ દોડતો Milky Wayનો સૌથી ઝડપી તારો મળ્યો

S301 તારું 25,000 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે Sagittarius A*ની પરિક્રમા કરે છે. વૈજ્ઞાનિકો તેની મદદથી Black Hole Spin અને Einsteinની Relativity તપાસશે.