RSS Amplifier

News source

Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ

Gujarat Update | ગુજરાત અપડેટ | Crime News in Gujarati | Gujarati news latest update

navajivan.inSource feed ↗10 articles

Overdue Last read · last published · next check
Last read 3 hours ago, longer than this feed's 1 hour schedule.

Written by

Latest articles

ગૃહમંત્રીના પુત્રને યુરોપ ટુર કરાવવા DCP ને થયા ગલગલિયા | શતરંજ-4

પ્રશાંત દયા (શતરંજ-4, નવજીવન ન્યૂઝ): સચિવાલયમાં આવેલી ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરની વિશાળ ચેમ્બરમાં દાખલ થતાં ડીસીપી જે. કે. વછરાજાનીએ મંત્રીને સાવધાન પોઝિશનમાં સલામ કરતાં કહ્યું : “જયહિંદ સાહેબ.” લીલી પેનથી ફાઈલ નોટિંગ કરી રહેલા મંત્રી માત્ર આંખ ઊંચી કરી વછરાજાની સામે જોતાં ‘જયહિંદ’ કહ્યું અને ફાઈલમાં નોટિંગ ચાલુ રાખ્યું. થોડી મિનિટો સુધી ફાઈલ નોટિંગ કરતા રહ્યા […] The post ગૃહમંત્રીના પુત્રને…

નેચરલ ગેસ વાયદો બોટમ આઉટ થયો છે ત્યારે તેજીવાળાને લેણ વધારવાની તક

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આગામી શિયાળો વધુ ઠંડોગાર સાબિત થવાનો, ઘરોને ગરમ રાખવાની મોસમ માથે છે, અને પશ્ચિમના દેશોમાં એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની માંગ વેગથી વધી રહી છે, ત્યારે નેચર ગેસના સોદા કરનારા ટ્રેડરો માટે બજારને પોતાના રડાર પર લેવાનો આ વાજબી સમય છે. દરરોજ તમારા વગર પણ બજારની તેજી અગ્રેસર જ રહેવાની. પાછલા સાત […] The post નેચરલ ગેસ વાયદો બોટમ આઉટ થયો છે ત્યારે તેજીવાળાને લેણ…

જૂનાગઢના કેશોદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

Husband kills wife in Keshod Junagadh : જૂનાગઢના કેશોદમાં ઘરકંકાસમાં હત્યા અને આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કેશોદની સુમન સોસાયટીમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના વતની અને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ […] The post જૂનાગઢના કેશોદમાં પત્નીની હત્યા કર્યા બાદ…

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભલામણ ભારે પડી, SMCએ મૃતદેહનું PM કરાવવા મધ્યપ્રદેશ પોલીસની મદદ માગી

Bhavnagar Hooch Tragedy puts Gujarat government in trouble : ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાએ રાજ્ય સરકારને સવાલોના ઘેરામાં લાવી દીધી છે. 10 લોકોના મોતની ઘટનાના પગલે વિપક્ષ દારૂબંધીને લઈને સરકાર પર બેફામ આરોપ લગાવી રહ્યો છે. લઠ્ઠાકાંડની આ ઘટનામાં ભાવનગર પોલીસ (Bhavnagar Police) ની એક કાળી ભૂમિકા સામે આવી છે. નકલી દારૂ બનાવનાર નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટરના […] The post ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભલામણ ભારે…

ધોરણ 10માં ભણતા બે વિદ્યાર્થીઓએ લૂંટના ઇરાદે પ્રિન્સિપાલની હત્યા કરી, ‘બાબુ’ શબ્દ ભેદ ઉકેલવામાં મદદરૂપ બન્યો

Telangana School Principal Murder : તેલંગાણાના નલગોંડામાં એક શાળાના પ્રિન્સિપાલની હત્યાના કેસમાં પોલીસને બે સગીરવયના વિદ્યાર્થીઓ (Students kill principal with intent to rob) હાથ લાગ્યા છે. પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીના ઘરમાં ઘૂસીને ચાકુ વડે 27 જેટલાં ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં પોલીસ મથામણ કરી રહી હતી તે વખતે એક ‘બાબુ’ શબ્દ મળ્યો […] The post ધોરણ 10માં ભણતા બે વિદ્યાર્થીઓએ…

ભાવનગરમાં ઝેરી દારૂથી 10ના મોત, નકલી દારૂની એક બોટલમાં 38.59 ટકા મિથેનોલ મળ્યો

Hooch Tragedy Bhavnagar : ભાવનગર લઠ્ઠાકાંડમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ઝેરી દારૂના કારણે એક પછી એક એમ 10 લોકોના મોત થઈ ગયા છે અને હજુ આ આંકડો વધશે કે અટકશે તે કહેવું મુશ્કેલ છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) માં 19 તારીખ બુધવારના રોજ 21 શખસો સામે નોંધાયેલી […] The post ભાવનગરમાં ઝેરી દારૂથી 10ના મોત, નકલી દારૂની એક બોટલમાં 38.59 ટકા મિથેનોલ મળ્યો appeared…

મંત્રી અને ખુદ મુખ્યમંત્રી પણ બાબાના આશીર્વાદની મહેચ્છા રાખતા | શતરંજ 3

પ્રશાંત દયાળ (શતરંજ-3, નવજીવન ન્યૂઝ): સવાર થતાં જ પત્રકારો મોટી સંખ્યામાં ક્રાઇમ-બ્રાન્ચ બહાર ભેગા થયા હતા. જેમાં ટેલિવિઝન-ચૅનલના પત્રકારો પોતાની કૅમેરા-ટીમ સાથે હોવાને કારણે તેમની હાજરી ઊડીને આંખે વળગતી. કૅમેરામેન ક્રાઇમ-બ્રાન્ચ આવતાં પહેલાં નારોલ ઍન્કાઉન્ટર-સ્પૉટ ઉપર જઈને આવ્યા હતા. ત્યાંના વિઝ્યુઅલ મળી ગયા હતા. ઘટનામાં સ્થળ ઉપર હાજર ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમરે વિનંતી […] The post મંત્રી…

ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદના ધોલેરામાં પહોંચ્યો, પોલીસે ઝેરી દારૂની તમામ 24 બોટલો શોધી કાઢ્યા બાદ હાશ અનુભવી

Ahmedabad Police seizes bottles of poisonous liquor from Dholera : ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકો મોતને ભેટ્યા (Liquor Tragedy in Bhavnagar) છે. મંગળવારની રાતથી ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાની પોલીસ ઝેરી દારૂનો જથ્થો શોધવામાં લાગી છે. ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને કેટલીક જ બોટલો હાથ લાગી […] The post ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદના…

પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના જ 50.43 લાખનું બિલ મંજૂર, રાજ્યમાં આવા કેટલાં કૌભાંડ ?

Big scam in Gujarat Health Department : ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) ને પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન લાખો રૂપિયાનું કન્સ્ટ્રક્શન કૌભાંડ (Palitana government hospital scam) મળ્યું છે. સરકારી હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના જ ₹50.43 લાખનું બિલ મંજૂર કરાવી લેવાના કૌભાંડમાં બે એન્જિનીયરને સસ્પેન્ડ કરાયા છે. કામ કર્યા વિના વડી કચેરીઓએ […] The…

ભાવનગરના બુટલેગરે નકલી દારુ બનાવનારી ટીમને MPથી બોલાવી હતી, 170 બોટલ ગાયબ અને પોલીસ ટેન્શનમાં

Liquor Tragedy in Bhavnagar : ગુજરાતમાં ભલે દારૂબંધીનો કહેવાતો કડક કાયદો હોય, પરંતુ અહીં દેશી-વિદેશી આસાનીથી મળી જાય છે. લઠ્ઠાકાંડ જેવી ઘટના બને ત્યારે રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેવાય છે અને થોડાક દિવસો પછી જૈસે થે. જુગારની રેડમાં ત્રણ યુવાનોના કુવામાં પડી જવાથી મોત થવાની ઘટના ચર્ચામાં આવી તે જ દિવસે ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Hooch […] The post ભાવનગરના બુટલેગરે નકલી દારુ બનાવનારી ટીમને MPથી…